કેન્સર રોગ સહાય યોજના 2023 | Cancer Sahay Yojana

 

મારાં વ્હાલા ગુજરાતના મિત્રો આજના આ લેખમાં આપણે ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્રારા લોકોના હિત માટે ઘણી યોજનાઓ ચલાવવામાં આવે છે, જે માંથી આ એક છે, જેનું નામ છે, કેન્સર રોગ સહાય યોજના.

તો ચાલો જાણીએ કે કેન્સર રોગ સહાય યોજના શું છે?, કેન્સર રોગ સહાય યોજનાનો હેતુ શું છે?, આ યોજનાનો લાભ કયા લોકોને મળશે?, આ યોજનામાં કેટલો લાભ મળશે?, આ યોજનામાં અરજી કરવા માટે કયા-કયા ડોક્યુમેન્ટ જોઈએ અને કેન્સર રોગ સહાય યોજનામાં અરજી કેવી રીતે કરવી. આ તમામ માહિતી ગુજરાતી ભાષાંમાં જાણવા માંગો છો, તો આ લેખને અંત સુધી વાંચો.


કેન્સર રોગ સહાય યોજના શું છે?

કેન્સર રોગ સહાય યોજના હેઠળ કેન્સરથી પીડિત વ્યક્તિને સરકાર તરફથી દર મહિને રૂપિયા 1,000/- ની સહાય આપવામાં આવશે. જે સહાય કેન્સરથી પીડિત વ્યક્તિna બેંક ખાતામાં નાખવામાં આવેશે.

આ યોજનામાં જ્યાં સુધી કેન્સર થી પીડિત વ્યક્તિ ની સારવાર ચાલુ હોય છે, ત્યાં સુધી તેં દર્દીને સરકાર તરફથી આ સહાય મળતી રહે છે. સાથે આ સહાય વગર તમારી જિલ્લા પંચાયતમાં પણ કૅન્સરના દર્દીઓને રૂપિયા 10,000 ની સહાય આપવામા આવે છે. જે આપ આપની જિલ્લા આરોગ્ય શાખામાં યોજનાનો લાભ આપવામાં આવે છે.


Important Point of Cancer Sahay Yojana

યોજનાનું નામ કેન્સર રોગ સહાય યોજના 2023
આર્ટિકલની ભાષા ગુજરાતી અને અંગ્રેજી
યોજનાનો હેતુ કેન્સર રોગથી પીડિત દર્દીઓને દર મહિને રૂપિયા 1000/- ની સહાય.
અરજી કરવાનો પ્રકાર ઓફલાઈન
માન્ય વેબસાઈટ અહીં ક્લિક કરો.

કેન્સર રોગ સહાય યોજના હેઠળ કયા લોકોને લાભ મળશે? (પાત્રતા અને શરતો)

રાજ્યના લોકોને કેન્સર રોગ સહાય યોજના મેળવવા માટે તેની ચોક્કસ પાત્રતાઓ નક્કી થયેલી છે. જો તે પાત્રતાનું પાલન તમારી સાથે થશે તે જ કેન્સર દર્દીને આ યોજનાનો લાભ મળશે? જે પાત્રતા નીચે મુજબ છે.

 

  • લાભાર્થી ગુજરાત રાજ્યનો વતની હોવો જોઈએ.
  • આ સહાય માટે જે વ્યક્તિ ને કેન્સર ની બીમારી હોઈ અને તેઓ હાલ કેન્સર ની સારવાર કરાવી રહ્યા દર્દીને આ યોજનાનો લાભ મળશે.
  • હાલ કેન્સર રોગ થઈ ગયેલ હોઇ અને દર્દી દવાખાનામાં સારવાર લેતા હોઈ તેમને પણ આ યોજનાનો લાભ મળશે.
  • કેન્સર રોગનું ઓપરેશન કરાવી ચૂક્યા હોઈ તેવા દર્દીઓ પણ આ સહાયનો લાભ મળશે.
  • હાલ કેન્સર રોગ ની સારવાર ચાલુ હોઈ અને દર્દી ઘરે જ હોઈ અને દર્દી દર મહીને કે દર ત્રણ મહીને દવાખાને  બતાવવા માટે જવું પડતું હોય તેમને આ યોજનાનો લાભ મળશે.
  • ગ્રામીણ વિસ્તારમાં રહેતા લાભાર્થીની વાર્ષિક આવક મર્યાદા 47,000/-  હોવી જોઈએ.
  • શહેરી વિસ્તાર ના લાભાર્થીની વાર્ષિક આવક મર્યાદા 68,000/- હોવી જોઈએ.

કેન્સર રોગ સહાય યોજનામાં મળવાપાત્ર સહાય

કેન્સર રોગ સહાય યોજનામાં સરકાર દ્રારા જે પણ વ્યક્તિ કેન્સર રોગથી પીડિત છે, અને તે રોગ માટે કોઈપણ હોસ્પિટલમાં તેની સારવાર ચાલે છે, તેટલા દિવસ તે કેન્સર રોગથી પીડિત દર્દીને દર મહિને રૂપિયા 1000/- ની સહાય આપવામાં આવે છે, આ સિવાય પોતાના વિસ્તારની જિલ્લા પંચાયતમાં પણ એક યોજના ચાલે છે, જેના હેઠળ તેમને રૂપિયાની સહાય આપવામાં આવે છે.


કેન્સર રોગ સહાય યોજનામાં અરજી કરવા માટે ક્યાં-ક્યા ડોક્યુમેન્‍ટ જોઈએ? 

