આધારકાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક છે કે નહિ તે ચેક કેવી રીતે કરવું? : How to check mobile number is linked with Aadhaar card

 

પ્રિય મિત્રો અહીં આધાર કાર્ડ વિશે માહિતી આપવામાં આવી છે. આધારકાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક છે કે નહિ તે ચેક કેવી રીતે કરવું?, જો લિંક છે તો તમારો કયો અને કેટલા મોબાઈલ નંબર લિંક છે?, તેની માહિતી આપવામાં આવી છે, જો તમે આધારકાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક છે કે નહિ તે ચેક કેવી રીતે કરવું?, એ તમામ માહિતી સ્ટેપ બાય સ્ટેપ જાણવા માંગો છો તે પણ ગુજરાતીમાં તો આ લેખને છેલ્લે સુધી વાંચો.

 

આધારકાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક છે કે નહિ તે ચેક કેવી રીતે કરવું?

 

આધારકાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક

આજના આ યુગમાં કોઈપણ સરકારી કામમાં આધાર કાર્ડનો ઉપયોગ થાય છે જેને આપણે ઓળખ કાર્ડ તરીકે ઉપયોગ કરીએ છીએ?.

 

અત્યારના સમયમાં લોકોને ખબર નથી કે પોતાના આધાર કાર્ડ સાથે પોતાનો મોબાઈલ નંબર લિંક છે કે નહિ, જો લિંક હોય તો તે સમય-સમય પર તેમની મોબાઈલ નંબર માં ફેરફાર કરતા હોય છે તે સમયે કેટલાક લોકોની યાદ રહેતું નથી કે તેમના આધાર કાર્ડમાં કયો મોબાઈલ નંબર લિંક છે. આવી સ્થિતિમાં તમારે ચિંતા કરવાની જરૂર નથી કેટલાક સરળ સ્ટેપ અનુસરીને તમે તમારા કયા મોબાઈલ નંબરને આધાર સાથે લિંક કરેલ છે તે સરળતાથી શોધી શકાય છે, જેની સંપૂર્ણ માહિતી નીચે મુજબ છે.

 

આધારકાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક છે કે નહિ તે ચેક કેવી રીતે કરવું?

અહીંયા નીચે તમને આધારકાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક છે કે નહિ તે ચેક કેવી રીતે કરવું? તેની પ્રોસેસ આપી છે, તેને પહેલા ધ્યાનથી  વાંચો અને પછી તે પ્રોસેસ મુજબ તમે ચેક કરી શકો છો?

 

  • સૌ પહેલા તમે ગૂગલમાં જઈને આધારકાર્ડ ની વેબસાઇટ www.uidai.gov.in પર જાઓ. અથવા નીચે આપેલ લિંક પર ક્લિક કરી સીધા પેજ પર જાઓ.
  • વેબસાઇટ ના હોમ પેજ પર My Aadhaar પર ક્લિક કરો
  • જેમાં Aadhaar service માં જોવા મળતા વિકલ્પો માંથી verify Email/Mobile Number પસંદ કરો જેથી નવું પેજ ઓપન થશે.
  • આ નવા પેજ માં તમારો 12 અંક નો આધાર નંબર , મોબાઈલ નંબર અને કેપચા કોડ દાખલ કરી અને Send OTP પર ક્લિક કરો.

 

ઉપર મુજબ ની પ્રોસેસ પૂરી કર્યા પછી જો તમે દાખલ કરેલ નંબર આધાર સાથે લિંક હશે તો પ્રોસેસ આગળ વધશે અને જો નંબર આધાર સાથે લિંક નહિ હોય તો સ્ક્રીન પર મેસેજ આવી જશે કે તમારો નંબર uidai માં ડેટાબેઝ સાથે મેચ થતો નથી, જેથી જાણી શકાય કે કયો મોબાઈલ નંબર આધાર સાથે લિંક નથી.

 

પ્રિય મિત્રો….

અહીં તમને આધારકાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક છે કે નહિ તે ચેક કેવી રીતે કરવું?, તેના વિશે માહિતી આપવામાં આવી છે, આવી જ રીતે વિવિધ માહિતી જાણવા માટે જોડાયેલા રહો અમારી વેબસાઈટ સાથે…

 

આ પણ વાંચો:-

પોસ્ટ શેર કરો:
           

મારું નામ લાલજીભાઈ ચૌધરી છે અને onlylbc.com એ વેબસાઈટ નો એડમીન છું



Leave a Comment