Electric Car in india = Xpres-T EV and TATA nexon EV

ટાટા મોટર્સ Xpres-T EV Electric Car લોન્ચ કરી, સિંગલ ચાર્જમાં 213 કિમીનું અંતર કાપતી આ સિડેનની કિંમત 9.54 લાખ રૂપિયા.

ગ્રીન મોબિલિટીને પ્રોત્સાહન આપ હવે ઓટોમોબાઇલ કંપનીઓ ઇલેક્ટ્રિક વ્હીકલ સેગમેન્ટમાં પોતાની નવી પ્રોડક્ટસ લોન્ચ કરી રહી છે. ટાટા મોટર્સ ઇન્ડિયન માર્કેટમાં Xpres-T હેઠળ તેની ફર્સ્ટ ઈલેક્ટ્રીક સિડેન લોન્ચ કરી દીધી. કંપનીએ જુલાઈ મહિનામાં આ કાર શોકેસ કરી હતી. ત્યારબાદ આ કંપનીએ ઓફિસિયલી આ કાર લોન્ચ કરી. Xpres-T એ ટાટા ટિગોર EVનું રિ-બ્રાન્ડેડ મોડલ. FAME-2 સબસીડી હેઠળ ઇન્ડિયન માર્કેટમાં આ કારની પ્રારંભિક કિંમત 9.54 લાખ રૂપિયા રાખવમાં આવી, જેના ટોપ વેરિઅન્ટનો ભાવ 10.64 લાખ રૂપિયા સુધી જાય છે. આ ઇલેક્ટીક ગાડી ઓનુ બુકિંગ ચાલુ થઈ ગયું. જેને બુકિંગ કરવાની ફી 21000 રાખેલ . બુકિંગ કરવા અહી ક્લિક કરો.

Electric Car -EV ટેક્સી સેગમેન્ટમાં વેચાશે

Electric Car desbod
Electric Car luc

ટાટા મોટર્સ આ ઇલેક્ટ્રિક કારને ટેક્સી સેગમેન્ટમાં વેચશે. તેમાં ઇન્ટરનલ કામ્બશન એન્જીન વ્હીકલ અને ઇલેક્ટ્રિક વ્હીકલ બંને આવેલા.  ઇલેક્ટ્રિક સબકોમ્પકટ સિડેન 213 કિમી અને 165 કિમી જેવી બે રેન્જમાં મળશે. તેનું 21.5 kWh બેટરી પેક 213 કિમીની રેન્જ ઉપલબ્ધ થશે. તેનું 16.5 kWh બેટરી પેક 165 કિમીનું રેન્જ આપે છે.

Electric Car-90 મિનિટમાં 80% સુધી ચાર્જ થઈ જશે.

"Tata

કંપનીના જણાવ્યાનુસાર, 16.5 kWh બેટરી પેક 80% સુધી ચાર્જ થવામાં 90 સુધીનો સમય લેસે, અને 21.5 kWh બેટરી પેક 80% ચાર્જ થવામાં 110 મિનિટનો ચાર્જ લેસે. આ ઇલેક્ટ્રિક કારને નોર્મલ ચાર્જર અથવા કોઈપણ 15A પ્લગ પોઇન્ટની મદદથી ચાર્જ કરી શકાશે.  એટલે કે ઇલેક્ટ્રિક કારને પોતાન ઘર પર સહેલાઈથી ચાર્જ કરી શકીએ.

 

TATA ની પહેલી ઇલેક્ટ્રિક ‘TATA nexon EV’

TATA nexon EV luc
TATA nexon ‘

Electric Car-વેરિયન્ટ અને કિંમત.

  • TATA nexon EV ની કિંમત 13.99 લાખ થી શરૂ થાય 16.85 લાખ સુધી.
  • TATA nexon  ના કુલ 5 વેરિયન્ટ ઉપલબ્ધ.
  • nexon  નું બેસ મોડલ ઈક્સઇમ છે અને
  • ટોપ વેરિયન્ટ ટાટા નેક્સન EV ઇક્સજેડ પ્લસ lux ડાર્ક ઇડિશન ની પ્રાઇસ રૂપિયા 16.85 લાખ.

 

ઈક્સઇમ

ઑટોમીટિક, ઇલેક્ટ્રિક.

પ્રાઇસ:-13.99L.

 

ઇક્સજેડ પ્લસ 

ઑટોમીટિક, ઇલેક્ટ્રિક.

પ્રાઇસ:-15.65L.

 

ઇક્સજેડ પ્લસ લક્સ

ઑટોમીટિક, ઇલેક્ટ્રિક.

પ્રાઇસ:-15.99L.

 

TATA nexon EV ની તુલના કઈ Car સાથે કરવામાં આવે છે.

 

TATA nexon  ની તુલનામાં હુંડઇ વેન્યુ, નહિન્દ્રા ઇક્સયૂવી300, નહિન્દ્રા ઇક્સયૂવી700, નિશાન કિક્સ, મહિન્દ્રા બોલેરો નિયો  તમામ ગાડીયો સાથે TATA nexon EV ની તુલના કરવામાં આવી.

ટેકનોલોજી ને લાગતા વધુ સમાચાર જોવા માટે અમારી વેબસાઇટ onlylbc.com ની મુલાકાત લો

વધારે પોસ્ટ વાંચવા માટે અમારું ફેશબુક પેજ ફોલો કરો

સાયબર ક્રાઇમ એટલે શું | What is cyber crime પોસ્ટ વાંચવા માટે

પોસ્ટ શેર કરો:
           

મારું નામ લાલજીભાઈ ચૌધરી છે અને onlylbc.com એ વેબસાઈટ નો એડમીન છું

Leave a Comment