દિલ્હી સલ્તનતના રાજવંશ | Dynasty of Delhi Sultanate

 

પ્રિય મિત્રો અહીં, દિલ્હી સલ્તનતના રાજવંશ વિશે માહિતી આપવામાં આવી છે, જો તમે કોઈ સ્પર્ધાત્મક પરીક્ષા કે કોઈ અન્ય પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો, તો તમને આ લેખ કામ આવશે. તો જો તમે દિલ્હી સલ્તનતના રાજવંશ વિશે માહિતી જાણવા માંગો છો, તો આ લેખને અંત સુધી વાંચો.

 

દિલ્હી સલ્તનતના રાજવંશ

 

દિલ્હી સલ્તનતના રાજવંશ

રાજવંશ શાસનનો સમયગાળો  તે સમયના અગ્રણી શાસકો
મામલુક અથવા ગુલામ વંશ 1206 – 1290 કુતુબુદ્દીન એબક, ઇલ્તુત્મિશ, રઝિયા સુલતાન, ગિયાસુદ્દીન બલબન
ખિલજી વંશ 1290 – 1320 અલાઉદ્દીન ખિલજી
તુગલક વંશ 1321 – 1413 મુહમ્મદ બિન તુગલક, ફિરોઝ શાહ તુગલક
સૈયદ વંશ 1414 – 1450 ખિઝર ખાન
લોધી વંશ 1451 – 1526 ઈબ્રાહીમ લોધી

 

અમે આશા રાખીએ છીએ, કે તમને આ લેખ કામ આવશે, આ લેખમાં Dynasty of Delhi Sultanate વિશે માહિતી આપવામાં આવી છે?, આવી જ રીતે તમે જો ગુજરાતી ભાષામાં જનરલ નોલેજ જાણવા માંગો છો, તો જોડાયેલા રહો અમારી વેબસાઈટ સાથે.

 

આ પણ વાંચો:-

પોસ્ટ શેર કરો:
           

મારું નામ લાલજીભાઈ ચૌધરી છે અને onlylbc.com એ વેબસાઈટ નો એડમીન છું

Leave a Comment