ભારતીય રેલ્વેમાં પ્રથમ | Bharatiy Relve Ma Pratham

 

પ્રિય મિત્રો અહીં, ભારતીય રેલ્વેમાં પ્રથમ વિશે માહિતી આપવામાં આવી છે, જો તમે કોઈ સ્પર્ધાત્મક પરીક્ષા કે કોઈ અન્ય પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો, તો તમને આ લેખ કામ આવશે. તો જો તમે ભારતીય રેલ્વેમાં પ્રથમ વિશે માહિતી જાણવા માંગો છો, તો આ લેખને અંત સુધી વાંચો.

 

ભારતીય રેલ્વેમાં પ્રથમ

 

ભારતીય રેલ્વેમાં પ્રથમ

ટ્રેન કયા ચાલુ થઈ? ક્યારે?
પ્રથમ ટ્રેન બોમ્બે (બોરીબંદર) થાણે 16 એપ્રિલ 1853
પ્રથમ પેસેન્જર ટ્રેન હાવડા હુગલી 15 ઓગસ્ટ 1854
પ્રથમ ઇલેક્ટ્રિક ટ્રેન બોમ્બે (વિક્ટોરિયા ટર્મિનસ) કુર્લા 3 ફેબ્રુઆરી 1925
પ્રથમ રાજધાની એક્સપ્રેસ હાવડા નવી દિલ્હી 1 માર્ચ 1969
પ્રથમ શતાબ્દી એક્સપ્રેસ નવી દિલ્હી ઝાંસી 1988
પ્રથમ ગરીબ રથ એક્સપ્રેસ સહરસા અમૃતસર 4 ઑક્ટો 2006
પ્રથમ દુરંતો એક્સપ્રેસ સિયાલદહ નવી દિલ્હી 19 સપ્ટેમ્બર 2009
પ્રથમ રાજ્ય રાણી એક્સપ્રેસ મૈસુર બેંગ્લોર 01 જુલાઈ 2011
પ્રથમ અંત્યોદય એક્સપ્રેસ એર્નાકુલમ હાવડા 27 ફેબ્રુ 2017
પ્રથમ તેજસ એક્સપ્રેસ મુંબઈ ગોવા 22 મે 2017
ભારતમાં સૌપ્રથમ અંડર ગ્રાઉન્ડ રેલવે કોલકાતામાં 1984માં શરૂ થઈ હતી.
પ્રથમ હમસફર એક્સપ્રેસ ગોરખપુર આનંદ વિહાર 16 ડિસે 2016

 

અમે આશા રાખીએ છીએ, કે તમને આ લેખ કામ આવશે, આ લેખમાં ભારતીય રેલ્વેમાં પ્રથમ વિશે માહિતી આપવામાં આવી છે?, આવી જ રીતે તમે જો ગુજરાતી ભાષામાં જનરલ નોલેજ જાણવા માંગો છો, તો જોડાયેલા રહો અમારી વેબસાઈટ સાથે.

 

આ પણ વાંચો:-

પોસ્ટ શેર કરો:
           

મારું નામ લાલજીભાઈ ચૌધરી છે અને onlylbc.com એ વેબસાઈટ નો એડમીન છું



Leave a Comment