મેરા બિલ મેરા અધિકાર યોજના 2023 | Mera Bill Mera Adhikar Yojana

ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્રારા લોકોના હિત માટે ઘણી યોજનાઓ ચલાવવામાં આવે છે, જે માંથી આ એક છે, જેનું નામ છે, મેરા બિલ મેરા અધિકાર યોજના.

તો ચાલો જાણીએ કે Mera Bill Mera Adhikar Yojana શું છે?, મેરા બિલ મેરા અધિકાર યોજના નો હેતુ શું છે?, આ યોજનામાં શું લાભ મળશે?, અને આ યોજનાનો લાભ કેવી રીતે મેળવવો તે તમામ માહિતી આપણે જાણીશું તો આ લેખને અંત સુધી વાંચો.


મેરા બિલ મેરા અધિકાર


મેરા બિલ મેરા અધિકાર યોજના શું છે?

Mera Bill Mera Adhikar Yojana એ કેન્દ્ર સરકાર દ્રારા શરૂ કરવામાં આવી છે. જેમાં જો કોઈ વ્યક્તિ દુકાન પર જાય છે અને તે દુકાન પરથી ખરીદી કરે છે. તે વ્યક્તિ જે વસ્તુની ખરીદી કરે છે. તે વસ્તુનું દુકાનદાર પાસેથી GST બિલ મેળવે છે અને તે બિલને સરકાર દારા આ યોજના હેઠળ બનાવામાં આવેલ Mera Bill Mera Adhikar એપ્લિકેશનમાં અપલોડ કરે છે તો તે વ્યક્તિને રૂપિયા 1 કરોડ સુધીનું ઇનામ મળવાપાત્ર થશે.


મેરા બિલ મેરા અધિકાર યોજના નો હેતુ શું છે?

Mera Bill Mera Adhikar Yojana ચાલુ કરવાનો સરકારનો મુખ્ય હેતુ દેશના અસંખ્ય લોકો દુકાનો પરથી કરે છે પણ કેટલાક એવા પણ લોકો છે, જે ખરીદી તો કરે છે પણ તે વ્યક્તિ તે વસ્તુનું GST બિલ નથી લેતા તેથી દુકાના દારો સરકારમાં TEXT ભરતા બચી જાય છે, જેથી આ યોજના હેઠળ સરકારને આવા દુકાનદારો વિશે જાણ થશે અને Text ભરતા બચી નહીં શકે અને લોકોમાં કોઈપણ વસ્તુ ખરીદીતા તે વસ્તુનું GST બિલ લેવા માટે જાગૃત થશે.


મેરા બિલ મેરા અધિકાર યોજનામાં શું લાભ મળશે?

Mera Bill Mera Adhikar Yojana હેઠળ દેશના તમામ લોકને ઇનામ નહીં આપવામાં આવે પરંતુ નાણાં મંત્રાલયે કહ્યા મુજબ જે લોકો ઓછામાં ઓછું 200 રૂપિયાનું દર મહિને નિયમિત આ યોજના હેઠળ બનાવેલ Mera Bill Mera Adhikar એપ્લિકેશનમાં GST બિલ અપલોડ કરશે. તે માંથી કુલ 800 લોકોને રૂપિયા 10,000/- નું ઈનામ આપવામાં આવશે. અને વધુમાં કુલ 10 વ્યક્તિઓને હશે જેમાં પ્રતિ વ્યક્તિને રૂપિયા 10 લાખ સુધીનું ઈનામ આપવામાં આવશે.


મેરા બિલ મેરા અધિકાર યોજનાનો લાભ કેવી રીતે મેળવવો?

  • મેરા બિલ મેરા અધિકાર યોજના હેઠળ ઇનામ મેળવવા માટે તમારે સૌ પ્રથમ Mera Bill Mera Adhikar એપ્લિકેશન ડોઉનલોડ કરવાની રહેશે. (જેની લિંક નીચે આપેલ છે.)
  • હવે તે એપ્લિકેશનમાં તમારે રજીસ્ટ્રેશન કરવાનું રહેશે.
  • હવે તે આ એપ્લિકેશનમાં તમારે તમે જે વસ્તુની ખરીદી કરો છો તે વસ્તુનું GST બિલ આ એપ્લિકેશનમાં અપલોડ કરવાનું રહેશે સાથે અપલોડ કરેલા બિલમાં ઇન્વૉઇસ નંબર, ચૂકવેલ રકમ, ટેક્સની રકમ, ઇન્વૉઇસની તારીખ અને રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશનું નામ દાખલ કરવાનું રહેશે અને સબમિટ કરવાનું રહેશે.
  • હવે જે લોકોનું નામ ડ્રો માં આવશે તો તમને ઇનામ આપવામાં આવશે.

કયા રાજ્યોને મળશે આ યોજનાનો લાભ?

આ યોજના અત્યારે પ્રથમ તબક્કામાં છે. જેને અત્યારે ભારતના અમુક રાજ્યોમાં જ ચલાવવામાં આવે છે, જે રાજ્ય નીચે મુજબ છે.

  • ગુજરાત.
  • હરિયાણા.
  • પુડુચેરી.
  • દમણ.
  • દીવ.
  • દાદરા નગર હવેલી.
  • આસામ.

મેરા બિલ મેરા અધિકાર યોજના માટેની મહત્વપૂર્ણ લિંકો

Mera Bill Mera Adhikar App અહીં ક્લિક કરો.
ગુજરાત સરકાર અને ભારત સરકારની તમામ સરકારી વિશે જાણવા અમારા Whatsapp ગ્રુપ સાથે જોડાવો. અહીં ક્લિક કરો.
હોમ પેજ અહીં ક્લિક કરો.

FAQs – વારંવાર પૂછાતા પ્રશ્નો

1. GST બીલ અપલોડ કરવા માટેની એપ કઈ છે?

જવાબ:- મેરા બિલ મેરા અધિકાર એપ

2.Mera Bil mera Adhikar App ડાઉનલોડ કેવી રીતે કરવી?

જવાબ:- Play Stor અથવા ઉપર આપેલ લિંક પર ક્લિક કરીને ડોઉનલોડ કરી શકો છો.

3.મેરા બિલ મેરા અધિકારમાં કેટલું ઇનામ આપવામાં આવે છે?

જવાબ:- Mera Bil mera Adhikar માં વિવિધ પ્રકારે બિલ આપવામાં આવે છે જેની માહિતી નીચે મુજબ છે.

પોસ્ટ શેર કરો:
           

મારું નામ લાલજીભાઈ ચૌધરી છે અને onlylbc.com એ વેબસાઈટ નો એડમીન છું

Leave a Comment