બેસ્ટ 11 પૈસા કમાવાની પેટીએમ ગેમ એપ 2024 | Paytm Money Earning Games

પૈસા કમાવાની પેટીએમ ગેમ 2024 : મિત્રો આજના આ સમયમાં જે વ્યક્તિને જોઈએ, તે વ્યક્તિના હાથમાં એક સ્માર્ટફોન હોય છે. તેનો ઉપયોગ તે વિવિધ ઓફલાઈન ગેમ પર પોતાનો નકામો સમય પસાર કરે છે. પરંતુ જો આપણે આ સમયનો અસરકારક રીતે ઉપયોગ કરીએ તો એવી ઘણી બધી ભારતમાં પૈસા કમાવાની પેટીએમ ગેમ છે. જેનાથી તમે સારા એવા પૈસા કમાઈ શકો છો.

મિત્રો અહીં નીચે પૈસા કમાવવાની એપ્લિકેશન વિશે માહિતી આપવામાં આવી છે, જેમાં એપ્લિકેશનનું નામ, તેમાં કેવી રીતે પૈસા કમાવવા. ચાલો જાણીએ સંપૂર્ણ માહિતી.


પૈસા કમાવાની પેટીએમ ગેમ


બેસ્ટ 11 પૈસા કમાવાની પેટીએમ ગેમ એપ 2024 (Paytm Money Earning Games)

મિત્રો અત્યારના સમયમાં ભારતમાં પૈસા કમાવાની પેટીએમ ગેમ અસંખ્ય છે, પરંતુ અહીંયા અમે એવી પૈસા કમાવાની પેટીએમ ગેમ વિશે માહિતી આપી છે. જે સારા એવા પૈસા આપે છે. તો ચાલો જાણીએ કે કયા છે તે પૈસા કમાવવાની એપ્લિકેશન.

 

1) RummyCircle પૈસા કમાવાની પેટીએમ ગેમ.

જો મિત્રો તમને પતા વાળી ગેમ રમવાનો શોખ છે અથવા તમે તે રમતના બાદશાહ છો તો આ RummyCircle ગેમ એ તમારા માટે છે. આ ગેમને તમે કોમ્પ્યુટર અને મોબાઈલમાં રમી શકો છો. તેમાં તમારે  તમારા મિત્ર કે અન્ય વ્યક્તિ સાથે ઓનલાઇન રમવાની હોય છો. તો ચાલો જાણીએ કે આ ગેમ કેવી છે અને તેમાં કેટલા પૈસા કેવી રીતે મળે છે.

આ RummyCircle ગેમને તમારે સૌ પ્રથમ ડાઉનલોડ કરવાની હોય છે. હવે જયારે તમે પહેલી વાર ડાઉનલોડ કરો છો ત્યારે તમારું એકાઉન્ટ બનાવાનું રહેશે. હવે જયારે તમને પહેલી વાર એકાઉન્ટ બનાવો છો ત્યારે તમને રૂ.2000 નું જોઇનિંગ બોનસ મળે છે. જે તમને રમવા માટે આપે છે. ત્યારબાદ તમે ગેમ રમવાનું શરૂ કરો છો ત્યારે તમારા ગેમના સ્કોર પ્રમાણે પૈસા મળે છે. પરંતુ આ ગેમને તમે તમારા જાણીતા લોકોને કે અન્ય લોકો પાસે તમારા રેફેર દ્રારા ગેમ ડાઉનલોડ કરવો છો તો તમને રૂ.500 સુધીનું બોનસ મળે છે. હવે જે પૈસા તમે જીતો છો તે તમારા બેંક એકાઉન્ટમાં લઈ શકો છો.


2) Ludo Supreme પૈસા કમાવાની પેટીએમ ગેમ.

મિત્રો Ludo Game કોણ નથી રમતું, જ્યારે પણ આપડે કોઈપણ કામ ધંધો હોતો નથી હોતો એટલે કે નવરા હોઈએ છીએ ત્યારે આપણે નવરા મિત્રો ભેગા થઈને Ludo Supreme ગેમ રમીએ છીએ, પણ શું તમે જાણો છો તેનાથી પણ આપણે પૈસા કમાઈ શકીએ છીએ.

