ખનિજ સંપત્તિમાં ભારતની વૈશ્વિક સ્થિતિ | Khanij Samptima Bharat Ni Sthiti

 

પ્રિય મિત્રો અહીં, ખનિજ સંપત્તિમાં ભારતની વૈશ્વિક સ્થિતિ વિશે માહિતી આપવામાં આવી છે, જો તમે કોઈ સ્પર્ધાત્મક પરીક્ષા કે કોઈ અન્ય પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો, તો તમને આ લેખ કામ આવશે. તો જો તમે ખનિજ સંપત્તિમાં ભારતની વૈશ્વિક સ્થિતિ વિશે માહિતી જાણવા માંગો છો, તો આ લેખને અંત સુધી વાંચો.

 

 

ખનિજ સંપત્તિમાં ભારતની વૈશ્વિક સ્થિતિ

ખનિજ કે ધાતુનું નામ  વૈશ્વિક સ્થિતિ
ટેલ્ક/સ્ટેટાઇટ/પાયરોફ્લાઇટ બીજું
કોલસો અને લિગ્નાઈટ ત્રીજો
બોક્સાઈટ છઠ્ઠા
ક્રોમાઇટ ત્રીજો
સ્ટીલ ચોથું
ઝીંક સાતમી
કોપર દસમું
આયર્ન ઓર પાંચમું
ઝીંક ત્રીજો
લીડ પંદરમી
બેરીટ્સ બીજું
એલ્યુમિનિયમ આઠમું
ક્રૂડ પેટ્રોલિયમ પચ્ચીસમુ
મીકા સોળમી
મેંગેનીઝ ઓર સાતમી

 

અમે આશા રાખીએ છીએ, કે તમને આ લેખ કામ આવશે, આ લેખમાં Khanij Samptima Bharat Ni Sthiti વિશે માહિતી આપવામાં આવી છે?, આવી જ રીતે તમે જો ગુજરાતી ભાષામાં જનરલ નોલેજ જાણવા માંગો છો, તો જોડાયેલા રહો અમારી વેબસાઈટ સાથે.

 

આ પણ વાંચો:-

પોસ્ટ શેર કરો:
           

મારું નામ લાલજીભાઈ ચૌધરી છે અને onlylbc.com એ વેબસાઈટ નો એડમીન છું

Leave a Comment Cancel reply

Exit mobile version