રસીઓની શોધ | Rashio Ni Sodh

 

પ્રિય મિત્રો અહીં, રસીઓની શોધ  વિશે માહિતી આપવામાં આવી છે, જો તમે કોઈ સ્પર્ધાત્મક પરીક્ષા કે કોઈ અન્ય પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો, તો તમને આ લેખ કામ આવશે. તો જો તમે રસીઓની શોધ  વિશે માહિતી જાણવા માંગો છો, તો આ લેખને અંત સુધી વાંચો.

 

રસીઓની શોધ

 

રસીઓની શોધ 

રસીઓના નામ  તેની શોધ કોને કરી
હડકવા લુઇસ પાશ્ચર
ઈન્ફલ્યુએન્ઝા થોમસ ફ્રાન્સિસ જુનિયર
ઓરી મોરિસ હિલેમેન
ગાલપચોળિયાં મોરિસ હિલેમેન
ચિકન પોક્સ મોરિસ હિલેમેન
હેપેટાઈટીસ એ અને હેપેટાઈટીસ બી મોરિસ હિલેમેન
રોટાવાયરસ પોલ ઑફિટ
ન્યુમોનિયા મોરિસ હિલેમેન
રૂબેલા સ્ટેનલી Plotkin
પોલિયો જોનાસ સાલ્ક
સ્મોલ પોક્સ એડવર્ડ જેનર
મેનિન્જાઇટિસ મોરિસ હિલેમેન

 

અમે આશા રાખીએ છીએ, કે તમને આ લેખ કામ આવશે, આ લેખમાં Rashio Ni Sodh વિશે માહિતી આપવામાં આવી છે?, આવી જ રીતે તમે જો ગુજરાતી ભાષામાં જનરલ નોલેજ જાણવા માંગો છો, તો જોડાયેલા રહો અમારી વેબસાઈટ સાથે.

 

આ પણ વાંચો:-

પોસ્ટ શેર કરો:
           

મારું નામ લાલજીભાઈ ચૌધરી છે અને onlylbc.com એ વેબસાઈટ નો એડમીન છું

Leave a Comment