e₹upi upi (ઇ – રૂપી) શું છે? તમે upi તો જાણતા હશો તો ચાલો

e₹upi upi

e₹upi upi full form તાજેતરમાં બે ઓગસ્ટના રોજ નરેન્દ્ર મોદી સરકારે એક નવું ડિજિટલ પ્લેટફોર્મ લોન્ચ કર્યું છે ડિજિટલ પેમેન્ટ માટે કરીને પ્લેટફોર્મ ચાલુ કર્યું છે upi જેમ જ કામ કરશે પણ ઇ – રૂપી માં જે કામ લિએ રૂપિયા આપવામાં આવશે તેજ કામમાં વાપરી (ઉપયોગ) કરી શકશો. upi નું એડવાન્સ વર્ઝન કહી શકાયઇ – રૂપી અને upi એ બંનેને બનાવ્યું છે npci એ પૂરું નામ ભારતીય રાષ્ટ્રીય ભુગતાન નિગમ છે તેમાં ડિજિટલ પેમેન્ટ નું ટ્રાન્સફર નું બધું જ કામ npci કરે

  • (e₹upi) ઇ – રૂપી શું છે?

આ પેમેન્ટ તમને રૂપિયાના રૂપમાં કે બેંક એકાઉન્ટમાં તમને મળશે નહીં પણ આ પેમેન્ટ તમને મોબાઇલ દ્વારા QR Code અને એસએમએસ દ્વારા મોબાઇલમાં વાઉચર તરીકે મળશે

  • ઇ-રૂપી કામ કેવી રીતે કરશે?

ઇ – રૂપી ઉદાહરણ તરીકે સરકાર તમને કિસાન સનમાન નીતિમાં 2000 રૂપિયા ખાતર કે બિયારણ ખરીદવા માટે તમને આપેશે તો તેનો એક QR Code તમારા મોબાઇલ માં sms દ્વારા મળશે અને એક કોડ ખાતર અને બિયારણ ની દુકાન નો ના બેંક સિસ્ટમમાં જનરેટ થશે તો ખેડૂત આ રૂપિયાથી ખાતર કે બિયારણ જ ખરીદી શકશે તેના વગર તે QR Code બીજી કોઈ જગ્યાએ ચાલશે નહિ.

  • ઇ-રૂપી ને કોણ બનાવવશે?

ઇ – રૂપીનો QR Code બનાવવા માટે અલગ-અલગ બેન્કનો સમાવેશ થશે ઉદાહરણ તરીકે તમે કોઈને રાસન લાવવા માટે 1000 રૂપિયા આપવા માગો છો તમે બેંકમાં જઈને રાસન  એક હજાર રૂપિયાનો ક્યુ આર કોડ જનરેટ થશે તેમાં ત્રણ QR Code બનશે તેમાં એક કોડ NPCI પાસે હશે એક કોડ બધી જ રાશનની દુકાનોના બેંક સિસ્ટમ માં જનરેટ થશે અને એક કોડ તમને મળશે તમે તે કોડ જે વ્યક્તિને આપવા માગતા હોવ તેને મોબાઇલમાં એસએમએસ દ્વારા ક્યુ આર કોડ આપી શકશો આમાં તમારે ઇન્ટરનેટ ની પણ જરૂર નહીં પડે. તમે જે વ્યક્તિ કોડ આપ્યો તે ફક્ત રાશન માટે જ વાપરી શકશે તેમાંથી બીજી કોઈ પણ ખરીદી વસ્તુ ખરીદી નહીં શકે

  • (e₹upi) ઇ – રૂપી થી શું ફાયદો થશે?

ઇ-રૂપી થી ફાયદો એ થશે કે ઉદાહરણ તરીકે પહેલા સરકાર જે યોજના કે કામ માટે રૂપિયા આપતી જેમ કે સરકાર કિસાન સનમાન નિધિમાં ખેડૂતને ૨૦૦૦ રૂપિયા આપે છે ખાતર અને બિયારણ ખરીદવા માટે પણ ખેડૂત તે રૂપિયાનું બિયારણ કે ખાતરની જગ્યાએ ગાડીમાં ડીઝલ નાખે છે તો સરકાર જે કામ માટે આપે તે રૂપિયાનું કામ બીજી જગ્યા એ થાય છે તેથી ખેતીમાં વિકાસ થતો નથી આમ સરકાર  ઇ-રૂપી થી રૂપિયા આપશે જેમાં અલગ અલગ વિષય ઉપર આપશે જેમ કે દવાખાના માટે આપેલ રૂપિયાનો QR Code દવાખાનામાં જ ચાલશે આમ જે વિકાસ ના કામ માં રૂપિયા આપ્યા હોય તેમાજ વાપરશે જેથી કરી ને તેનો દૂર ઉપયોગ થતો અટકશે.

વધુ માહિતી માટે આ e₹upi લીંક ઉપર ક્લિક કરી અને વિડીયો જોઈ શકો છો

EGramSwaraj Portal -હવે તમારા ગામની ગામ પંચાયતમાં થયેલા કામો જોવો તમારા મોબાઈલથી
પોસ્ટ શેર કરો:
           

મારું નામ લાલજીભાઈ ચૌધરી છે અને onlylbc.com એ વેબસાઈટ નો એડમીન છું

Leave a Comment