DMI Finance Personal Loan : DMI ફાયનાન્સ પર્સનલ લોન માટે પાત્રતા, વ્યાજદર, દસ્તાવેજ અને લોન માટે અરજી કેવી રીતે કરવી?

DMI ફાયનાન્સ પર્સનલ લોન – શું મિત્રો તમે DMI Finance Personal Loan વિશે માહિતી જાણવા માંગો છો. તો તમે એક દમ પ્રફેક્ટ જગ્યાએ આવ્યા છો. તો ચાલો જાણીએ કે, DMI ફાયનાન્સ પર્સનલ લોન શું છે, DMI ફાયનાન્સ પર્સનલ લોન પરનો વ્યાજદાર કેટલો છે, DMI ફાયનાન્સ પર્સનલ લોનના પ્રકાર કેટલા છે, લોન મેળવવા માટે યોગ્યતાના માપદંડ (લોન લેવા માટેની લાયકાત), લોન મેળવવા માટે કયા દસ્તાવેજ જોઈએ અને DMI Finance Personal Loan મેળવવા માટેની પ્રક્રિયા શું છે. તમામ માહિતી ગુજરાતી ભાષામાં જાણવા માંગો છો તો આ લેખ ને અંત સુધી વાંચો.


DMI Finance Personal Loan


DMI ફાયનાન્સ પર્સનલ લોન શું છે? – DMI Finance Personal Loan

DMI ફાયનાન્સ તરફથી આપવામાં આવતી Personal Loan તે રૂપિયા 2 લાખ સુધીની હોય છે. જે લોન ને ભરવાનો કાર્યકાળ સમય 5 વર્ષ નો હોય છે.


DMI ફાયનાન્સ પર્સનલ લોન પરનો વ્યાજદર કેટલો છે? – DMI Finance Personal Loan interest rate

DMI Finance Personal Loan હેઠળ આપવામાં આવતી લોનનો વ્યાજદર 12% થી શરૂ થાય છે. આ વ્યાજદર DMI Finance Personal Loan ના પ્રકાર અને ધિરાણ કરતા વ્યક્તિના ‘CIBIL Score’ પર નક્કી થતો હોય છે.


DMI Finance Personal Loan ના પ્રકાર કેટલા છે?

મિત્રો અહીં DMI Finance Personal Loan ના કોઈપણ પ્રકાર આપવામાં આવેલ નથી. DMI Finance તરફથી તમને તમારી વિવિધ જરૂરિયાત જેમ કે તબીબી ખર્ચ, ઉચ્ચ શિક્ષણ, મુસાફરી, જીવનશૈલી ધિરાણ અને ગ્રાહક ટકાઉ વસ્તુઓ ખરીદવા માટે તમને DMI Finance Personal Loan આપવામાં આવે છે.


DMI ફાયનાન્સ પર્સનલ લોન મેળવવાની પાત્રતા શું છે?

મિત્રો DMI Finance એ પગારદાર અને સ્વ-રોજગાર અરજદારોને લોન આપે છે. પરંતુ DMI Finance કોઈપણ ચોક્કસ પાત્રતા જાહેર કરેલ નથી.


DMI ફાયનાન્સ પર્સનલ લોન મેળવવા માટે કયા દસ્તાવેજ જોઈએ? – DMI Finance Personal Loan documents

મિત્રો DMI ફાયનાન્સ તરફથી પર્સનલ લોન મેળવવા માટે કોઈપણ જરૂરી દસ્તાવેજોનો સ્પષ્ટપણે ઉલ્લેખિત કર્યો નથી. પરંતુ મોટાભાગની બેંકો અને NBFC એ તેમના અરજદારોને લોન માટે નીચે મુજબના ડોક્યુમેન્ટની જરૂર હોય છે જે નીચે મુજબ છે.

1.ID પ્રૂફ : કોઈપણ એક – (આધારકાર્ડ, ચૂંટણીકાર્ડ, પાસપોર્ટ, ડ્રાઈવીંગ લાઇસન્સ, જોબ કાર્ડ વગેરે.)

2.સરનામાનો પુરાવો : કોઈપણ એક – (પાસબુક, ભાડા કરાર, મિલકતની રસીદ, મ્યુનિસિપલ ટેક્સની રસીદ, વીજળી બિલ, પાણીનું બિલ, સિલિન્ડર, પાઇપ્ડ ગેસ, પોસ્ટ-પેઇડ મોબાઇલ બિલ વગેરે.

