હેલ્પલાઇન નંબર 112 શું છે? : હવે એક જ નંબર પર મળશે પોલીસ, ફાયર બ્રિગેડ સહિતની તમામ ઇમરજન્સી સેવાઓ
હેલ્પલાઇન નંબર 112 : મિત્રો જયારે પણ આપણને કોઈ પ્રકારની ઇમરજન્સી હોય છે ત્યારે આપણે વિવિધ સેવાઓ માટે વિવિધ હેલ્પલાઇન નંબરનો ઉપયોગ કરતા હોઈએ છીએ. જેમ કે, પોલીસ સેવા માટે હેલ્પલાઇન નંબર 100, ફાયર બ્રિગેડ …