Cancer Sahay Yojana નો લાભ લેવા માટે તમારે ઑફ્લાઈન અરજી કરવાની રહેશે. જેના માટે નીચે મુજબના ડોક્યુમેન્ટની જરૂર રહેશે. ત્યારે જ તમે ફોર્મ ભરી શકશો.

 

  • કેન્સરથી પીડિત વ્યક્તિના આધાર કાર્ડની ઝેરોક્ષ.
  • કેન્સરથી પીડિત વ્યક્તિના રેશન કાર્ડની ઝેરોક્ષ.
  • વાર્ષિક આવકનો દાખલો(ઉપર આપેલ આવક પ્રમાણે).
  • OBC જાતિના લાભાર્થીનો દાખલો.
  • અનુસુચિત જાતિ ના લાભાર્થી માટે જાતિ નો દાખલો.
  • કેન્સર ની સારવાર જ્યા ચાલુ હોઈ તે દવાખાના ના બધા રિપોર્ટ અથવા આધાર પુરાવા.
  • કેન્સરથી પીડિત વ્યક્તિના બેંક પાસબુક ની નકલ
  • કેન્સરથી પીડિત વ્યક્તિના 2 ફોટા

કેન્સર રોગ સહાય યોજના


Cancer Sahay Yojana માં અરજી કેવી રીતે કરવી?

જે લાભાર્થી કેન્સર રોગ સહાય યોજનામાં ફોર્મ ભરવા માંગે છે તેમને ઓફલાઈન ફોર્મ ભરવાનું રહેશે, જેની સંપૂર્ણ માહિતી નીચે આપેલ છે.

 

  • Cancer Sahay Yojana માં અરજી કરવા માટે તમારે સૌ પ્રથમ તમારા ગામના અથવા તમારા નજીકનાં PHC સેન્ટર પર જવાનુ રહેશે.
  • હવે તમે ત્યાં જઈને પહેલા ત્યાંના PHC અધિકારીને મળો અને આ યોજના વિશે સંપૂર્ણ માહિતી મેળવો.
  • હવે ત્યાંથી તમને Cancer Sahay Yojana માટેનું અરજી ફોર્મ આપવામાં આવશે.
  • હવે તમારે આ ફોર્મ અને તેમાં માંગ્યા મુજબના તમામ દસ્તાવેજો(જે ઉપર આપેલા છે) ત્યાં આપવાના રહેશે.
  • પછી તમારે PHC સેન્ટર દ્રારા કરવામાં આવતી તમામ પ્રક્રિયા કરવાની રહશે.
  • આ સહાય જ્યા સુધી દર્દી ની સારવાર ચાલુ હોઈ ત્યાં સુધી જ મળે છે. અરજી થઈ ગયા પછી તેં  દર્દીના દર મહિનાનાં રિપોર્ટ PHC ખાતે જમાં કરવાના રહેશે.

કેન્સર રોગ સહાય યોજના ફોર્મ pdf Download

Cancer Sahay Yojana માં તમારે ઓફલાઈન ફોર્મ ભરવાનું હોય છે, જેનું અરજી ફોર્મ તમે ડાઉનલોડ લિંક નીચે આપેલ છે, જ્યાંથી તમે ડાઉનલોડ કરી શકો છો.


Cancer Sahay Yojana હેલ્પલાઇન

પ્રિય મિત્રો અહીં અમે Cancer Sahay Yojana વિશે સંપૂર્ણ માહિતી આપી છે, પરંતુ તમને આ યોજના વિશે હજી પણ જો કોઈ પ્રશ્ન હોય તો તમે વધુ માહિતી માટે તમારા ગામના કે વિસ્તારના નર્સ બહેન, આશા બહેન કે પછી તમારા નજીકનાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં કે અર્બન આરોગ્ય કેન્દ્ર પર જઈને સંપર્ક કરીને તમે આ યોજના વિશે વધુ માહિતી મેળવી શકો છો.


કેન્સર રોગ સહાય યોજના માટેની મહત્વપૂર્ણ લિંકો

કેન્સર રોગ સહાય યોજનાની અધિકારીક વેબસાઈટ અહીં ક્લિક Kbhi.
ગુજરાત સરકાર અને ભારત સરકારની તમામ સરકારી યોજના વિશે જાણવા અમારા Whatsapp ગ્રુપ સાથે જોડાવો. અહીં ક્લિક કરો.
અમારી વેબસાઈટનું હોમ પેજ અહીં ક્લિક કરો.

FAQs – વારંવાર પૂછાતા પ્રશ્નો

1.Cancer Sahay Yojana નો લાભ કોને મળે છે?

જવાબ :- કેન્સર રોગ સહાય યોજનાનો લાભ ગુજરાત રાજ્યની તમામ કેન્સરથી પીડિત દર્દીને મળશે.

 

2.કેન્સર રોગ સહાય યોજનામા કેટલી સહાય આપવામાં આવે છે?

જવાબ :- આ યોજનામાં કેન્સરથી પીડિત દર્દીઓને દર મહિને રૂપિયા 3000/- ની સહાય આપવામાં આવે છે.

 

3.Cancer Sahay Yojana માં અરજી કેવી રીતે કરવી?

જવાબ :- તમે ગામના નજીકમાં આવલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (PHC સેન્ટર) કે અર્બન આરોગ્ય કેન્દ્ર માં જઈને અરજી કરી શકો છો.

પોસ્ટ શેર કરો:
           

મારું નામ લાલજીભાઈ ચૌધરી છે અને onlylbc.com એ વેબસાઈટ નો એડમીન છું

Leave a Comment