બદામ ના ગેરફાયદા | Disadvantages of almonds

મિત્રો તમે દરરોજ બદામ તો ખાવો છો પણ શું તમે બદામ ના ગેરફાયદા (Disadvantages of almonds) જાણો છો કે માત્ર વધુ પડતી બદામ ખાઓ છો. જો વધુ પડતી બદામ ખાઓ છો તો વધુ પડતી બદામ ખાવાથી થાય છે અનેક ગેરફાયદા તો ચાલો જાણીએ વધુ પડતી બદામ ના ગેરફાયદાઓ વિશે માહિતી.


બદામ ના ગેરફાયદા


બદામ ના ગેરફાયદા : વધુ પડતી બદામ ખાવાના ગેરફાયદા

  • બદામ ખાવાથી ઘણા બધા ફાયદાઓ છે પરંતુ વધુ પડતી બદામ ખાવાથી સ્વાસ્થ્યને નુકસાન થાય છે.
  • બદામના આંતરડામાં દ્રાવ્ય ઓક્સાલેટની માત્રા ભરપૂર હોય છે. જેનાથી કિડનીમાં પથરી થવાની સંભાવના વધી શકે છે.
  • રોજીંદા ખોરાકમાં વધુ બદામ ખાવાથી વજન વધે છે.
  • વધુ પડતી બદામ ખાવાથી કબજિયાતની સમસ્યા થઈ શકે છે કારણ કે 23 બદામમાં 3.5 ગ્રામ ફાઈબર હોય છે. વધુ પડતા ફાઇબર કબજિયાત અને ગેસનું કારણ બને છે. જેથી વધારે બદામ ખાવાથી પેટમાં સોજો, ગેસ, ખેંચાણ અને ઝાડા થવાની સંભાવના છે.
  • કડવો સ્વાદ ઘરાવતી બદામમાં સાઇનાઇડના ઝેરી તત્ત્વ હોવાની શક્યતા વધુ છે. જેથી કડવી બદામમાં મીઠી બદામ કરતા 40 ગણું વધારે હાઇડ્રોસિનિક એસિડનું સ્તર હોય છે. જેથી ટોક્સિન્સમાં વધારો થાય છે.
  • વધુ બદામ ખાવાથી ઓરલ એલર્જી સિન્ડ્રોમ થઈ શકે છે. જેના કારણે મોઢામાં ખંજવાળ આવવી, ગળામાં દુખાવો, હોઠ પર સોજો આવવો જેવી સમસ્યા થઈ શકે છે.
  • વધુ બદામ ખાવાથી પોષક તત્ત્વોના શોષણમાં ઘટાડો થાય છે. કારણ કે બદામમાં ઉચ્ચ ફાઇબર મેગ્નેશિયમ, કેલ્શિયમ, આયર્ન અને ઝિંક સાથે જોડાઈ શકે છે અને શરીરમાં તેમના શોષણને અટકાવે છે.

(Disclaimer:- મિત્રો અહીં આપવામાં આવેલ માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. તેથી તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ લેખ તૈયાર કરવામાં આવ્યું છે. તેથી આ લેખ કોઈપણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, તેથી વધુ માહિતી માટે હમેશા નિષ્ણાંત કે તમારા ચિકિત્સકની સલાહ લો. તેથી onlylbc.com એ આ જાણકારી માટે કોઈપણ જવાબદારીનો દાવો કરતુ નથી.)


આ પણ વાંચો :-

બદામ ખાવાના ફાયદા | Benefits of Almonds


સારાંશ

મિત્રો આ લેખમાં અમે તમને બદામ ના ગેરફાયદા વિશે માહિતી આપી છે. અમે આશા રાખીએ છીએ કે તમને બદામ ના ગેરફાયદા વિશે માહિતી મળી ગઈ હશે. તો આવી જ રીતે વિવિધ માહિતી ગુજરાતી ભાષામાં જાણવા માંગો છો તો જોડાયેલા રહો અમારી વેબસાઈટ ONLYLBC.COM સાથે.

પોસ્ટ શેર કરો:
           

મારું નામ લાલજીભાઈ ચૌધરી છે અને onlylbc.com એ વેબસાઈટ નો એડમીન છું



Leave a Comment