સ્ટ્રોબેરી ના ગેરફાયદા | Disadvantages of strawberries

તમે દરરોજ સ્ટ્રોબેરી તો ખાવો છો પણ શું તમે સ્ટ્રોબેરી ના ગેરફાયદા (Disadvantages of strawberries) જાણો છો કે માત્ર ખાવા ખાતર જ સ્ટ્રોબેરી ખાઓ છો.

જો તમે સ્ટ્રોબેરી ખાવાના નુકસાન નથી જાણતા તો વધુ પડતા સ્ટ્રોબેરી ખાવાથી ગેસ, કબજિયાત, ડાયેરિયા અને હૃદય સબંધિત સમસ્યા જેવા અનેક નુકશાન થાય છે તો ચાલો જાણીએ સ્ટ્રોબેરી ના ગેરફાયદા. તો લેખને અંત સુધી વાંચો.


સ્ટ્રોબેરી ના ગેરફાયદા


સ્ટ્રોબેરી ના ગેરફાયદા

1)ગેસ અને કબજિયાત ની સમસ્યા થઇ શકે છે.

સ્ટ્રોબેરીનું વધુ પડતું સેવન ખુબ જ નુકસાન કારક છે. કારણ કે, સ્ટ્રોબેરીમાં ફાઈબર ની માત્રા વધુ પ્રમાણ હોય છે. જેના કારણે સ્ટ્રોબેરીનું વધુ પડતું સેવન કરવાથી ગેસ અને કબજિયાત ની સમસ્યા થઇ શકે છે.

2)ડાયેરિયાની ની સમસ્યા થઇ શકે છે.

સ્ટ્રોબેરીનું વધુ પડતું સેવન ખુબ જ નુકસાન કારક છે. કારણ કે, સ્ટ્રોબેરીમાં ફાઈબર ની માત્રા વધુ પ્રમાણ હોય છે. જેના કારણે સ્ટ્રોબેરીનું વધુ પડતું સેવન કરવાથી ડાયેરિયાની સમસ્યા થઇ શકે છે.

3)હૃદય સબંધિત સમસ્યાઓ થઈ શકે છે.

સ્ટ્રોબેરીનું વધુ પડતું સેવન ખુબ જ નુકસાન કારક છે. કારણ કે, સ્ટ્રોબેરીમાં પોટેશિયમ ની માત્રા ભરપૂર હોય છે. જેના કારણે સ્ટ્રોબેરીનું વધુ પડતું સેવન કરવાથી હૃદય સબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.

4)પેટમાં દુખાવાની સમસ્યા થઈ શકે છે.

જો સ્ટ્રોબેરીનું વધુ પડતું સેવન કરવામાં આવે તો તે ખુબ જ નુકસાન કારક છે. કારણ કે, સ્ટ્રોબેરીમાં વિટામીન સી ની માત્રા વધુ પ્રમાણમાં હોય છે. જેના કારણે સ્ટ્રોબેરીનું વધુ પડતું સેવન કરવાથી પેટમાં દુખાવો થવાની સમસ્યા થઈ શકે છે.


આ પણ વાંચો:-


(Disclaimer:- મિત્રો અહીં આપવામાં આવેલ માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. તેથી તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધાવાના હેતુથી આ લેખ તૈયાર કરવામાં આવ્યું છે. તેથી આ લેખ કોઈપણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, તેથી વધુ માહિતી માટે હમેશા નિષ્ણાંત કે તમારા ચિકિત્સકની સલાહ લો. તેથી onlylbc.com એ આ જાણકારી માટે કોઈપણ જવાબદારીનો દાવો કરતુ નથી.)


સારાંશ

મિત્રો આ લેખમાં અમે તમને સ્ટ્રોબેરી ના ગેરફાયદા વિશે માહિતી આપી છે. અમે આશા રાખીએ છીએ કે તમને સ્ટ્રોબેરી ના ગેરફાયદા વિશે માહિતી મળી ગઈ હશે. તો આવી જ રીતે વિવિધ માહિતી ગુજરાતી ભાષામાં જાણવા માંગો છો તો જોડાયેલા રહો અમારી વેબસાઈટ ONLYLBC.COM સાથે.

પોસ્ટ શેર કરો:
           

મારું નામ લાલજીભાઈ ચૌધરી છે અને onlylbc.com એ વેબસાઈટ નો એડમીન છું

1 thought on “સ્ટ્રોબેરી ના ગેરફાયદા | Disadvantages of strawberries”

Leave a Comment