ભારતમાં શહેરો અને નદીઓ | Bharat Ma Sahero Ane Nadio

 

પ્રિય મિત્રો અહીં, ભારતમાં શહેરો અને નદીઓ વિશે માહિતી આપવામાં આવી છે, જો તમે કોઈ સ્પર્ધાત્મક પરીક્ષા કે કોઈ અન્ય પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો, તો તમને આ લેખ કામ આવશે. તો જો તમે ભારતમાં શહેરો અને નદીઓ વિશે માહિતી જાણવા માંગો છો, તો આ લેખને અંત સુધી વાંચો.

 

 

ભારતમાં શહેરો અને નદીઓ

ભારતના શહેરો તે શહેરમાં આવેલ નદી
દિલ્હી યમુના
આગ્રા યમુના
પટના ગંગા
હરિદ્વાર ગંગા
અલ્હાબાદ ગંગા અને યમુનાનો સંગમ
વારાણસી ગંગા
ગુવાહાટી બ્રહ્માપુત્રા
કાનપુર ગંગા
જબલપુર નર્મદા
ભરૂચ નર્મદા
લખનૌ ગોમતી
હૈદરાબાદ મુસી
નાસિક ગોદાવરી
શ્રીનગર જેલમ
વિજયવાડા કૃષ્ણ
નેલ્લોર પેન્ના
કુર્નૂલ તુંગભદ્રા
દુર્ગાપુર દામોદર
વડોદરા વિશ્વામિત્રી
મદુરાઈ વાઈગાઈ
કોઈમ્બતુર નોયયલ
ગોરખપુર રાપ્તિ
કુલ્લુ બિયાસ
ઉજ્જૈન ક્ષિપ્રા
હમ્પી તુંગભદ્રા
પુણે મુથા
કટક મહાનદી
લુધિયાણા સતલજ
અયોધ્યા સરયુ
અમદાવાદ સાબરમતી
કોલકાતા હુગલી
સુરત તાપી
જમ્મુ તાવી
તિરુચિરાપલ્લી કાવેરી

 

અમે આશા રાખીએ છીએ, કે તમને આ લેખ કામ આવશે, આ લેખમાં Bharat Ma Sahero Ane Nadio વિશે માહિતી આપવામાં આવી છે?, આવી જ રીતે તમે જો ગુજરાતી ભાષામાં જનરલ નોલેજ જાણવા માંગો છો, તો જોડાયેલા રહો અમારી વેબસાઈટ સાથે.

 

આ પણ વાંચો:-

પોસ્ટ શેર કરો:
           

મારું નામ લાલજીભાઈ ચૌધરી છે અને onlylbc.com એ વેબસાઈટ નો એડમીન છું

1 thought on “ભારતમાં શહેરો અને નદીઓ | Bharat Ma Sahero Ane Nadio”

Leave a Comment

Exit mobile version