આ ગેમમાં તમે તમારા મિત્ર સાથે રમો છો ત્યારે તમે તમારા મિત્રને હરાવીને સારા એવા પૈસા કમાઈ શકો છો. સાથે આ ગેમમાં સમયાંતરે વિવિવિધ ઇવેન્ટ આવે છે. જે ઇવેન્ટમાં તમે ગેમ રમીને સારા એવા પૈસા કમાઈ શકો છો.

મિત્રો આ ગેમને તમારા અન્ય મિત્રો અથવા સગા-સંબધીઓ સાથે શેર કરો છો અને તે જો આ ગેમને ડાઉનલોડ કરાવો છો તમને પ્રતિ ડાઉનલોડ રૂપિયા 15 આપવામાં આવશે. હવે જે પૈસા તમે જીતો છો તે તમારા બેંક એકાઉન્ટમાં લઈ શકો છો.


3) વિન્ઝો ગોલ્ડ પૈસા કમાવાની પેટીએમ ગેમ.

મિત્રો જો તમને ગેમ રમવાનો શોખ છે તો આ ગેમ તમારે માટે છે. કારણે કે આ ગેમમાં તમને એક સાથે 15 ગેમ રમવા મળે છે એટલે કે વિન્ઝો ગોલ્ડ ગેમમાં તમે અલગ-અલગ 15 ગેમ રમીને પૈસા કમાઈ શકો છો. સાથે તમે જયારે પહેલી વાર આ એપ્લિકેશનને ડાઉનલોડ કરો છો ત્યારે તમને 50 રૂપિયા બોનસ મળે છે.

જો તમે આ એપમાં ગેમ રમ્યા સાથે વધુ પૈસા કમાવા માંગો છો. તો તમે આ એપને તમારા મિત્રો અથવા સગા-સબંધીઓને પાસે ડોઉનલોડ કરાવો છો તો તમને પ્રતિ ડોઉનલોડ પર તમને 34 રૂપિયા પ્રાપ્ત થાય છે.

આ ગેમમાં સમયાંતરે વિવિધ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવે છે. જેમાં ભાગ લઈને તમે સારા એવા પૈસા કમાઈ શકો છો. હવે જે પૈસા તમે જીતો છો તે તમારા બેંક એકાઉન્ટમાં લઈ શકો છો.


4) Winzy પૈસા કમાવાની પેટીએમ ગેમ.

મિત્રો જો તમને ગેમ રમવાનો શોખ છે તો આ Winzy ગેમ તમારા માટે છે. કારણે કે આ ગેમમાં તમને એક સાથે અનેક ગેમ રમવા મળે છે એટલે કે Winzy ગેમમાં તમે અલગ-અલગ ગેમ રમીને પૈસા કમાઈ શકો છો.

મિત્રો આ એક ગેમ છે. જેને ઘણા બધા લોકો પ્રસંદ કરે છે,  કારણે કે આ ગેમ એક સરળ અને સારી ગેમ છે. જેમાં માત્ર ગેમ રમવાની હોય છે. હવે જે પૈસા તમે જીતો છો તે તમારા બેંક એકાઉન્ટમાં લઈ શકો છો.


5) 8 Ball Pool પૈસા કમાવાની પેટીએમ ગેમ.

મિત્રો આ ગેમને તો તમે જાણતા જ હશો. જેમાં એક મોટુ ટેબલ હોય છે અને જેમાં ઘણા બધા બોલ પડ્યા હોય છે અને તે બોલને એક લાકડીથી મારવાનું અને તે બોલ ને ટેબલ બહાર નીકાળવાનો હોય છે, તો ચાલો જાણીએ કે આ ગેમ દ્રારા પૈસા કેવી રીતે મળે છે.

આ ગેમ તમારે બે વ્યક્તિ વચ્ચે રમવાની હોય છે. આ ગેમ દ્રારા વિવિધ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવે છે જેમાં તમારે રમવાનું હોય છે. હવે જો તમે આ ગેમમાં જે વિજેતા થાય છે તેમને સારા એવા પૈસા મળે છે.

જો તમે આ એપમાં ગેમ રમ્યા સાથે વધુ પૈસા કમાવા માંગો છો. તો તમે આ એપને તમારા મિત્રો અથવા સગા-સબંધીઓને પાસે ડોઉનલોડ કરાવો છો તો તમને પ્રતિ ડોઉનલોડ પર તમને 15 રૂપિયા પ્રાપ્ત થાય છે. હવે જે પૈસા તમે જીતો છો તે તમારા બેંક એકાઉન્ટમાં લઈ શકો છો.


