ભારતના દરિયાકિનારા | Bharat Na Dariyakinara

 

પ્રિય મિત્રો અહીં, ભારતના દરિયાકિનારા વિશે માહિતી આપવામાં આવી છે, જો તમે કોઈ સ્પર્ધાત્મક પરીક્ષા કે કોઈ અન્ય પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો, તો તમને આ લેખ કામ આવશે. તો જો તમે ભારતના દરિયાકિનારા વિશે માહિતી જાણવા માંગો છો, તો આ લેખને અંત સુધી વાંચો.

 

 

ભારતના દરિયાકિનારા

 

ભારતના દરિયાકિનારા

દરિયાકિનારાનું નામ  કયા આવેલ છે?
મરિના ચેન્નાઈ
બાગા ગોવા
કાલુન્ગેટ ગોવા
કોવલમ તિરુવનંતપુરમ
ગહિરમાથા કેન્દ્રપારા, ઓડિશા
કોવેલોન્ગ ચેન્નાઈ
જુહુ મુંબઈ
ગોરાઈ મુંબઈ
ચોરવાડ જૂનાગઢ, ગુજરાત
રાધાનગર હેવલોક આઇલેન્ડ, આંદામાન
રૂશીકોંડા વિશાખાપટ્ટનમ

 

અમે આશા રાખીએ છીએ, કે તમને આ લેખ કામ આવશે, આ લેખમાં Bharat Na Dariyakinara વિશે માહિતી આપવામાં આવી છે?, આવી જ રીતે તમે જો ગુજરાતી ભાષામાં જનરલ નોલેજ જાણવા માંગો છો, તો જોડાયેલા રહો અમારી વેબસાઈટ સાથે.

 

આ પણ વાંચો:-

પોસ્ટ શેર કરો:
           

મારું નામ લાલજીભાઈ ચૌધરી છે અને onlylbc.com એ વેબસાઈટ નો એડમીન છું



Leave a Comment