આઇસીઆઇસીઆઇ બેંક પર્સનલ લોન – શું મિત્રો તમે ICICI Bank Personal Loan વિશે માહિતી જાણવા માંગો છો. તો તમે એક દમ પ્રફેક્ટ જગ્યાએ આવ્યા છો. તો ચાલો જાણીએ કે, આઇસીઆઇસીઆઇ બેંક પર્સનલ લોન શું છે, આઇસીઆઇસીઆઇ બેંક પર્સનલ લોન પરનો વ્યાજદર કેટલો છે, આઇસીઆઇસીઆઇ બેંક પર્સનલ લોનના પ્રકાર કેટલા છે, લોન મેળવવા માટે યોગ્યતાના માપદંડ (લોન લેવા માટેની લાયકાત), લોન મેળવવા માટે કયા દસ્તાવેજ જોઈએ અને ICICI Bank Personal Loan મેળવવા માટેની પ્રક્રિયા શું છે. તમામ માહિતી ગુજરાતી ભાષામાં જાણવા માંગો છો તો આ લેખ ને અંત સુધી વાંચો.
આઇસીઆઇસીઆઇ બેંક પર્સનલ લોન શું છે? – ICICI Bank Personal Loan
આઇસીઆઇસીઆઇ બેંક તરફથી આપવામાં આવતી Personal Loan તે રૂપિયા 50 લાખ સુધીની હોય છે. જે લોન ને ભરવાનો કાર્યકાળ સમય 6 વર્ષ નો હોય છે.
આઇસીઆઇસીઆઇ બેંક પર્સનલ લોન પરનો વ્યાજદર કેટલો છે? – ICICI Bank Personal Loan interest rate
ICICI Bank Personal Loan હેઠળ આપવામાં આવતી પર્સનલ લોનનો વ્યાજદર 10.65% થી શરૂ થાય છે. આ વ્યાજદર ICICI Bank Personal Loan ના પ્રકાર અને પર્સનલ લોન લેનાર વ્યક્તિના ‘CIBIL Score’ પર નક્કી થતો હોય છે.
આઇસીઆઇસીઆઇ બેંક પર્સનલ લોનના પ્રકાર કેટલા છે?
મિત્રો અહીં નીચે ICICI Bank Personal Loan ના પ્રકાર અને તે લોન કોને આપવામાં આવે છે. તેની સંપૂર્ણ માહિતી નીચે આપેલ છે.
(1) ICICI બેંક ટોપ-અપ પર્સનલ લોન
ICICI બેંક ટોપ-અપ પર્સનલ લોન કોને આપવામાં આવે છે? : તો અરજદારોની વ્યક્તિગત જરૂરિયાતોને પુરી કરવા માટે આઇસીઆઇસીઆઇ બેંક દ્રારા ઝડપી પ્રક્રિયા અને વિતરણ સુવિધાઓ સાથે હાલની લોન પર વ્યક્તિગત લોન ટોપ-અપ પર્સનલ લોન આપે છે.
(2) ICICI બેંક ફ્રેશર ફંડિંગ સ્કીમ
ICICI બેંક ફ્રેશર ફંડિંગ કોને આપવામાં આવે છે? : ફ્રેશર્સ અને નવા કર્મચારીઓ તેમના અંગત ખર્ચને ફાઇનાન્સ કરવા માટે આ સ્કીમનો લાભ લઈ શકે છે.
(3) ICICI બેંક પર્સનલ લોન બેલેન્સ ટ્રાન્સફર
ICICI બેંક પર્સનલ લોન બેલેન્સ ટ્રાન્સફર સ્કીમ કોને આપવામાં આવે છે? : જો તમે કોઈપણ અન્ય બેંકમાંથી મેળવેલ છે અને તે લોનને તમે ICICI Bank માં ટ્રાન્સફર કરવા માંગો છો અથવા ટ્રાન્સફર કરો તો ટ્રાન્સફર કર્યા બાદ તમને તે લોન ઓછા વ્યાજદર સાથે આપવામાં આવે છે.
(4) ICICI બેંક પૂર્વ-મંજૂર પર્સનલ લોન
કોને આપવામાં આવે છે? : ICICI Bank તેના પસંદગીના વર્તમાન ગ્રાહકોને માત્ર 3 સેકન્ડની અંદર લોન વિતરણ સાથે પૂર્વ-મંજૂર ઇન્સ્ટન્ટ પર્સનલ લોન આપે છે.
(5) NRI માટે ICICI બેંકની પર્સનલ લોન
NRI માટે ICICI બેંકની પર્સનલ લોન કોને આપવામાં આવે છે? : તો બિન-નિવાસી ભારતીયોને પોતાની વ્યક્તિગત જરૂરિયાતોને પુરી કરવા માટે NRI માટે ICICI બેંકની પર્સનલ લોન આપવામાં આવે છે.
