પ્રિય મિત્રો અહીં નીચે તમે જોઈ શકો છો કે તમને ફળો ના નામ અંગ્રેજી માં (Fruits Name in English) નું એક આખું લિસ્ટ આપવામાં આવ્યું છે. આ લિસ્ટમાં ગુજરાતમાં વધુ ઉપીયોગમાં લેનારા અને ખુબ જ લોકપ્રિય ફળો ના નામ અંગ્રેજી માં આપવામાં આવ્યા છે. આમ તો આખી દુનિયાનામાં ઘણા બધા પ્રજાતિ ના ફળો નું આખું લિસ્ટ બનાવવા જઇતો તો કદી પૂરું જ ના થાય એટલી બધી પ્રજાતિ ના ફળો જે તમે જોયા નહીં હોય તેવા આખી દુનિયા માં જોવા મળે છે. પણ અહીંયા સામાન્ય બધા બાળકો ને સમજાય એવા સામાન્ય જ ફળોના નામ નીચે આપવામાં આવ્યા છે.
ફળો ના નામ અંગ્રેજી માં
- સફરજન – Apple
- કેળું – Banana
- કેરી – Mango
- નારંગી – Orange
- તરબૂચ – Watermelon
- સીતાફળ – Custard
- દ્રાક્ષ – Grapes
- દાડમ – Pomegranate
- ચીકુ – Sapota or Naseberry or Sapodilla
- જામફળ – Guava
- શેતૂર – Mulberry
- પાપૈયું – Papaya
- અનાનસ – Pineapple
- મોસાંબી – Sweet Lime
- નાળિયેર – Coconut
- લીંબુ – Lemon
- ખજુર – Date Fruit or Dates
- શેરડી – Sugar Cane
- આમલી – Tamarind
- અજીર – Fig Fruit
- લિચી – Lychee
- નાસપતિ – Pear
- કિસમિસ – Raisins
- સાકરટેટી અથવા ટેટી – Muskmelon
- કીવી – Kiwi
- સ્ટ્રોબેરી – strawberry
- કાંટાદાર નાશપતિ – Prickly pear
- કાલા જામુ – Acai Berry
- પિસ્તા – Pistachio
- અખરોટ – Macadamia nut
- કમલમ – Dragon Fruit
- શેતૂર – Blackberry
- બદામ – Almond
- બ્લુબેરી – Blueberry
- કાજુ – Cashews
- બ્લેક કિસમિસ – Black Currant
- બાર્બેરી – Barberry
- જરદાળુ – Apricots
- રામફળ – Bell Fruit
- કાળી દ્રાક્ષ – Blackcurrant
- ગુંદા – Devil Fig
- આમળા – Gooseberry
- કરમદા – Cranberry
- ખાટમડા – Eugenia Rubicunda
- કોકમ – Garcinia Indica
- આલુ બદામ – Plum
- બીલીપત્ર – Bael
- કોઠું – Wood Apple
વિધાર્થીઓ માટે,
જો તમે વિધાર્થી છો, અને તમને તમારી શાળામાંથી તમારા સાહેબ દ્રારા તમને તમારા લેશનમાં ફળોના લખવાના કહ્યા છે, તો તમે આ ઉપર આપેલા ફળોના નામ લખી શકો છો.
આજે અહીંયા તમે બધા લોકપ્રિય અને તમે તમારી જિંદગીમાં કદી જોયા નહિ હોય ફળો ના નામ અંગ્રેજી માં ની સંપૂર્ણ માહિતી અહીં ગુજરાતી માં મેળવશો. અમે આશા રાખીયે કે આ માહિતી થી તમને બધા ફળો ના નામ યાદ રાખવા માં જરૂર મદદરૂપ થશે. આ આર્ટિકલ ની મુલાકાત બાદ તમારે આ પ્રશ્ન બીજે ક્યાંય પણ સર્ચ કરવાની જરૂર નહિ જ પડે. તો આવી જ રીતે વિવિધ માહિતી જાણવા માંગો છો જોડાયેલા રહો અમારી વેબસાઈટ સાથે.
આ પણ વાંચો:-