પ્રિય મિત્રો અહીં ભારતના મહાપુરુષોના સમાધિ સ્થળ વિશે માહિતી આપવામાં આવી છે. જેમાં ભારતના ક્યાં મહાપુરુષોના સમાધિ ક્યાં આવેલ છે?, તેની માહિતી આપવામાં આવી છે, તમે વિધાર્થી છો કે કોઈપણ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો અને જો આ તમામ માહિતી જાણવા માંગો છો તે પણ ગુજરાતીમાં તો આ લેખને છેલ્લે સુધી વાંચો.
ભારતના મહાપુરુષોના સમાધિ સ્થળ
મહાપુરુષનું નામ | સમાધિ સ્થળ |
મહાત્માગાંધી | રાજ ઘાટ |
જવાહરલાલ નહેરુ | શાંતિ વન |
લાલ બહાદુર શાસ્ત્રી | વિજય ઘાટ |
અટલ બિહારી વાજપાઈ | સ્મુતિ સ્થળ |
કે.આર.નારાયણ | ઉદયભૂમિ |
મહાદેવભાઈ દેસાઇ | ઓમ સમાધિ |
ડો. રાજેન્દ્ર પ્રસાદ | મહાપ્રયાણ ઘાટ |
ડો.બી.આર.આબેડકર | ચેત્રાભૂમિ |
રાજીવ ગાંધી | વીર ભૂમિ |
શકરદયાલ શર્મા | કર્મ ભૂમિ |
ઇન્દિરા ગાંધી | શક્તિ સ્થળ |
ગુલઝારીલાલ નંદા | નારાયણ ઘાટ |
મોરારજી દેસાઇ | અભય ઘાટ |
ચીમનભાઈ પટેલ | નર્મદા ઘાટ |
ચૌધરી ચરણસિંહ | કિસાન ઘાટ |
બાબુ જગજીવન રામ | સમતા ઘાટ |
જ્ઞાની ઝેલમસિંહ | એકતા સ્થળ |
આ પણ વાંચો:-
- ગુજરાતમાં આવેલી ડેરીઓ
- વિવિધ રમતો અને તેના મેદાનના નામ
- વૈજ્ઞાનિક સાધનો અને તેને ઉપયોગ શા માટે થાય છે?
- ભારતના અત્યાર સુધીના ઉપ-રાષ્ટ્રપતિ
- ભારતના અત્યાર સુધીના રાષ્ટ્રપતિ
- ભારતના અત્યાર સુધીના વડાપ્રધાન
પ્રિય મિત્રો…
PSI, ASI, DY.SO, GPSC, નાયબ મામલતદાર, તલાટી કમ મંત્રી, જુનિયર ક્લાર્ક, બિન- સચિવાલય ક્લાર્ક, પોલીસ કોન્સટેબલ જેવી કોઈપણ ગુજરાતની વિવિધ સ્પ્રધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો તો આ લેખ તમને ખુબ કામ આવશે. અહીં તમેને ભારતના મહાપુરુષોના સમાધિ સ્થળ ની સંપૂર્ણ માહિતી અહી આપેલ છે. જે સામાન્ય જ્ઞાનનો એક મહત્વનો ભાગ છે. પરંતુ તમે આવી જ માહિતી ગુજરાતી ભાષામાં જાણવા માંગો છો તો અમારા Whatsaap Group સાથે જોડાવા અહીં ક્લિક કરો.