શાકભાજી ના નામ અંગ્રેજી માં | Vegetables Name in English

 

પ્રિય મિત્રો અહીં નીચે તમે જોઈ શકો છો કે તમને શાકભાજી ના નામ અંગ્રેજી માં  (Vegetables Name in English) નું એક આખું લિસ્ટ આપવામાં આવ્યું છે. આ લિસ્ટમાં ગુજરાતમાં વધુ ઉપીયોગમાં લેનારા અને ખુબ જ લોકપ્રિય શાકભાજી ના નામ અંગ્રેજી માં  આપવામાં આવ્યા છે. આમ તો આખી દુનિયાનામાં ઘણા બધા પ્રજાતિ ના ફળો નું આખું લિસ્ટ બનાવવા જઇતો તો કદી પૂરું જ ના થાય એટલી બધી પ્રજાતિ ના ફળો જે તમે જોયા નહીં હોય તેવા આખી દુનિયા માં જોવા મળે છે. પણ અહીંયા સામાન્ય બધા બાળકો ને સમજાય એવા સામાન્ય જ ફળોના નામ નીચે આપવામાં આવ્યા છે.

 

શાકભાજી ના નામ અંગ્રેજી માં

 

શાકભાજી ના નામ અંગ્રેજી માં

 • Potato – બટાકા
 • Onion – ડુંગળી
 • Corn – મકાઈ
 • Carrot – ગાજર
 • Garlic – લસણ
 • Tomato – ટામેટા
 • Chili – મરચાં
 • Cauliflower – ફુલાવર
 • Beetroot – બીટ
 • Cabbage – કોબી
 • Cucumber – કાકડી
 • Cluster Beans – ગુવાર
 • Curry Leaf – મીઠો લીમડો
 • Bottle Gourd – દૂધી
 • Pumpkin – કોળું
 • Lady Finger – ભીંડો
 • Fenugreek Leaf – લીલી મેથી
 • Sweet potato – શક્કરિયા
 • Capsicum – શિમલા મિર્ચ
 • Kidney burns – રાજમા
 • Eggplant and Brinjal – રીંગણા
 • Bitter Gourd – કારેલા
 • Coriander Leaf – લીલા ધાણા
 • Radish – મૂળો
 • Ridged Gourd – તુરીયા
 • Winter Squash – કોળું
 • Spring Onion – લીલી ડુંગળી
 • Spinach – પાલક
 • Coriander – ધાણા
 • Peas – વટાણા
 • Ivy gourd – ટીંડોરા, ઘીલોડી
 • Ginger – આદુ
 • Raw Banana – કાચા કેળા
 • Green pepper – લીલા મરચા
 • Mushroom – મશરૂમ
 • Maize – મકાઈ
 • Peppermint – ફુદીનો
 • Green bean – ચોળી બીજ
 • Turmeric – હળદર
 • Basil – તુલસી
 • Parsley – કોથમરી
 • Dill – સુવાદાણા
 • Oregano – ઓરેગાનો
 • Turnip – સલગમ
 • Chickpea – ચણા
 • Ash gourd or White gourd – તુંબડું,
 • Bay leaf – તમાલ પત્ર
 • Broad or Butter Beans – વાલોળ
 • Bulbous root – સુરણ
 • Bell Pepper – સિમલા મિર્ચ
 • Colocasia – પાત્રા
 • Drumstick – સરઘવો
 • French Beans – ફણસી
 • Fenugreek Leaves – મેથી ના બીજ
 • Tandlichi – તાંદળિયા ની ભાજી
 • Yam or Sweet Potato –  સુરણ
 • Tamarind – આમલી
 • Broad Beans – વાલ પાપડી
 • Snake Gourd – પરવાળ
 • Luffa Gourd – ગલકા

 

વિધાર્થીઓ માટે,

જો તમે વિધાર્થી છો, અને તમને તમારી શાળામાંથી તમારા સાહેબ દ્રારા તમને તમારા લેશનમાં ફળોના લખવાના કહ્યા છે, તો તમે આ ઉપર આપેલા ફળોના નામ લખી શકો છો.

 

આજે અહીંયા તમે બધા લોકપ્રિય અને તમે તમારી જિંદગીમાં કદી જોયા નહિ હોય શાકભાજી ના નામ અંગ્રેજી માં  ની સંપૂર્ણ માહિતી અહીં ગુજરાતી માં મેળવશો. અમે આશા રાખીયે કે આ માહિતી થી તમને બધા ફળો ના નામ યાદ રાખવા માં જરૂર મદદરૂપ થશે. આ આર્ટિકલ ની મુલાકાત બાદ તમારે આ પ્રશ્ન બીજે ક્યાંય પણ સર્ચ કરવાની જરૂર નહિ જ પડે. તો આવી જ રીતે વિવિધ માહિતી જાણવા માંગો છો જોડાયેલા રહો અમારી વેબસાઈટ સાથે.

 

આ પણ વાંચો:-

પોસ્ટ શેર કરો:
           

મારું નામ લાલજીભાઈ ચૌધરી છે અને onlylbc.com એ વેબસાઈટ નો એડમીન છું

1 thought on “શાકભાજી ના નામ અંગ્રેજી માં | Vegetables Name in English”

Leave a Comment