Instagram માંથી પૈસા કેવી રીતે કમાવા? : How To Earn Money From Instagram In Gujarati

Instagram માંથી પૈસા કેવી રીતે કમાવા? : મિત્રો આપણે બધા Instagram નો ઉપયોગ કરતા હોઈએ છીએ અને ઘણો બધો સમય ફેસબૂક પર વિડિઓ જોવા અને અન્ય પ્રવુતિઓ માટે બગાડતા હોઈએ છીએ. પરંતુ શું તમે જાણો છો કે લોકો Instagram માંથી લાખો રૂપિયા કમાઈ છે. જો તમે પણ જાણવા માંગો છો કે How To Earn Money From Instagram In Gujarati તો આ લેખને અંત સુધી વાંચો.


Instagram માંથી પૈસા કેવી રીતે કમાવા? : જાણો ઇન્સ્ટાગ્રામ માંથી પૈસા કેવી રીતે મળે છે?

અત્યારે ઘણા બધા લોકો એવું માને છે કે ઇન્સ્ટાગ્રામ પર પોતાનું એકાઉન્ટ બનાવી અને તેના પર વિડિઓ અપલોડ કરીએ એટલે પૈસા કમાવાનું ચાલુ થઈ જાય છે. પરંતુ એવું નથી.

મિત્રો તેના માટે તમારા Instagram પર તમારું પેજ હોવું જોઈએ જેમાં તમે દરરોજ કન્ટેન્ટ પબ્લિશ કરતાં હોવા જોઈએ. તે પેજ પર તમારે ખુબ જ વધુ પડતા ફોલોવર્સ છે અને તમારા Instagram Page પર વિશાળ ઓડિયન્સ છે તો તમે વિવિધ રીતે ઇન્સ્ટાગ્રામ માંથી લાખો રૂપિયા કમાઈ શકો છો. ચાલો જાણીએ ઇન્સ્ટાગ્રામ પેજ કેવું હોય છે અને ઇન્સ્ટાગ્રામમાંથી કેટલી રીતે પૈસા કમાઈ શકો છો અને Instagram માંથી પૈસા કેવી રીતે કમાવા?


Instagram માંથી પૈસા કેવી રીતે કમાવા? : પહેલા તો જાણો Instagram પેજ કેવું હોય છે?

મિત્રો તમે સૌથી પહેલા એ સમજી લો કે ઇન્સ્ટાગ્રામ પ્રોફાઈલ અને ઇન્સ્ટાગ્રામ પેજમાં રાત-દિવસનું અંતર હોય છે. જેમાં તમે ઇન્સ્ટાગ્રામ પ્રોફાઈલ દ્રારા પૈસા કમાઈ નથી શકતા માત્ર મનોરંજન માટે તેનો ઉપયોગ કરી શકો છો. પરંતુ ઇન્સ્ટાગ્રામ પેજ ખુબ જ અલગ છે જેનો ઉપયોગ કરીને તમે લાખો રૂપિયા કમાઈ શકો છો.

ઇન્સ્ટાગ્રામ પેજ એ એક પ્રકારનું ફેન પેજ હોય છે. જે કોઈ એક્ટર, રાજનેતા, કંપની, ખેલાડી, સિલેબ્રિટી વગેરેનું ઇન્સ્ટાગ્રામ પેજ હોય છે. Instagram Page એ સામાન્ય લોકો પણ બનાવી શકે છે. Instagram Page તમે એકદમ ફ્રી બનાવી શકો છો તેને બનાવા કે ચલાવવા માટે કોઈપણ પ્રકારની ફ્રી લગતી નથી.

હવે સરળ રીતે સમજો ઇન્સ્ટાગ્રામ પેજ શું છે? : તમે જ્યારે પણ ઇન્સ્ટાગ્રામ ચાલુ કરો છો અને તમે તેમાં વિડિઓ જોવા જાઓ છો ત્યારે તમને ત્યાં વિવિધ વિડિઓ જોવા મળે છે.

હવે તમારી સામે જેમ કે ખજૂર ભાઈ નો કોમેડી વિડિઓ આવ્યો અને તમે તેને જોવો છો અને જયારે તમે તે વિડિઓના પ્રોફાઈલ પર ક્લિક કરો છો. ત્યારે તમને ત્યાં ખજૂરભાઈ ના તમામ વિડિઓ જોવા મળે છે. જે એક પેજ છે.

