પૈસા કમાવાની એપ 2024 | Money Earning Apps

પૈસા કમાવાની એપ 2024 : મિત્રો આજના આ સમયમાં જે વ્યક્તિને જોઈએ, તે વ્યક્તિના હાથમાં એક સ્માર્ટફોન હોય છે. તેનો ઉપયોગ તે Whatsaap, Facebook, instagram અથવા Youtube જેવી અનેક એપ્લિકેશન પર પોતાનો નકામો સમય પસાર કરે છે. પરંતુ જો આપણે આ સમયનો અસરકારક રીતે ઉપયોગ કરીએ તો એવી ઘણી બધી પૈસા કમાવાની એપ છે. જેનાથી તમે સારા એવા પૈસા કમાઈ શકો છો.

મિત્રો અહીં નીચે પૈસા કમાવવાની એપ્લિકેશન વિશે માહિતી આપવામાં આવી છે, જેમાં એપ્લિકેશનનું નામ, તેમાં કેવી રીતે પૈસા કમાવવા અને તે એપ્લિકેશનની લિંક નીચે આપણે છે જ્યાંથી તમે તેને ડોઉનલોડ કરી શકો છો.


પૈસા કમાવાની એપ (Money Earning Apps)

મિત્રો અત્યારના સમયમાં પૈસા કમાવવાની એપ્લિકેશન અસંખ્ય છે, પરંતુ અહીંયા અમે એવી એપ્લિકેશનો વિશે માહિતી આપી છે. જે સારા એવા પૈસા આપે છે. તો ચાલો જાણીએ કે કયા છે તે પૈસા કમાવાની એપ.

પૈસા કમાવાની એપ


1.CashKaro એપ માંથી પૈસા કેવી રીતે કમાવવા?

મિત્રો તમે એમેઝોન, ફ્લિપકાર્ટ જેવી અન્ય ઘણી બધી એપ્લિકેશન જોઈ હશે તે એપ્લિકેશન પરથી ઘણી બધી ઓનલાઇન વસ્તુ તમારા માટે અથવા તમારા મિત્ર કે સગા-સબંધીઓ માટે ઓનલાઇન મંગાવતા હશો. પરંતુ તમે શું જાણો છો, તે જ વસ્તુ જો તમે CashKaro દ્રારા મંગાવો છો તો તમે સારા એવા રૂપિયા કમાઈ શકો છો.

તમારા મનમાં વિચાર આવતા હશે કે CashKaro એપ દ્વારા રૂપિયા કેવી રીતે મળે. તો તમારે સૌ પ્રથમ પ્લે સ્ટોરમાં જઈને એપને ડાઉનલોડ કરો.

હવે તમે CashKaro એપ્લિકેશનને ચાલુ કરશો ત્યારે તે એપ્લિકેશનમાં તમે Amazon, Flipkart જેવી અન્ય તમામ ઓનલાઇન શોપિંગની એપ્લિકેશન આ CashKaro માં જોવા મળશે. હવે તેમાંથી તમે કોઈપણ ઓનલાઇન શોપિંગ પ્લેટફોર્મ દ્રારા વસ્તુ મંગાવશો તો તમને પૈસા મળશે. સાથે તમે તે વસ્તુ તમારા અન્ય દોસ્તને શેર કરો છો અને જો તે વસ્તુ મગાવે છે. તો પણ તમને પૈસા મળે છે. અને જો તમે તેને મિત્રો સાથે શેર કરો છો અને જો તે એપ ડાઉનલોડ કરે છે, તો તમને તેના પૈસા પણ મળશે. CashKaro પૈસા કમાવાની એપ ની ડોઉનલોડ લિંક નીચે આપેલ છે.

CashKaro એપ ડાઉનલોડ કરો.

2. Swagbucks એપ માંથી પૈસા કેવી રીતે કમાવવા?

મિત્રો Swagbucks એ ખુબ જ જૂની એપ્લિકેશન છે જેમાં તમે સારા એવા સરળ રીતે પૈસા કમાઈ શકો છો તો જાણીએ કે Swagbucks એપ્લિકેશનમાંથી પૈસા કેવી રીતે કમાવવા.

તો તમારે સૌ પ્રથમ પ્લે સ્ટોરમાં જઈને એપને ડાઉનલોડ કરવાની રહેશે. હવે તમારી સામે વિવિધ પ્રકારના સ્ટેપ ખુલશે. હવે જેમ જેમ તમે આ સ્ટેપ પૂર્ણ કરશો તે પ્રમાણે તમને પોઇન્ટ આપવામાં આવશે. આ પોઇન્ટને તમે ડોલરમાં કન્વર્ટ કરી શકો છો અને તે ડોલરને તમે તમારી બેંકમાં લઈ શકો છો. આ એક સરળ એપ્લિકેશન છે. Swagbucks પૈસા કમાવાની એપ ની ડોઉનલોડ લિંક નીચે આપેલ છે.

Swagbucks એપ ડાઉનલોડ કરો.

