મહિનાઓ ના નામ અંગ્રેજીમાં | Months Name In English

 

પ્રિય મિત્રો અહીં નીચે તમે જોઈ શકો છો કે તમને મહિનાઓ ના નામ અંગ્રેજીમાં (Gujarati Mahina Na Naam) નું એક આખું લિસ્ટ આપવામાં આવ્યું છે. આ લિસ્ટમાં મહિનાઓ ના નામ અંગ્રેજીમાં આપવામાં આવ્યા છે. જેમાં સાથે કયો મહિનો કેટલા દિવસ હોય તેમાં વિશે માહિતી આપવામાં આવી છે, તો ગુજરાતી મહિનાઓના નામ જાણવા માંગો છો, તો આ લેખને અંત સુધી વાંચો.

 

મહિનાઓ ના નામ અંગ્રેજીમાં

 

મહિનાઓ ના નામ અંગ્રેજીમાં

January જાન્યુઆરી
February ફેબ્રુઆરી
March માર્ચ
April એપ્રિલ
May મે
June જૂન
July જુલાઈ
August ઓગસ્ટ
September સપ્ટેમ્બર
October ઓક્ટોબર
November નવેમ્બર
December ડિસેમ્બર

 

વિધાર્થીઓ માટે,

જો તમે વિધાર્થી છો, અને તમને તમારી શાળામાંથી તમારા સાહેબ દ્રારા તમને તમારા લેશનમાં મહિનાઓ ના નામ અંગ્રેજીમાં લખવાના કહ્યા છે, તો તમે આ ઉપર આપેલા Gujarati Mahina Na Naam લખી શકો છો.

 

અહીંયા ઉપર Gujarati Mahina Na Naam અને કયા મહિનામાં કેટલા દિવસ હોય છે, તેના વિશે માહિતી આપવામાં આવી છે. આવી જ રીતે વિવિધ માહિતી જાણવા માંગો છ, તે પણ ગુજરાતી ભાષામાં તો જોડાયેલા રહો અમારી વેબસાઈટ સાથે.

 

આ પણ વાંચો:-

પોસ્ટ શેર કરો:
           

મારું નામ લાલજીભાઈ ચૌધરી છે અને onlylbc.com એ વેબસાઈટ નો એડમીન છું



Leave a Comment