ગુજરાતમાં આવેલા અભ્યારણ્યો | Gujarat Ma Avela Abhyarny

 

પ્રિય મિત્રો અહીં ગુજરાતમાં આવેલા અભ્યારણ્યો વિશે માહિતી આપવામાં આવી છે. જેમાં કયું અભ્યારણ્ય ગુજરાતમાં ક્યાં આવેલ છે?, તેની માહિતી આપવામાં આવી છે, તમે વિધાર્થી છો કે કોઈપણ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો અને જો આ તમામ માહિતી જાણવા માંગો છો તે પણ ગુજરાતીમાં તો આ લેખને છેલ્લે સુધી વાંચો.

 

ગુજરાતમાં આવેલા અભ્યારણ્યો

 

ગુજરાતમાં આવેલા અભ્યારણ્યો

અભ્યારણ્યોના નામ  કયા જિલ્લામા કયા આવેલ છે?
ગિરનાર વન્યપ્રાણી અભ્યારણ્ય જૂનાગઢ
ગીર અભ્યારણ્ય ગીર સોમનાથ – ઉના
બાલારામ અભ્યારણ્ય બનાસકાંઠા – પાલનપુર
જેસોર પક્ષી અભ્યારણ્ય બનાસકાંઠા
થ્રોળ પક્ષી અભ્યારણ્ય મહેસાણા – કડી
કચ્છ ઘોરડ અભ્યારણ્ય કચ્છ – અબડાસા
નારાયણ સરોવર પક્ષી અભ્યારણ્ય કચ્છ – લખપત
સુરખાબ પક્ષી અભ્યારણ્ય કચ્છ – રાપર
બરડીપાડા અભ્યારણ્ય ડાંગ
સૂરપાનેશ્વર રીંછ અભ્યારણ્ય નર્મદા – ડેડીયાપાડા
જાંબુઘોડા રીંછ અભ્યારણ્ય પંચમહાલ – જાંબુઘોડા
નળસરોવર પક્ષી અભ્યાંરણ્ય અમદાવાદ અને સુરેન્દ્રનગર – લખપત અને સાણદ
ધૂડખર અભ્યારણ્ય સુરેન્દ્રનગર – ધ્રાગધ્રા
પનિયા અભ્યારણ્ય અમરેલી – ધારી
મિતિયાલા અભ્યારણ્ય અમરેલી
રામપરા પક્ષી અભ્યારણ્ય મોરબી – વાંકાનેર
ખીજડીયા પક્ષી અભ્યારણ્ય જામનગર – જોડિયા
મહાગંગા પક્ષી અભ્યારણ્ય દેવભૂમિ દ્રારકા – કલ્યાણપુર
પીરોટન દરિયાઈ અભ્યારણ્ય દેવભૂમિ દ્રારકા – ઓખા મંડળ
હિંગોળગઢ પ્રાકૃતિક અભ્યારણ્ય રાજકોટ – જસદણ
બરડા ડુંગર અભ્યારણ્ય પોરબંદર – રાણાવાવ
પોરબંદર પક્ષી અભ્યારણ્ય પોરબંદર
રતનમહાલ રીંછ અભ્યારણ્ય દાહોદ – લીમખેડા

 

પ્રિય મિત્રો…

PSI, ASI, DY.SO, GPSC, નાયબ મામલતદાર, તલાટી કમ મંત્રી, જુનિયર ક્લાર્ક, બિન- સચિવાલય ક્લાર્ક, પોલીસ કોન્સટેબલ જેવી કોઈપણ ગુજરાતની વિવિધ સ્પ્રધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો તો આ લેખ તમને ખુબ કામ આવશે. અહીં તમેને ગુજરાતમાં આવેલા અભ્યારણ્યો ની સંપૂર્ણ માહિતી અહી આપેલ છે. જે સામાન્ય જ્ઞાનનો એક મહત્વનો ભાગ છે. પરંતુ તમે આવી જ માહિતી ગુજરાતી ભાષામાં જાણવા માંગો છો તો અમારા Whatsaap Group સાથે જોડાવા અહીં ક્લિક કરો.

 

આ પણ વાંચો:-

પોસ્ટ શેર કરો:
           

મારું નામ લાલજીભાઈ ચૌધરી છે અને onlylbc.com એ વેબસાઈટ નો એડમીન છું



Leave a Comment