3. Task Bucks એપ માંથી પૈસા કેવી રીતે કમાવવા?

Task Bucks તે પણ પૈસા કમાવવાની સરળ એપ્લિકેશન છે. જેમાં તમે સારા એવા સરળ રીતે પૈસા કમાઈ શકો છો તો જાણીએ કે Task Bucks એપ્લિકેશનમાંથી પૈસા કેવી રીતે કમાવવા.

તો તમારે સૌ પ્રથમ પ્લે સ્ટોરમાં જઈને Task Bucks એપને ડાઉનલોડ કરવાની રહેશે. હવે તમારી સામે વિવિધ પ્રકારના સ્ટેપ ખુલશે. જેમાં તમને આ એપમાં જે રીતે પ્લે સ્ટોરમાં એપ્લિકેશન જોવા મળે છે તે રીતે એપ્લિકેશન જોવા મળશે. હવે તમે જે એપ્લિકેશન ડોઉનલોડ કરશો તે પ્રમાણે તમને તે એપ્લિકેશન ડાઉનલોડ પર પૈસા આપવામાં આવશે.

મિત્રો સાથે સાથે સમયાંતરે તેવા વિવિધ ઓફર આવે છે જેમાં તમે વિવિધ સ્ટેપ પૂર્ણ કરી એવા પૈસા કમાઈ શકો છો અને અને જો તમે તેને મિત્રો સાથે શેર કરો છો અને જો તે એપ ડાઉનલોડ કરે છે, તો તમને તેના પૈસા પણ મળશે. Task Bucks પૈસા કમાવાની એપ ની ડોઉનલોડ લિંક નીચે આપેલ છે.

Task Bucks એપ ડાઉનલોડ કરો.

4. roz dhan એપ માંથી પૈસા કેવી રીતે કમાવવા?

rozdhan એ પૈસા કમાવવાની સરળ એપ્લિકેશન છે. જેમાં તમે સારા એવા સરળ રીતે પૈસા કમાઈ શકો છો તો જાણીએ કે rozdhan એપ્લિકેશનમાંથી પૈસા કેવી રીતે કમાવવા.

મિત્રો તમે rozdhan એપ્લિકેશનમાં તમે રોજ ₹500 થી ₹1000 સરળતાથી કમાઈ શકો છો. જેના તમારે સૌ પ્રથમ પ્લે સ્ટોરમાં જઈને rozdhan એપને ડાઉનલોડ કરવાની રહેશે.

હવે એપ્લિકેશન ડોઉનલોડ કર્યા બાદ જો તમે rozdhan એપમાં એકાઉન્ટ બનાવો છો, તો તમને ₹25 મળે છે અને તે પછી તમે રેફરલ કોડ દાખલ કરો છો, તો તમને તેના માટે પણ ₹25 મળે છે.

ત્યાંર બાદ તમે જો એપ્લિકેશનમાં દરરોજ વિઝીટ કરો છો તેના તમને પોઇન્ટ આપવામાં આવે છે. પરંતુ સૌથી મહત્વની વાત આ એપ્લિકેશનમાં તમે ગેમ રમી, વિડિઓ જોઈને, ન્યુઝ વાંચીને આમ વિવિધ સ્ટેપ પૂર્ણ કરો છો તો સારા એવા પૈસા મળે છે. rozdhan પૈસા કમાવાની એપ ની ડોઉનલોડ લિંક નીચે આપેલ છે.

rozdhan એપ ડાઉનલોડ કરો.

5.Fiverr એપ માંથી પૈસા કેવી રીતે કમાવવા?

મિત્રો Fiverr એપ્લિકેશન એ એક ફ્રીલાન્સ એપ છે. મિત્રો આ એપ્લિકેશન શેઠ અને નોકરનું કામ કરે છે. આ એપ સારી એવી એપ છે જેમાં તમને દરેક કામના ઓછામાં ઓછા 5 $ જેટલું આપવામાં આવે છે. પણ હા જો તમારે આ એપ્લિકેશનમાં કામ કરવું છે તો તમને ખાસ અંગ્રેજો અને હિન્દી ભાષા આવડવી જોઈએ. તો જાણીએ કે Fiverr એપ્લિકેશનમાંથી પૈસા કેવી રીતે કમાવવા.

તમારે સૌ પ્રથમ પ્લે સ્ટોરમાં જઈને rozdhan એપને ડાઉનલોડ કરવાની રહેશે. હવે આ એપ્લિકેશનમાં તમારે તમારું એકાઉન્ટ બનાવવાનું રહેશે.

મિત્રો આ એપમાં કામ કરવું ખુબ જ કઠીન છે કારણે કે આ એપ્લિકેશનમાં તમને તમારી પાસે ફોટો બનાવવા, લોગો બનાવવા, વિડીયો બનાવવા, એપ્લિકેશન બનાવવા, વેબસાઈટ બનાવવી જેવી વિવિધ પ્રવુતિઓ આપવામાં આવશે જે તમને આપવામાં આવશે. જો તમે તેમને આ કામ કરી આપશો તો તો તમને પૈસા આપવામાં આવશે. આ સિવાય જો તમારી પાસે કોઈ અન્ય આવડત હોય, તમે આ એપ્લિકેશનમાં સારા એવા પૈસા મળે છે. Fiverr પૈસા કમાવાની એપ ની ડોઉનલોડ લિંક નીચે આપેલ છે.

