શરીરના અંગોના નામ ગુજરાતી માં | Body Parts Names In Gujarati

 

પ્રિય મિત્રો અહીં નીચે તમે જોઈ શકો છો કે તમને શરીરના અંગોના નામ ગુજરાતી માં (Body Parts Names In Gujarati) નું એક આખું લિસ્ટ આપવામાં આવ્યું છે. આ લિસ્ટમાં શરીરના બાહ્યભાગના અંગો અને આંતરિક ભાગના અંગોના નામ આપવામાં આવ્યા છે.  તો શરીરના અંગોના નામ ગુજરાતી માં જાણવા માંગો છો, તો આ લેખને અંત સુધી વાંચો.

 

શરીરના અંગોના નામ ગુજરાતી માં

 

શરીરના અંગોના નામ ગુજરાતી માં

અહીં શરીરના અંગોના નામ બે ભાગમાં વહેંચવામાં આવ્યા છે, જેમાં શરીના બાહ્ય ભાગ અને આંતરિક ભાગ જે નીચે મુજબ છે.

 

1.બાહ્ય શરીરના અંગોના (શરીરના બહારના ભાગના અંગોના નામ)

 • ચામડી
 • માથું
 • ખોપડી
 • કપા
 • મગજ
 • વાળ
 • ચહેરો
 • આંખ
 • આંખની કીકી
 • પાંપણ
 • પોપચું
 • નાક
 • નસકોરું
 • ગાલ
 • કાન
 • કાનની બૂટ
 • લમણું
 • મોં
 • દાંત
 • દાઢ
 • હોઠ
 • જીભ
 • મૂછ
 • દાઢી
 • જડબું
 • હડપચી
 • ગળું
 • કંઠ
 • ગરદન
 • તાળવું
 • પેટ
 • નાભિ
 • હાથ
 • ખભો
 • બાવડુ
 • સ્તન
 • સ્તન નો આગળનો ભાગ
 • છાતી
 • કમર
 • પીઠ
 • મુઠ્ઠી
 • કોણી
 • હાથનું કાંડું
 • હથેળી
 • આંગળી
 • અંગૂઠો
 • તર્જની આંગળી
 • વચલી આંગળી
 • ટચલી આંગળી
 • નખ
 • બગલ
 • પગ
 • પંજો
 • સાથળ
 • જંઘામૂળ
 • શિશ્ન
 • યોની
 • કુલો
 • ઢીંચણ
 • પગની પિંડી
 • પગની ઘૂંટી
 • પગલું
 • પગનું તળિયું
 • પગની આંગળીઓ

 

2.આંતરિક શરીરના અંગોના (શરીરના અંદરના ભાગના અંગોના નામ )

 • મગજ
 • હૃદય
 • ફેફસા
 • પાંસળી
 • નસ,
 • રક્તવાહિની
 • નસકોરું
 • ચેતા
 • સ્નાયુઓ
 • આંતરડા
 • ગર્ભ
 • કાનનો પડદો
 • ધમની
 • યકૃત
 • મૂત્રાશય
 • મૂત્રપિંડ
 • પેટ
 • સ્વાદુપિંડ
 • ગુદા
 • થાઇરોઇડ
 • સાંધા
 • હાડકાં
 • મોટું આતરડું
 • મજ્જા
 • કંઠસ્થાન –
 • મૂત્રમાર્ગ
 • ગુદામાર્ગ
 • ગર્ભાશય
 • અંડકોશ
 • લાળ ગ્રંથીઓ
 • ચેતાતંત્ર
 • લસિકા ગાંઠો –
 • હાડપિંજર
 • લોહી
 • ત્વચા
 • નાનું આંતરડું
 • કરોડરજજુ
 • રુધિરકેશિકાઓ
 • વાલ
 • પિત્તાશય
 • કાકડા
 • અંડાશય

 

વિધાર્થીઓ માટે,

જો તમે વિધાર્થી છો, અને તમને તમારી શાળામાંથી તમારા સાહેબ દ્રારા તમને તમારા લેશનમાં શરીરના અંગોના નામ ગુજરાતી માં  લખવાના કહ્યા છે, તો તમે આ ઉપર આપેલા શરીરના અંગોના નામ ગુજરાતી માં  લખી શકો છો.

 

અહીંયા ઉપર શરીરના અંગોના નામ ગુજરાતી માં  નામોની માહિતી આપવામાં આવી છે. આવી જ રીતે વિવિધ માહિતી જાણવા માંગો છો, તે પણ ગુજરાતી ભાષામાં તો જોડાયેલા રહો અમારી વેબસાઈટ સાથે.

 

આ પણ વાંચો:-

પોસ્ટ શેર કરો:
           

મારું નામ લાલજીભાઈ ચૌધરી છે અને onlylbc.com એ વેબસાઈટ નો એડમીન છું

Leave a Comment