6) Ludo Ninja પૈસા કમાવાની પેટીએમ ગેમ.

મિત્રો Ludo Ninja કોણ નથી રમતું, જ્યારે પણ આપડે કોઈપણ કામ ધંધો હોતો નથી. એટલે કે નવરા હોઈએ છીએ ત્યારે આપણે નવરા મિત્રો ભેગા થઈને Ludo Ninja ગેમ રમીએ છીએ, પણ શું તમે જાણો છો તેનાથી પણ આપણે પૈસા કમાઈ શકીએ છીએ.

આ ગેમમાં તમે તમારા મિત્ર સાથે રમો છો ત્યારે તમે તમારા મિત્રને હરાવીને સારા એવા પૈસા કમાઈ શકો છો. સાથે આ ગેમમાં સમયાંતરે વિવિવિધ ઇવેન્ટ આવે છે. જે ઇવેન્ટમાં તમે ગેમ રમીને સારા એવા પૈસા કમાઈ શકો છો. પૈસા તમે જીતો છો તે તમારા બેંક એકાઉન્ટમાં લઈ શકો છો. (આ ગેમ તમે કમ્પ્યુટર પર રમી શકો છો).


7) Real Cash Game પૈસા કમાવાની પેટીએમ ગેમ

મિત્રો જો તમને ગેમ રમવાનો શોખ છે તો આ Real Cash Game ગેમ તમારા માટે છે. કારણે કે આ ગેમમાં તમને એક સાથે અનેક ગેમ રમવા મળે છે એટલે કે Real Cash Game ગેમમાં તમે અલગ-અલગ ગેમ રમીને પૈસા કમાઈ શકો છો. આ ગેમને તમે મોબાઈલ અથવા કમ્પ્યુટરમાં રમી શકો છો. ખાસ કરીને આ ગેમને કમ્પ્યુટર પર વધુ રમવામાં આવે છે.

મિત્રો તમે આ ગેમ ડાઉનલોડ કયા બાદ  દરરોજ આ ગેમમાં 20 સિક્કા સુધીનું દૈનિક બોનસ મળે છે, સાથે જયારે તમે આ ગેમ રમવાનું શરુ કરો છો ત્યારે તમે જીતો છો તો તમને 50 સિક્કા જેટલું બોનસ મળે છે.

જો તમે આ એપમાં ગેમ રમ્યા સાથે વધુ પૈસા કમાવા માંગો છો. તો તમે આ એપને તમારા મિત્રો અથવા સગા-સબંધીઓને પાસે ડોઉનલોડ કરાવો છો. તો તમે વધુ પૈસા કમાઈ શકો છો.


8) Paytm First Games પૈસા કમાવાની પેટીએમ ગેમ.

મિત્રો આ ગેમ Paytm દ્રારા ચલાવવામાં આવે છે. એટલે કે આ ગેમ Paytm ની છે. આ એપમાં 200 જેટલી ગેમ છે. સાથે ક્વિઝ સ્પર્ધામાં ભાગ લઈ શકો છો. જેમાં તમે રમીને પૈસા કમાઈ શકો છો.

મિત્રો આ ગેમની સૌથી સારી વાત એ છે કે, આ Paytm First Games માં તમને રમવા માટે 200 કેટલી ગેમ છે. જે તમે રમીને સારા એવા પૈસા કમાઈ શકો છો. સાથે સારી વાત એ છે કે આ ગેમ Paytm દ્રારા રજૂ કરવામાં આવી છે.


9) Gamezope પૈસા કમાવાની પેટીએમ ગેમ.

આ ગેમમાં તમને એક સાથે 250+ ગેમ રમવા મળે છે એટલે કે Gamezope ગેમમાં તમે અલગ-અલગ ગેમ રમીને પૈસા કમાઈ શકો છો. આ ગેમમાં તમારે રૂપિયા.100 થી રૂપિયા.2000 થી લઈને તમને તમારી પોતાની ટુર્નામેન્ટ બનાવવાની અને 5% થી 10% કમિશન મેળવવાની તક આપે છે.


10) MPL પૈસા કમાવાની પેટીએમ ગેમ.