Fiverr એપ ડાઉનલોડ કરો.

6. Meesho એપ માંથી પૈસા કેવી રીતે કમાવવા?

Meesho એ પૈસા કમાવવાની સરળ એપ્લિકેશન છે. જેમાં તમે સારા એવા સરળ રીતે પૈસા કમાઈ શકો છો. આ એપ્લિકેશન એવી છે કે જેમાં તમે જેટલા ધારો તેટલા રૂપિયા કમાઈ શકો છો કારણે કે આ એપ્લિકેશનમાં પૈસા કમાવાની મર્યાદા નક્કી નથી. તો ચાલો જાણીએ કે Meesho એપ્લિકેશનમાંથી પૈસા કેવી રીતે કમાવવા.

મિત્રો Meesho એપ્લિકેશન એ Amazon, Flipkart જેવી જ સામાન્ય એપ્લિકેશન છે. પરંતુ આ એપ્લિકેશન પરથી તમારે ઘરથી જ પ્રોડક્ટની સેલ કરવાની હોય છે.

તમારે સૌ પ્રથમ પ્લે સ્ટોરમાં જઈને Meesho એપને ડાઉનલોડ કરવાની રહેશે. હવે આ એપ્લિકેશનમાં તમારે તમારું એકાઉન્ટ બનાવવાનું રહેશે.

હવે અહીંયા તમારે Whatsapp, Facebook, instagram જેવા વિવિધ પ્લેટફોર્મ પર આ પ્રોડક્ટ શેર કરવાની રહેશે. હવે તમારી શેર કરેલ લિંક પરથી જો કોઈ વ્યક્તિ વસ્તુ ખરીદે છે તો તમને સારા એવું કમિશન મળશે. આ કમિશન વસ્તુની કિંમત પરથી નક્કી કરવામાં આવે છે.

આ એપ્લિકેશનમાં તમે કોઈપણ વસ્તુનું સેલીગ કરી શકો છો. તમે જોયું હશે. કે તમારા Whatsaap ગ્રુપમાં ઘણા બધા ગ્રુપ હશે જેમાં માત્ર આવી લિંક આવતી હશે. તો તે મિત્રો આવી એપ્લિકેશનની હોય છે અને ઘણા બધા લોકો વસ્તુઓ ખરીદે પણ છે. Meesho પૈસા કમાવાની એપ ની ડોઉનલોડ લિંક નીચે આપેલ છે.

Meesho એપ ડાઉનલોડ કરો.

7. Google Opinion Rewards એપ માંથી પૈસા કેવી રીતે કમાવવા?

Google Opinion Rewards એ પૈસા કમાવવાની સરળ એપ્લિકેશન છે. જેમાં તમે સારા એવા સરળ રીતે પૈસા કમાઈ શકો છો. આ એપ્લિકેશનએ ગૂગલની છે.

તમારે સૌ પ્રથમ પ્લે સ્ટોરમાં જઈને Google Opinion Rewards એપને ડાઉનલોડ કરવાની રહેશે. હવે આ એપ્લિકેશનમાં તમારે તમારું એકાઉન્ટ બનાવવાનું રહેશે.

હવે મિત્રો આ એપ્લિકેશનમાં તમને વિવિધ સ્ટેપ આપવામાં આવશે જેમાં તમને વિવિધ પ્રશ્ન પૂછવામાં આવશે. જો તમે તે પશ્નના સાચા જવાબ આપશો. તમને સારા એવા પૈસા આપવામાં આવશે. સાથે બીજા પણ વિવિધ સ્ટેપ હશે જેમાં તમને તમારા વિસ્તારમાં આવેલ સ્થળો વિશે તમને વિવિધ માહિતી પૂછવામાં આવશે. હવે તે માહિતી તમે Google Opinion Rewards એપને આપશો તો તમને સારા એવા પૈસા આપવામાં આવશે. Google Opinion Rewards પૈસા કમાવાની એપ ની ડોઉનલોડ લિંક નીચે આપેલ છે.

Google Opinion Rewards પૈસા કમાવાની એપ ડાઉનલોડ કરો.

આ પણ વાંચો:-

ભારતના રાજ્યોના નામ કેવી રીતે પડ્યા : ભારતના કયા રાજ્યનું નામ કેવી રીતે આપવામાં આવ્યું


મિત્રો અહીં અમે તમને 7 બેસ્ટ પૈસા કમાવાની એપ વિશે માહિતી આપી છે. મિત્રો અમે આશા રાખીએ છીએ કે તમને આ લખે સારો લાગ્યો હશે આવી જ રીતે વિવિધ માહિતી ગુજરાતી ભાષામાં જાણવા માંગો છો તો જોડાયેલા રહો અમારી વેબસાઈટ ONLYLBC.COM સાથે.

પોસ્ટ શેર કરો:
           

મારું નામ લાલજીભાઈ ચૌધરી છે અને onlylbc.com એ વેબસાઈટ નો એડમીન છું

2 thoughts on “પૈસા કમાવાની એપ 2024 | Money Earning Apps”

Leave a Comment