(6) ICICI બેંક પ્રી-ક્વોલિફાઇડ પર્સનલ લોન
ICICI બેંક પ્રી-ક્વોલિફાઇડ પર્સનલ લોન કોને આપવામાં આવે છે? : ICICI Bank તેના પસંદગીના વર્તમાન ગ્રાહકોને એપ્લિકેશન પ્રક્રિયા અને ઝડપી પ્રક્રિયા સાથે ICICI પ્રી-ક્વોલિફાઇડ પર્સનલ લોન આપે છે.
(7) ICICI બેંક FlexiCash પર્સનલ લોન
ICICI બેંક FlexiCash પર્સનલ લોન કોને આપવામાં આવે છે? : ICICI બેંક FlexiCash પર્સનલ લોન એ એક ઓવરડ્રાફ્ટ સુવિધા છે જે ટૂંકા ગાળા માટે હોય છે. જે ICICI Bank ના પગાર ખાતા ધારકોને તેમના વ્યક્તિગત ખર્ચાઓને પુરા કરવા માટે લોન આપવામાં આવે છે.
આઇસીઆઇસીઆઇ બેંક પર્સનલ લોન મેળવવાની પાત્રતા શું છે?
મિત્રો તમે ઉપર ICICI Bank Personal Loan ના પ્રકાર તો જોઈ લીધા પણ શું તમે તે લોન લેવા પાત્ર છો, તેથી નીચે પાત્રતા આપેલ છે. જે જોઈને તમે એચડીએફસી પર્સનલ લોન માટે પાત્ર છો. તે જાણી શકો છો.
પગારદાર વ્યક્તિઓ માટે પાત્રતા
- લોનની અરજી કરતા સમયે અરજદારની લઘુત્તમ ઉંમર 23 વર્ષની હોવી જોઈએ.
- લોન પાકના સમયે અરજદારની મહત્તમ ઉંમર 58 વર્ષ હોવી જોઈએ.
- અરજદારની લઘુત્તમ માસિક આવક રૂપિયા 30,000 હોવી જોઈએ.
- અરજદાર વ્યક્તિ ઓછામાં ઓછા 2 વર્ષનો કામનો અનુભવ ધરાવતો હોવો જોઈએ.
- અરજી કરનાર અરજદાર ઓછામાં ઓછા 1 વર્ષ માટે વર્તમાન નિવાસસ્થાનમાં રહેવો જોઈએ.
સ્વ-રોજગાર વ્યક્તિઓ માટે પાત્રતા
- લોનની અરજી કરતા સમયે અરજદારની લઘુત્તમ ઉંમર 28 વર્ષની હોવી જોઈએ.
- લોન પાકના સમયે અરજદારની મહત્તમ ઉંમર 65 વર્ષ હોવી જોઈએ.
- ઓડિટેડ ફાઇનાન્શિયલ મુજબ, બિન-વ્યાવસાયિકો માટે લઘુત્તમ ટર્નઓવર રૂપિયા 40 લાખ અને વ્યાવસાયિકો માટે ટર્નઓવર રૂપિયા 15 લાખ હોવું જોઈએ.
- ઓડિટેડ ફાઇનાન્શિયલ મુજબ, ટેક્સ કપાત પછી મેળવેલો લઘુત્તમ નફો માલિકી પેઢી અથવા સ્વ-રોજગાર વ્યક્તિઓ માટે ઓછામાં ઓછો રૂપિયા 2 લાખ અને નોન-પ્રોફેશનલ્સ માટે રૂપિયા 1 લાખ હોવો જોઈએ.
- અરજદાર ઓછામાં ઓછો 5 વર્ષથી વર્તમાન વ્યવસાયમાં જોડાયેલો હોવો જોઈએ.
- અરજદારનો બેંક સાથે ઓછામાં ઓછો 1 વર્ષનો જવાબદારી સંબંધ કે સંપત્તિ સંબંધ હોવો જોઈએ.
આઇસીઆઇસીઆઇ બેંક પર્સનલ લોન મેળવવા માટે કયા દસ્તાવેજ જોઈએ? – ICICI Bank Personal Loan documents
પગારદાર વ્યક્તિઓ માટે ડોકયુમેન્ટ
- આઈડી પ્રૂફ – કોઈપણ એક (ચૂંટણી કાર્ડ, પાનકાર્ડ, ડ્રાઈવિંગ લાઇસન્સ, પાસપોર્ટ)
- સરનામાનો પુરાવો -કોઈપણ એક ( પાસપોર્ટ, યુટિલિટી બિલ 3 મહિનાથી વધુ જૂનું ના હોવું જોઈએ, રજા અને લાઇસન્સ કરાર)
- 2 પાસપોર્ટ સાઇઝના ફોટા
- પગાર અને આવકની ક્રેડિટ સાથે છેલ્લા 3 મહિનાનું બેંક સ્ટેટમેન્ટ
- છેલ્લા 3 મહિનાની પગારની સ્લિપ
સ્વ-રોજગાર વ્યક્તિઓ માટે ડોક્યુમેન્ટ
આઈડી પ્રૂફ
એડ્રેસ પ્રૂફ
જન્મ તારીખનો પુરાવો
રહેઠાણનો પુરાવો – કોઈપણ એક (પાસપોર્ટ, રજા અને લાઇસન્સ કરાર, યુટિલિટી બિલ 3 મહિનાથી વધુ જૂનું ના હોવું જોઈએ.)
