પ્રિય મિત્રો અહીં, ભારતીય વાયુસેનાના વિમાનો વિશે માહિતી આપવામાં આવી છે, જો તમે કોઈ સ્પર્ધાત્મક પરીક્ષા કે કોઈ અન્ય પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો, તો તમને આ લેખ કામ આવશે. તો જો તમે ભારતીય વાયુસેનાના વિમાનો વિશે માહિતી જાણવા માંગો છો, તો આ લેખને અંત સુધી વાંચો.

ભારતીય વાયુસેનાના વિમાનો
| ભારતીય વાયુસેનાના વિમાનોના નામ | મૂળ દેશ | ભૂમિકા |
| સુખોઈ 30Mk-I | રશિયા | ફાઇટર |
| મિગ 29 | સોવિયેત સંઘ | ફાઇટર |
| HAL કિરણ (HJT-16) | ભારત | ટ્રેનર |
| Pilatus PC-7 | સ્વિટ્ઝર્લૅન્ડ | ટ્રેનર |
| બેરીવ એ-50 | રશિયા | AEW&C |
| ઇલ્યુશિન 78 (IL-78) | રશિયા | એર-ટુ-એર રિફ્યુઅલર |
| મિરાજ 2000 | ફ્રાન્સ | ફાઇટર |
| મિગ 27 | સોવિયેત સંઘ | ફાઇટર |
| બોઇંગ 737 | યુનાઈટેડ સ્ટેટ્સ | પરિવહન |
| ડોર્નિયર ડીઓ 228 | જર્મની | પરિવહન |
| BAE હોક | યુનાઇટેડ કિંગડમ | ટ્રેનર |
| જગુઆર | ફ્રાન્સ અને યુ.કે | ફાઇટર |
| મિગ 21 | સોવિયેત સંઘ | ફાઇટર |
| રાફેલ | ફ્રાન્સ | ફાઇટર |
| ઇલ્યુશિન 76 (IL-76) | સોવિયેત સંઘ | પરિવહન |
| C-130J સુપર હર્ક્યુલસ | યુનાઈટેડ સ્ટેટ્સ | પરિવહન |
| એન્ટોનોવ 32 (AN-32) | સોવિયેત સંઘ | પરિવહન |
| હોકર સિડેલી (HS-748) | યુનાઇટેડ કિંગડમ | પરિવહન |
| C-17 ગ્લોબમાસ્ટર | યુનાઈટેડ સ્ટેટ્સ | પરિવહન |
અમે આશા રાખીએ છીએ, કે તમને આ લેખ કામ આવશે, આ લેખમાં ભારતીય વાયુસેનાના વિમાનો વિશે માહિતી આપવામાં આવી છે?, આવી જ રીતે તમે જો ગુજરાતી ભાષામાં જનરલ નોલેજ જાણવા માંગો છો, તો જોડાયેલા રહો અમારી વેબસાઈટ સાથે.
આ પણ વાંચો:-