MPL… MPL… MPL, કોણ નથી જાણતું MPL એપને. એમપીએલ એપ એક માન્ય ઈ-સ્પોર્ટ અને ગેમિંગ પ્લેટફોર્મ છે. મિત્રો આ એપને ક્રિકેટ પ્રેમીઓ તો સારી રીતે જાણે છે. કારણ કે તમે પણ વિચારતા હશો કે શું આ રમત ક્રિકેટ પ્રેમીઓ માટે જ બનાવવામાં આવી છે, પરંતુ તે સાચું નથી. કારણે કે આ એપમાં ક્રિકેટ સિવાય 60 વધુ રમતોનું આયોજન આવે છે. તો ચાલો જાણીએ MPL ગેમ દ્રારા પૈસા કેવી રીતે  મળે છે.

મિત્રો સૌ પ્રથમ તમારે MPL એપ ડોઉનલોડ કરવાની રહેશે. હવે જયારે તમે આ ગેમમાં રજીસ્ટ્રેશન કરશો ત્યારે તમને 50 રૂપિયાનું બોનસ આપવામાં આવે છે.

ત્યારબાદ તમે MPL એપમાં ઉપલબ્ધ 60 ગેમ્સ રમીને પૈસા કમાઈ શકો છો અને જો તમે આ એપમાં ગેમ રમ્યા સાથે વધુ પૈસા કમાવા માંગો છો. તો તમે આ એપને તમારા મિત્રો અથવા સગા-સબંધીઓને પાસે ડોઉનલોડ કરાવો છો. તો તમે પ્રતિ ડાઉનલોડ પર રૂપિયા 75 મળે છે.


11) Dream 11 પૈસા કમાવાની પેટીએમ ગેમ

મિત્રો જો તમે તમારું નસીબ અજમાવવા માંગતા હો, તો અચકાશો નહીં!, કારણે કે આ ગેમ તમારા માટે છે. આ એપ તમે iOS અથવા Android પર રમી શકો છો. તો ચાલો જાણીએ કે MPL માં કેવી રીતે પૈસા કેવી રીતે મળે છે.

મિત્રો MPL એવી એપ છે, જેમાં તમારે Live રમત પર રમવાનું હોય છે. આ એપમાં તમે Cricket, Futsal, Handball, Football, Baseball, Hockis જેવી વિવિધ ગેમો પર તમારે રમવાનું હોય છે.

દા.ખ તરીકે, ભારતમાં IPL ચાલે છે અને આજે મુંબઈ અને ચેન્નાઈ ની મેચ છે, તો હવે આ MPL એપ માં પણ તે મેચનું આયોજન કરવામાં આવે છે. જયારે ભારતમાં મુંબઈ અને ચેન્નાઈ મેચ શરૂ થાય છે ત્યારે તમારે આ MPL એપમાં તમારે તે મેચમાં કઈ મેચ જીતશે, કયો ખેલાડી સારો રમશે અને કયો ખેલાડી સારી બોલિંગ કરશે. તેવી ટીમ બનાવાની રહેશે.

હવે તમારા દ્રારા બનાવામાં આવેલ ટીમ અને ભારતમાં ચાલી રહેલી મુંબઈ અને ચેન્નાઈ મેચ તમારા દ્રારા બનાવામાં આવેલ મેચ ભારતમાં ચાલી રહેલી મુંબઈ અને ચેન્નાઈ મેચ તેવું જ પ્રદશન કરશે તો તમે કરોડો રૂપિયા સુધી જીતી શકો છો.


આ પણ વાંચો:-

પૈસા કમાવાની એપ : 7 બેસ્ટ પૈસા કમાવાની એપ. જાણો સંપૂર્ણ જાણકારી.


મિત્રો અહીં અમે તમને 11 બેસ્ટ પૈસા કમાવાની પેટીએમ ગેમ વિશે માહિતી આપી છે. મિત્રો અમે આશા રાખીએ છીએ કે તમને આ લખે સારો લાગ્યો હશે આવી જ રીતે વિવિધ માહિતી ગુજરાતી ભાષામાં જાણવા માંગો છો તો જોડાયેલા રહો અમારી વેબસાઈટ ONLYLBC.COM સાથે.

પોસ્ટ શેર કરો:
           

મારું નામ લાલજીભાઈ ચૌધરી છે અને onlylbc.com એ વેબસાઈટ નો એડમીન છું