ક પરથી છોકરાના નામ | Boy Names Form K In Gujarati

 

પ્રિય મિત્રો અહીંયા મિથુન રાશિ ના અક્ષરો ક,છ,ઘ  છે. તેમાંથી ક પરથી છોકરાના નામ (Boy Names Form K In Gujarati) આપવામાં આવ્યા છે. અહીં આપેલા તમામ નામો માત્ર ‘હિન્દુ બાળકોના નામ’ માટે છે. તો નીચે આપેલા નામ માંથી તમારા બાળક માટે યોગ્ય નામ તમને અહીં મળી રહેશે.

 

 

ક પરથી છોકરાના નામ

 

ક પરથી છોકરાના નામ

  • કલકી
  • કદમ્બ
  • કમલકાંત
  • કમલનાથ
  • કમલરાજ
  • કામરાજ
  • કામેશ
  • કામેશ્વર
  • કામિક
  • કમલકાંત
  • કમોદ
  • કામરાજ
  • કામુખ
  • કનૈયા
  • કનક
  • કનલ
  • કનદ
  • કદીતુલા
  • કૈરવ
  • કૈલાસ
  • કૈતક
  • કૈરવ
  • કૈવલ્ય
  • કક્ષક
  • કક્ષપ
  • કલાધર
  • કલાનાથ
  • કલાનિધિ
  • કલાપ
  • કલાપ્રિયા
  • કલશ
  • કાલિદાસ
  • કલિથ
  • કાલિક
  • કલિત
  • કાલ્કિન
  • કલોલ
  • કલ્પ
  • કલ્પક
  • કલ્પજ
  • કલ્પનાથ
  • કલ્પેશ
  • કલ્પિત
  • કલ્યાણ
  • કામદેવ
  • કમલાજ
  • કમલાકર
  • કમલન
  • કમલંતા
  • કમલદેવ
  • કમલદીપ
  • કમલેશ
  • કમલકાંત
  • કંદન
  • કન્ધન
  • કાન્હા
  • કાન્હાઈ
  • કનિશ
  • કનિષ્ક
  • કનિસિક
  • કંકેયા
  • કામી
  • ક્રુતય
  • ક્રુતિક
  • કૃણાલ
  • કૌસ્તુભ
  • કુબેર
  • કુલદીપ
  • કુલદેવ
  • કુલવીર
  • કુમાર
  • કુમુશ
  • કુંદન
  • કુંદિર
  • કુંજેશ
  • કુન્શ
  • કુનશી
  • કુશજ
  • કુશાદ
  • કુશાન
  • કુશાંગ
  • કુશલ
  • કુસુમેશ
  • કુવલ
  • કુવર
  • ક્ષિતિજ
  • ક્ષેમલ
  • ક્ષીરેશ
  • ક્ષિતીશ
  • ક્ષેમાંગ
  • ક્ષિતિન
  • ક્ષેમિન
  • કામિલ
  • કાન
  • કાનન
  • કૌનીશિક
  • કારિકા
  • કારતી
  • કાર્તિકેય
  • કારવન્નન
  • કાશીનાથ
  • કબીર
  • કાંતિલાલ
  • કંતાવ
  • કનુ
  • કણવ
  • કંવલ
  • કપિ
  • કપિલ
  • કપિન્દ્ર
  • કપિશ
  • કરણ
  • કર્મ
  • કર્મજીત
  • કર્ણ
  • કર્ણમ
  • કર્ણિક
  • કાર્તિક
  • કાર્તિકેય
  • કરુણ
  • કવિ
  • કવિશ
  • કવિન્દ્ર
  • કવિર
  • કવિરાજ
  • કેદાર
  • કીર્તન
  • કીર્તિષ
  • કેશવ
  • કેશવન
  • કેતક
  • કેતન
  • કથન
  • કેતુ
  • કેવત
  • કેવલ
  • કેવિન
  • કેયુર
  • કિયાન
  • કિન્શુક
  • કિંતન
  • કિરાટ
  • કિરવ
  • કિર્ન
  • કીર્તિ
  • કીર્તિમાન
  • કીર્તિરાજ
  • કીર્તિન
  • કિશોર
  • કિશન
  • કિશાંત
  • કિટ્ટુ
  • ક્રાન્તિ
  • ક્રામ
  • કૃપા
  • કૃપાલ
  • ક્રિશ
  • ક્રિશા
  • ક્રિષ્ન
  • કૃષ્ણલા
  • કૃષ્ણન
  • કૃતનુ
  • કૃતિક
  • ક્રશ
  • ક્રુતાર્થ
  • કરુણાકર
  • કરુણેશ
  • કરુણ્યા
  • કાશી
  • કશ્યપ
  • કશિશ
  • કથિત
  • કથીથ
  • કૌમિલ
  • કૌસર
  • કૌશલ
  • કૌશિક
  • કૌસ્તુભ
  • કૌતિક
  • કૌટિલ્ય
  • કબીર

 

પ્રિય મિત્રો…

અહીં તમને ક પરથી છોકરાના નામ (Boy Names Form K In Gujarati) આપેલા છે. જેમાં તમને જો નામ ગમે તે નામ તમે રાખી શકો છો. આવી જ રીતે વિવિધ અક્ષરો પરથી છોકરા અને છોકરીના નામ જાણવા માંગો છો. તો જોડાયેલા રહો અમારી વેબસાઈટ ONLYLBC.COM સાથે.

 

આ પણ વાંચો:-

પોસ્ટ શેર કરો:
           

મારું નામ લાલજીભાઈ ચૌધરી છે અને onlylbc.com એ વેબસાઈટ નો એડમીન છું

12 thoughts on “ક પરથી છોકરાના નામ | Boy Names Form K In Gujarati”

Leave a Comment