GSEB SSC And HSC Result 2022 |ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ આવતીકાલે અને ધોરણ 10 નું પરિણામ 6 જૂને જાહેર થશે, જાણો કેવી રીતે ચૅક કરવું.

 

Gujarat Secondary and Higher Secondary Education Board | ધોરણ 10 રિઝલ્ટ બહાર પાડવાની તારીખ | ધોરણ 12 રિઝલ્ટ બહાર પાડવાની તારીખ | Standard 10 result release date | Standard 12 result release date | GSEB | gseb result | gseb ssc result 2022 | gseb hsc result 2022 | gseb.org | ssc | hsc

 

 

ગુજરાત રાજ્યના વિદ્યાર્થીઓ SSC ધોરણ 10 અને ધોરણ 12 ના કોમર્સ અને આર્ટ્સ ના પરિણામ કયારે આવશે તેની રાહ જોઈને બેઠા છે. ત્યારે ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ 4 જૂનના રોજ અને ધોરણ 10 નું  પરિણામ  6 જૂનના રોજ જાહેર થશે.

ઉનાળુ વેકેશન જેમ-જેમ પૂરું થઈ રહ્યું છે. તેમ-તેમ પરીક્ષાના રિઝલ્ટની રાહ જોવાઈ રહી હતી. ગુજરાતી બોર્ડના ધોરણ 10 ની પરીક્ષા 28 માર્ચથી શરૂ થઈ અને 9 એપ્રિલે પુરી થઈ હતી. જેમ-જેમ વેકેશન પુરા થઈ રહ્યા છે તેમ તેમ વિદ્યાર્થીઓ રિઝલ્ટની રાહ જોઈ બેઠા છે. પરંતુ હવે તેમની રાહનો અંત આવશે. કારણ કે ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ 4 જૂનના રોજ અને ધોરણ 10 નું  પરિણામ  6 જૂનના રોજ જાહેર થશે.

 

જૂન 2022 માં થશે પરિણામ જાહેર.

 

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષાનું રિઝલ્ટ જૂન મહિનામાં જાહેર થાય તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી હતી. અને બોર્ડ SSC અને HSC પરીક્ષાનું પરિણામ જાહેર જૂન મહિમા થશે તે સંભાવના સાચી પડી અને કારણ કે ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ 4 જૂનના રોજ અને ધોરણ 10 નું  પરિણામ  6 જૂનના રોજ જાહેર થશે.

 

ટૂંક જ સમયમાં ધોરણ 10 SSC અને ધોરણ 12 નું પરિણામ ગુજરાત બોર્ડની વેબસાઈટ gseb.org પર અપલોડ કરવામાં આવશે. પરંતુ મહત્વનું એ છે કે વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 12મી મેના રોજ જાહેર થઈ ગયું. પરંતુ હજી સુધી SSC અને HSC નું રિજલ્ટ બહાર પાડવામાં આવ્યું ન હતું તે હવે ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ 4 જૂનના રોજ અને ધોરણ 10 નું  પરિણામ  6 જૂનના રોજ જાહેર થશે.

 

મોબાઈલમાં SSC અને HSC પરીક્ષાનું રિઝલ્ટ કેવી રીતે ચૅક કરવું.

ધોરણ 10 SSC અને ધોરણ 12 HSC નું પરિણામ ગુજરાત બોર્ડની વેબસાઈટ પર કેવી રીતે ચૅક કરવું તેની સંપૂર્ણ માહિતી નીચે મુજબ છે.

ધોરણ 10 SSC અને ધોરણ 12 HSC પરિણામ જોવા માટેની લિંક:- gseb.org
  • પરિણામ જોવા માટે, સૌ પ્રથમ પરિણામ જોવા માટે Google સર્ચ માં જઈને gseb.org ટાઈપ કરો.

  • Google સર્ચ માં જઈને gseb.org ટાઈપ કર્યા પછી તમને ગુજરાત બોર્ડની અધિકૃત વેબસાઈટ જોવા મળશે જે નીચે ફોટો પ્રમાણે છે.

  • ગુજરાત બોર્ડની અધિકૃત વેબસાઈટ પર ગયા પછી ત્યાં તમને ત્યાં નીચે ફોટો પ્રમાણે દેખાશે. તેમાં તમારે છ અંકનો સીટ નંબર દાખલ કરી, સબમિટ બટન પર ક્લિક કરવાનું રહેશે.

  • સબમિટ બટન પર ક્લિક કર્યા પછી ફોટો પ્રમાણે તમને ત્યાં રિઝલ્ટ બતાવશે.

  • બતાવેલા રિઝલ્ટને તમે સ્ક્રીન શોર્ટ ફોટો પણ લઈ શકો છો જો તમને આવનારા સમયમાં કામ લાગશે.
પોસ્ટ શેર કરો:
           

Leave a Comment