તમે આમ કોમેડી, ગેમિંગ, સ્પોર્ટ્સ, ફિલ્મ, ટેક્નિકલ, વિવિધ નોલેજ આમ જે તમામ પ્રકારના વિડિઓ જોવો છો તે તમામ વિડિઓ પેજ પર અપલોડ હોય છે. તે એક ચોક્કસ વિષય પર પેજ હોય છે. જે પેજના માલિક સામાન્ય વ્યક્તિઓ હોય છે.

આમ, આ રીતે તમે પણ તમને ક્યા વિષય પર રસ છે. તે નક્કી કરીને ઇન્સ્ટાગ્રામ પેજ બનાવી શકો છો. તેના પર વિડિઓ અપલોડ કરીને તમે પૈસા કમાઈ શકો છો.

તો તમે હવે સમજી ગયા હશો કે ફેસબુક પેજ કેવું હોય છે. તો આગળ ચાલો જાણીએ, Instagram માંથી પૈસા કેવી રીતે કમાવા? અને Instagram માંથી પૈસા કેટલી રીતે પૈસા કમાઈ શકો છો.


આ પણ વાંચો : Facebook માંથી પૈસા કેવી રીતે કમાવા? 


Instagram માંથી પૈસા કેવી રીતે કમાવા? : આ 4 રીતે કમાઈ શકો છો ઇન્સ્ટાગ્રામ પરથી લાખો રૂપિયા

જો તમારા ઇન્સ્ટાગ્રામ પેજની લોકપ્રિયતા વધુ છે સાથે તમારા ઇન્સ્ટાગ્રામ પેજ પર વધુ ટ્રાફિક છે તો તમે આ નીચે આપેલ 4 રીતે રૂપિયા કમાઈ શકો છો (અત્યારે લોકો આ નીચે આપેલ 4 રીતનો વધુ ઉપયોગ કરે છે.)

1.પ્રમોશન પોસ્ટ દ્રારા Instagram માંથી પૈસા કેવી રીતે કમાવા?

જો તમારા ઇન્સ્ટાગ્રામ પેજ પર વધારે ફોલોવર્સ અને તમારી દર પોસ્ટમાં વધારે લાઈક, કોમેન્ટ આવતા હોય. તો તમે તમારા ઇન્સ્ટાગ્રામ પેજ પર કોઈ કંપની કે કોઈપણ અન્ય વ્યક્તિની પ્રમોશન પોસ્ટ બનાવી શકો છો જેમાં તમે કોઈ બ્રાન્ડ અથવા કોઈ બીજા પેજને ટેગ કરીને તેને તમારા ઇન્સ્ટાગ્રામ પેજ પર પ્રમોટ કરી શકો છો.

આમ ઘણી બધી કંપનીઓ કે અન્ય વ્યક્તિઓ પોતાનું પ્રમોશન કરવા માટે લોકપ્રિય ઇન્સ્ટાગ્રામ પેજ પર પોતાની પ્રમોશન પોસ્ટ મોકલતી હોય છે.

આમ ઘણા બધા લોકો પોતાના ઇન્સ્ટાગ્રામ પેજ પર અન્ય કંપની કે લોકોની પ્રમોશન પોસ્ટ મોકલવા માટે હજારો થી લાખો રૂપિયા ચાર્જ કરતા હોય છે.

 

2.પ્રાઈવેટ એડ દ્રારા Instagram માંથી પૈસા કેવી રીતે કમાવા?

જો તમારા ઇન્સ્ટાગ્રામ પેજ પર વધારે ફોલોવર્સ અને તમારી દર પોસ્ટમાં વધારે લાઈક, કોમેન્ટ આવતા હોય. તો તમે તમારા ઇન્સ્ટાગ્રામ પેજ પર કોઈ કંપની, એપ્લિકેશન, દુકાન કે કોઈપણ અન્ય વ્યક્તિની એડ વિડિઓ બનાવી તમારા ઇન્સ્ટાગ્રામ પેજ પર અપલોડ કરી શકો છો.

આમ ઘણી બધી કંપનીઓ, એપ્લિકેશન કંપની, અન્ય વ્યક્તિઓ કે દુકાનોના માલિકો પોતાનો પ્રચાર કરવા માટે લોકપ્રિય ઇન્સ્ટાગ્રામ પેજ પર પોતાની એડ વિડિઓ મોકલતા હોય છે.