3.માલિકીનો પુરાવો : કોઈપણ એક – (લેટેસ્ટ વોટર ટેક્સ બિલ, નવીનતમ વીજ બિલ, હાલના માલિકના નામે નવીનતમ ઉપયોગિતા બિલ સાથેનું વેચાણ ખત, નવીનતમ પ્રોપર્ટી ટેક્સ બિલ, નવીનતમ જાળવણી બિલ)

4.છેલ્લા 3 વર્ષનું અરજદારના બેંક એકાઉન્ટ સ્ટેટમેન્ટ

5. અરજદારનો આવકનો પુરાવો


DMI ફાયનાન્સ પર્સનલ લોન પ્રોસેસિંગ ફી કેટલી છે?

DMI ફાયનાન્સ પર્સનલ લોન પ્રોસેસિંગ ફી લોનની રકમ પર 0.25% થી 4% સુધી ફ્રી

DMI ફાયનાન્સ પર્સનલ લોન મેળવવા માટેની પ્રક્રિયા શું છે?

જે મિત્રો DMI Finance Personal Loan મેળવવા માંગે છે. તેમને પોતાની લોન માટે અરજી કેવી રીતે કરવી તેની સંપૂર્ણ માહિતી નીચે વિગતવાર આપવામાં આવી છે. જેને અનુસરીને તમે DMI ફાયનાન્સ પર્સનલ લોન માટે અરજી કરી શકો છો.

સ્ટેપ 1 : મિત્રો સૌ પ્રથમ તો તમારે તમારા વિસ્તારની નજીકની DMI ફાયનાન્સ માં જઈને લોન વિભાગના અધિકારી પાસે જવાનુ રહેશે.

સ્ટેપ 2 : ત્યારબાદ તમારે તે અધિકારી સામે લોનની રજુઆત કરવાની રહેશે.

સ્ટેપ 3 : ત્યારબાદ તે અધિકારી દ્રારા જો તમે તે લોને પાત્ર હશો તો તમને આગળ ડોક્યુમેન્ટ પ્રોસેસ કરવાનું કહેવામાં આવશે.

સ્ટેપ 4 : ત્યારબાદ આગળની તમામ પ્રોસેસ કરવામાં આવશે અને જો તમારી અરજી મંજુર થશે તો તમને લોન આપવામાં આવશે.

સ્ટેપ 5 : મિત્રો તમે આ રીતે બેંકમાં જઈને DMI Finance Personal Loan માટે અરજી કરી શકો છો.


આ પણ વાંચો:-


સારાંશ

મિત્રો લેખમાં, અમે તમને DMI ફાયનાન્સ પર્સનલ લોન (DMI Finance Personal Loan in Gujarati) વિશે સંપૂર્ણ માહિતી આપી છે. આજે આપણે આ લેખમાં DMI ફાયનાન્સ પર્સનલ લોનની તમામ મુખ્ય વિશેષતાઓ વિશે ચર્ચા કરી છે. અમે આશા રાખીએ છીએ કે તમને આ માહિતી કામ આવશે. તો મિત્રો આવી જ રીતે વિવિધ બેંકોની લોનની માહિતી ગુજરાતી ભાષામાં જાણવા માંગો છો તો જોડાયેલા રહો. અમારી વેબસાઈટ ONLYLBC.COM સાથે અને DMI Finance Personal Loan ની વધુ માહિતી માટે DMI Finance ની અધિકારી વેબસાઈટ https://www.dmifinance.in/ ની મુલાકાત લો.


FAQ’s – વારંવાર પુછાતા પ્રશ્નો

પ્રશ્ન 1 : હું DMI ફાયનાન્સ પાસેથી કેટલા સમય મર્યાદામાં પર્સનલ લોન લઈ શકું?

જવાબ : DMI Finance દ્રારા 5 વર્ષ સુધીના કાર્યકાળ સાથે પર્સનલ લોન આપવામાં આવે છે.

પ્રશ્ન 2 : DMI ફાયનાન્સ પર્સનલ લોન પર વ્યાજ દર શું છે?

જવાબ : DMI Finance Personal Loan હેઠળ આપવામાં આવતી લોનનો વ્યાજદર 12% થી શરૂ થાય છે. આ વ્યાજદર DMI Finance Personal Loan ના પ્રકાર અને ધિરાણ કરતા વ્યક્તિના ‘CIBIL Score’ પર નક્કી થતો હોય છે.

પ્રશ્ન 3 : DMI ફાયનાન્સ પર્સનલ લોન પ્રોસેસિંગ ફી કેટલી છે?

જવાબ : લોનની રકમ પર 0.25% થી 4% સુધી ફ્રી

પોસ્ટ શેર કરો:
           

મારું નામ લાલજીભાઈ ચૌધરી છે અને onlylbc.com એ વેબસાઈટ નો એડમીન છું

Leave a Comment