આવકનો પુરાવો
ઓફિસના સરનામાનો પુરાવો
છેલ્લા 6 મહિનાનું બેંક સ્ટેટમેન્ટ
રહેઠાણનો પુરાવો અથવા ઓફિસની માલિકીનો પુરાવો
વ્યવસાયની સાતત્યતાનો પુરાવો
આઇસીઆઇસીઆઇ બેંક પર્સનલ લોન પ્રોસેસિંગ ફી કેટલી છે?
આઇસીઆઇસીઆઇ બેંક પર્સનલ લોન પ્રોસેસિંગ ફી | લોનની રકમના 2.50% સુધી |
આઇસીઆઇસીઆઇ બેંક પર્સનલ લોન મેળવવા માટેની પ્રક્રિયા શું છે?
જે મિત્રો ICICI Bank Personal Loan મેળવવા માંગે છે. તેમને પોતાની લોન માટે અરજી કેવી રીતે કરવી તેની સંપૂર્ણ માહિતી નીચે વિગતવાર આપવામાં આવી છે. જેને અનુસરીને તમે એસબીઆઇ પર્સનલ લોન માટે અરજી કરી શકો છો.
સ્ટેપ 1 : મિત્રો સૌ પ્રથમ તો તમારે તમારા વિસ્તારની નજીકની ICICI Bank માં જઈને લોન વિભાગના અધિકારી પાસે જવાનુ રહેશે.
સ્ટેપ 2 : ત્યારબાદ તમારે તે અધિકારી સામે લોનની રજુઆત કરવાની રહેશે.
સ્ટેપ 3 : ત્યારબાદ તે અધિકારી દ્રારા જો તમે તે લોને પાત્ર હશો તો તમને આગળ ડોક્યુમેન્ટ પ્રોસેસ કરવાનું કહેવામાં આવશે.
સ્ટેપ 4 : ત્યારબાદ આગળની તમામ પ્રોસેસ કરવામાં આવશે અને જો તમારી અરજી મંજુર થશે તો તમને લોન આપવામાં આવશે.
સ્ટેપ 5 : મિત્રો તમે આ રીતે બેંક જઈને ICICI Bank Personal Loan માટે અરજી કરી શકો છો.
આ પણ વાંચો:-
સારાંશ
મિત્રો લેખમાં, અમે તમને આઇસીઆઇસીઆઇ પર્સનલ લોન (ICICI Personal Loan in Gujarati) વિશે સંપૂર્ણ માહિતી આપી છે. આજે આપણે આ લેખમાં ICICI Personal Loan ની તમામ મુખ્ય વિશેષતાઓ વિશે ચર્ચા કરી છે. અમે આશા રાખીએ છીએ કે તમને આ માહિતી કામ આવશે. તો મિત્રો આવી જ રીતે વિવિધ બેંકોની લોનની માહિતી ગુજરાતી ભાષામાં જાણવા માંગો છો તો જોડાયેલા રહો. અમારી વેબસાઈટ ONLYLBC.COM સાથે અને આઇસીઆઇસીઆઇ પર્સનલ લોન ની વધુ માહિતી માટે આઇસીઆઇસીઆઇ બેંકની અધિકારી વેબસાઈટ https://www.icicibank.com/ ની મુલાકાત લો.
FAQ’s – વારંવાર પુછાતા પ્રશ્નો
પ્રશ્ન 1 : હું ICICI Bank સાથે કેટલા સમય મર્યાદામાં પર્સનલ લોન લઈ શકું?
જવાબ : ICICI Bank દ્રારા 6 વર્ષ સુધીના કાર્યકાળ સાથે પર્સનલ લોન આપવામાં આવે છે.
પ્રશ્ન 2 : ICICI Bank પર્સનલ લોન પર વ્યાજ દર શું છે?
જવાબ : ICICI Bank Personal Loan હેઠળ આપવામાં આવતી પર્સનલ લોનનો વ્યાજદર 10.65% થી શરૂ થાય છે. આ વ્યાજદર ICICI Bank Personal Loan ના પ્રકાર અને પર્સનલ લોન લેનાર વ્યક્તિના ‘CIBIL Score’ પર નક્કી થતો હોય છે.
પ્રશ્ન 3 : આઇસીઆઇસીઆઇ બેંક પર્સનલ લોન પ્રોસેસિંગ ફી કેટલી છે?
જવાબ : આઇસીઆઇસીઆઇ બેંક પર્સનલ લોન હેઠળ પર્સનલ લોન માટે પ્રોસેસિંગ ફી લોનની રકમના 2.50% સુધી છે.