આમ ઘણા બધા લોકો પોતાના ઇન્સ્ટાગ્રામ પેજ પર અન્ય કંપનીઓ પોતાની એડ વિડિઓ મોકલવા માટે હજારો થી લાખો રૂપિયા ચાર્જ કરતા હોય છે.

 

3.પ્રોડક્ટ પ્રમોટ દ્રારા Instagram માંથી પૈસા કેવી રીતે કમાવા?

જો તમારા ઇન્સ્ટાગ્રામ પેજ પર વધારે ફોલોવર્સ અને તમારી દર પોસ્ટમાં વધારે લાઈક, કોમેન્ટ આવતા હોય. તો તમે તમારા ઇન્સ્ટાગ્રામ પેજ પર તમારી કોઈપણ વસ્તુ કે અન્ય કોઈપણની વસ્તુ તમારા ઇન્સ્ટાગ્રામ પેજ દ્રારા પ્રમોટ કરી શકો છો.

આમ જો તમારી પાસે પોતાનું કે અન્ય કોઈપણ કંપનીનું પ્રોડક્ટ જેમ કે ટી-શર્ટ, બુટ, મોબાઇલ વગેરે તમામ પ્રોડક્ટને તમે તમારા પેજ પર વેચીને પૈસા કમાઈ શકો છો.

આમ ઘણી બધી કંપનીઓ જયારે પોતાની નવી પ્રોડક્ટ લોન્ચ કરતા હોય છે ત્યારે લોકપ્રિય ઇન્સ્ટાગ્રામ પેજ દ્રારા પોતાની પ્રોડક્ટનું વેચાણ કરતા હોય છે.

આમ ઘણા બધા લોકો પોતાના ઇન્સ્ટાગ્રામ પેજ પર અન્ય કંપનીઓની પ્રોડક્ટ વેચીને હજારો થી લાખો રૂપિયા ચાર્જ કરતા હોય છે.

 

4.એફિલિએટ માર્કેટિંગ દ્રારા Instagram માંથી પૈસા કેવી રીતે કમાવા?

જો તમારા ઇન્સ્ટાગ્રામ પેજ પર વધારે ફોલોવર્સ અને તમારી દર પોસ્ટમાં વધારે લાઈક, કોમેન્ટ આવતા હોય. તો તમે તમારા ઇન્સ્ટાગ્રામ પેજ દ્રારા એફિલિએટ માર્કેટિંગ કરીને લાખો રૂપિયા કમાઈ શકો છો.

જો તમારા પેજમાં વધારે લોકો જોડાયેલા હોય અને લોકો તમારા વિડિઓને વધુ લોકો જોવે છે તો તમે તમારા પેજ દ્વારા વિવિધ વસ્તુઓનો વિડિઓ બનાવી તેના વિશે માહિતી આપી શકો છો અને તે વસ્તુની લિંક નીચે આપી શકો છો. જેથી લોકો તે લિંક પરથી વસ્તુ ખરીદે છે તો તમને તે વસ્તુનું કમિશન મળે છે.

આમ ઘણા બધા લોકો પોતાના ઇન્સ્ટાગ્રામ પેજ પર વિવિધ વસ્તુઓના વિડિઓ બનાવી તેના વિશે માહિતી આપી એફિલિએટ માર્કેટિંગ કરીને હજારો થી લાખો રૂપિયા કમાતા હોય છે.


સારાંશ

મિત્રો આ લેખમાં અમે તમને Instagram માંથી પૈસા કેવી રીતે કમાવા? તેના વિશે માહિતી આપી છે. અમે આશા રાખીએ છીએ કે તમને અહીંયા Instagram માંથી પૈસા કેવી રીતે કમાવા? અને લોકો કેવી રીતે કમાઈ છે તેના વિશે માહિતી મળી ગઈ હશે. તો આવી જ રીતે વિવિધ માહિતી ગુજરાતી ભાષામાં જાણવા માંગો છો તો જોડાયેલા રહો અમારી વેબસાઈટ ONLYLBC.COM સાથે અને જો તમને Instagram માંથી પૈસા કેવી રીતે કમાવા? તેના વિશે હજુ જો ખબર ના પડી હોય તો તમે How To Earn Money From Instagram In Gujarati લેખને ફરી એક વાર વાંચો.


Instagram માંથી પૈસા કેવી રીતે કમાવા?

પોસ્ટ શેર કરો:
           

મારું નામ લાલજીભાઈ ચૌધરી છે અને onlylbc.com એ વેબસાઈટ નો એડમીન છું

Leave a Comment