પ્રિય મિત્રો અહીં, રસીઓની શોધ વિશે માહિતી આપવામાં આવી છે, જો તમે કોઈ સ્પર્ધાત્મક પરીક્ષા કે કોઈ અન્ય પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો, તો તમને આ લેખ કામ આવશે. તો જો તમે રસીઓની શોધ વિશે માહિતી જાણવા માંગો છો, તો આ લેખને અંત સુધી વાંચો.
રસીઓની શોધ
રસીઓના નામ | તેની શોધ કોને કરી |
હડકવા | લુઇસ પાશ્ચર |
ઈન્ફલ્યુએન્ઝા | થોમસ ફ્રાન્સિસ જુનિયર |
ઓરી | મોરિસ હિલેમેન |
ગાલપચોળિયાં | મોરિસ હિલેમેન |
ચિકન પોક્સ | મોરિસ હિલેમેન |
હેપેટાઈટીસ એ અને હેપેટાઈટીસ બી | મોરિસ હિલેમેન |
રોટાવાયરસ | પોલ ઑફિટ |
ન્યુમોનિયા | મોરિસ હિલેમેન |
રૂબેલા | સ્ટેનલી Plotkin |
પોલિયો | જોનાસ સાલ્ક |
સ્મોલ પોક્સ | એડવર્ડ જેનર |
મેનિન્જાઇટિસ | મોરિસ હિલેમેન |
અમે આશા રાખીએ છીએ, કે તમને આ લેખ કામ આવશે, આ લેખમાં Rashio Ni Sodh વિશે માહિતી આપવામાં આવી છે?, આવી જ રીતે તમે જો ગુજરાતી ભાષામાં જનરલ નોલેજ જાણવા માંગો છો, તો જોડાયેલા રહો અમારી વેબસાઈટ સાથે.
આ પણ વાંચો:-