પ્રિય મિત્રો અહીં નીચે તમે જોઈ શકો છો કે તમને ફૂલોના નામ અંગ્રેજીમાં (Flowers Name In English) નું એક આખું લિસ્ટ આપવામાં આવ્યું છે. આ લિસ્ટમાં ગુજરાતમાં વધુ ઉપીયોગમાં લેનારા અને ખુબ જ લોકપ્રિય ફૂલોના નામ અંગ્રેજીમાં આપવામાં આવ્યા છે. આમ તો આખી દુનિયાનામાં ઘણા બધા પ્રજાતિ ના ફળો નું આખું લિસ્ટ બનાવવા જઇતો તો કદી પૂરું જ ના થાય એટલી બધી પ્રજાતિ ના ફળો જે તમે જોયા નહીં હોય તેવા આખી દુનિયા માં જોવા મળે છે. પણ અહીંયા સામાન્ય બધા બાળકો ને સમજાય એવા સામાન્ય જ ફળોના નામ નીચે આપવામાં આવ્યા છે.
ફૂલોના નામ અંગ્રેજીમાં
- Rose – ગુલાબ
- Jasmine – ચમેલી
- Lotus – કમલ
- Daisy – ગુલબહાર
- Sunflower – સૂરજમુખી
- Bluebell Flower – નીલા ફૂલ
- Tuberose Flower – કંદ ફૂલ
- Plumeria – પ્લેમરિયા
- Anemone Flower – એનીમોન ફૂલ
- Mirabilis Jalapa – મિરાબિલીસ જાલપા
- Columbine Flower – કાલંબીન ફૂલ
- Hypericum Flower – હાઈપેરિકમ ફૂલ
- Ranunculus Flower – રંગક્યલસ ફૂલ
- Asiatic Lily – લિલિ
- Blood Lily – રક્ત લિલી
- Orange Tiger Lily – નારંગી બાઘ લીલી
- Monsoon lily – ચોમાસાની લીલી
- Golden Frangipani – સોન ચંપા
- Ashok Flower – અશોક ફૂલ
- Siroi Lily – સિરોય કુમુકીની
- Common Crape Myrtle – સાવની
- Canna Lily – સર્વજ્ઞ
- Crown – સફેદ આક
- Showy Rattlepod – સની
- Mexican Prickly Poppy – મેક્સીકન પ્રિકલી પોપી
- Cockscomb – લાલ મુર્ગા
- Rohira – રોહિરા
- Common Lantana – રાઈમ્યુનિયા
- Mexican Tuberose – રજનીગંધા
- Mountain Laurel – માઉન્ટેન લોરેલ
- Ixora Coccinea – રૂગ્મીની
- Spanish Cherry – સ્પેનિશ
- Burmann’s Sundew – મુખ્યજલી
- Blue Fountain Bush – ભરંગી
- Burr Mallow – બિચતા
- Brahma Kamal – બ્રહ્મકલમ
- Glory Lily – બચનાગ
- Bougainvillea – બૂગનબેલ
- Tanner’s Cassia – ટેનરનું કેસીઆ
- Picotee Blue Morning Glory – પોટોટી બ્લુ મોર્નિંગ ગ્લોરી
- Blue Morning Glory – પ્રાતઃ શ્રી
- Queen Crape Myrtle – જોરુલ
- Lilac – બકાઇન
- Indigo Flower – નીલ ફૂલ
- Star Glory – કામલતા ફૂલ
- Orchid – ઓર્કિડ
- Millingtonia Hortensis – નીમ ચમકેલી
- Zombi Pea – જંગલી મૂંગ
- Indian Tulip – પારસ પીપલ
- Purple Passion – ઝુમકા લતા
- Primrose – બસન્તી ગુલાબ
- Butea Monosperma – પલાશ કે ફૂલ
- Bluestar Flower – એસોનિયા
- Pansy – બનીફૂલ
- Foxtail Orchid – ફોક્સટેલ ઓર્કિડ
- Lady’s slipper orchid – આર્કીડ ફૂલ
- Dahlia – દહલિયા
- Hollyhock – ગુલખૈરા
- Stramonium – સફેદ ધતુરા
- Creeper – મધમાલી
- Prickly Pear – નાગફની
- Grand Crinum Lily – નાગદમની
- Poppy Flower – ખસખસનું ફૂલ
- Sweet Violet – બનફશા કા ફૂલ
- Pandanus – કેવડા
- Narcissus – નર્ગિસ
- Murraya – કામિની
- Hiptage – માધવી પુષ્પ
- Night Flowering Jasmine – હરસિંગાર
- Delonix Regia – ગુલમોહર
- Chamomile – બબુને કા ફૂલ
- Shameplant – છૂઇમૂઇ
- Aloe Vera Flower – એલોવેરા ફ્લાવર
- Blue Water Lily – નીલકમલ
- Puncture Vine – પંચર વેલો
- Periwinkle – સદાબહાર
- Chandramallika – ચંદ્રમલ્લીકા
- Yellow Oleander – પીળો ઓલિએન્ડર
- Cobra Saffron – નાગ ચંપા
- Black Turmeric – કાળી હળદર
- Scarlet Milkweed – કાકટુન્ડી
- Daisy – ગુલબહાર કા ફૂલ
- Peacock Flower – મોરનું ફૂલ
- Hibiscus – હિબિસ્કસ
- White Frangipani – સફેદ ફ્રેંગિપાની
- Crape Jasmine – ચાંદની ફૂલ
- Jasminum Sambac – મોગરા
- Night Blooming Jasmine – રાતની રાની
- Star Jasmine – કુંદ પુષ્પ
- Pot Marigold – ગુલે અશરફી
- Yellow Marigold – બોલે કા ફૂલ
- Forest Ghost – વન ભૂત
- Golden Shower – અમલતાસ
- Crossandra – અબોલી
- Butterfly Pea – અપરાજિતા
- Flax – શણ
- Balsam – ગુલ મહેંદી
- Lavender – લેવન્ડર
- Magnolia – ચંપા
- Tulip – કન્દ પુષ્પા
વિધાર્થીઓ માટે,
જો તમે વિધાર્થી છો, અને તમને તમારી શાળામાંથી તમારા સાહેબ દ્રારા તમને તમારા લેશનમાં ફૂલોના લખવાના કહ્યા છે, તો તમે આ ઉપર આપેલા ફલોના નામ લખી શકો છો.
આજે અહીંયા તમે બધા લોકપ્રિય અને તમે તમારી જિંદગીમાં કદી જોયા નહિ હોય ફૂલોના નામ અંગ્રેજીમાં ની સંપૂર્ણ માહિતી અહીં ગુજરાતી માં મેળવશો. અમે આશા રાખીયે કે આ માહિતી થી તમને બધા ફૂલોના નામ અંગ્રેજીમાં યાદ રાખવા માં જરૂર મદદરૂપ થશે. આ આર્ટિકલ ની મુલાકાત બાદ તમારે આ પ્રશ્ન બીજે ક્યાંય પણ સર્ચ કરવાની જરૂર નહિ જ પડે. તો આવી જ રીતે વિવિધ માહિતી જાણવા માંગો છો જોડાયેલા રહો અમારી વેબસાઈટ સાથે.
આ પણ વાંચો:-