ફળો ના નામ ગુજરાતી માં | Fruits Names In Gujarati

 

પ્રિય મિત્રો અહીં નીચે તમે જોઈ શકો છો કે તમને ફળો ના નામ ગુજરાતી માં (Fruits Names In Gujarati) નું એક આખું લિસ્ટ આપવામાં આવ્યું છે. આ લિસ્ટમાં ગુજરાતમાં વધુ ઉપીયોગમાં લેનારા અને ખુબ જ લોકપ્રિય ફળો ના નામ ગુજરાતી માં આપવામાં આવ્યા છે. આમ તો આખી દુનિયાનામાં ઘણા બધા પ્રજાતિ ના ફળો નું આખું લિસ્ટ બનાવવા જઇતો તો કદી પૂરું જ ના થાય એટલી બધી પ્રજાતિ ના ફળો જે તમે જોયા નહીં હોય તેવા આખી દુનિયા માં જોવા મળે છે. પણ અહીંયા સામાન્ય બધા બાળકોને સમજાય એવા સામાન્ય જ ફળોના નામ નીચે આપવામાં આવ્યા છે.

 

ફળો ના નામ ગુજરાતી માં

 

ફળો ના નામ ગુજરાતી માં

  • સફરજન
  • કેળું
  • કેરી
  • નારંગી
  • તરબૂચ
  • સીતાફળ
  • દ્રાક્ષ
  • દાડમ
  • ચીકુ
  • જામફળ
  • શેતૂર
  • પાપૈયું
  • અનાનસ
  • મોસાંબી
  • નાળિયેર
  • લીંબુ
  • ખજુર
  • શેરડી
  • આમલી
  • અજીર
  • લિચી
  • નાસપતિ
  • કિસમિસ
  • સાકરટેટી અથવા ટેટી
  • કીવી
  • સ્ટ્રોબેરી
  • કાંટાદાર નાશપતિ
  • કાલા જામુ
  • પિસ્તા
  • અખરોટ
  • કમલમ
  • શેતૂર
  • બદામ
  • બ્લુબેરી
  • કાજુ
  • બ્લેક કિસમિસ
  • બાર્બેરી
  • જરદાળુ
  • રામફળ
  • કાળી દ્રાક્ષ
  • ગુંદા
  • આમળા
  • કરમદા
  • ખાટમડા
  • કોકમ
  • આલુ બદામ
  • બીલીપત્ર
  • કોઠું

 

પ્રિય વિધાર્થીઓ માટે,

જો તમે વિધાર્થી છો, અને તમને તમારી શાળામાંથી તમારા સાહેબ દ્રારા તમને તમારા લેશનમાં ફળોના લખવાના કહ્યા છે, તો તમે આ ઉપર આપેલા ફળોના નામ લખી શકો છો.

 

આજે અહીંયા તમે બધા લોકપ્રિય અને તમે તમારી જિંદગીમાં કદી જોયા નહિ હોય ફળો ના નામ ગુજરાતી માં ની સંપૂર્ણ માહિતી અહીં ગુજરાતી માં મેળવશો. અમે આશા રાખીયે કે આ માહિતી થી તમને બધા ફળો ના નામ યાદ રાખવા માં જરૂર મદદરૂપ થશે. આ આર્ટિકલ ની મુલાકાત બાદ તમારે આ પ્રશ્ન બીજે ક્યાંય પણ સર્ચ કરવાની જરૂર નહિ જ પડે. તો આવી જ રીતે વિવિધ માહિતી જાણવા માંગો છો જોડાયેલા રહો અમારી વેબસાઈટ સાથે.

 

આ પણ વાંચો.

પોસ્ટ શેર કરો:
           

મારું નામ લાલજીભાઈ ચૌધરી છે અને onlylbc.com એ વેબસાઈટ નો એડમીન છું



Leave a Comment