સંગીતનાં સાધનો સાથે સંકળાયેલ વ્યક્તિઓ

 

પ્રિય મિત્રો અહીં, સંગીતનાં સાધનો સાથે સંકળાયેલ વ્યક્તિઓ વિશે માહિતી આપવામાં આવી છે, જો તમે કોઈ સ્પર્ધાત્મક પરીક્ષા કે કોઈ અન્ય પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો, તો તમને આ લેખ કામ આવશે. તો જો તમે સંગીતનાં સાધનો સાથે સંકળાયેલ વ્યક્તિઓ વિશે માહિતી જાણવા માંગો છો, તો આ લેખને અંત સુધી વાંચો.

 

સંગીતનાં સાધનો સાથે સંકળાયેલ વ્યક્તિઓ

 

સંગીતનાં સાધનો સાથે સંકળાયેલ વ્યક્તિઓ

સંગીત વાદ્ય તેની સાથે સંકળાયેલ વ્યક્તિઓ
સંતૂર પં.શિવકુમાર શર્મા, ભજન સોપોરી
વાંસળી હરિ પ્રસાદ ચૌરસિયા, પન્નાલાલ ઘોષ
તબલા ઝાકીર હુસૈન, અલ્લાહ રખા, સાબીર ખાન, પં. કિશન મહારાજ, પં. જ્ઞાન પ્રકાશ ઘોષ, સંદીપ દાસ
સરોદ અલ્લાઉદ્દીન ખાન, અલી અકબર ખાન, અમજદ અલી ખાન, બુદ્ધદેવ દાસ ગુપ્તા
શહનાઈ બિસ્મિલ્લા ખાન, કૃષ્ણ રામ ચૌધરી, અલી અહમદ હુસૈન
સિતાર પં.રવિશંકર, શાહિદ પરવેઝ ખાન, બુધાદિત્ય મુખર્જી, અનુષ્કા શંકર
સારંગી શકૂર ખાન, પં. રામ નારાયણ, રમેશ મિશ્રા, સુલતાન ખાન
વીણા ઝિયા મોહિઉદ્દીન ડાગર, અય્યાગરી શ્યામસુંદરમ, દોરાઈસ્વામી આયંગર
રુદ્ર વીણા અસદ અલી ખાન
મોહન વીણા પં. વિશ્વ મોહન ભટ (મોહન વીણાના શોધક)
વાયોલિન એમએસ ગોપાલકૃષ્ણન, શ્રીમતી એમ. રાજમ, એનઆર મુરલીધરન, એમ. ચંદ્રશેખરન, વીજી જોગ, લાલગુડી જયરામન
ખાતમ ટીએચ વિનાયક્રમ, ઇએમ સુબ્રમણ્યમ
મૃદંગમ કે.વી.પ્રસાદ, એસ.વી. રાજારાવ, ઉમાલયાપુરમ શિવરામન
મેન્ડોલિન યુ શ્રીનિવાસ
પખાવાજ તોતારામ શર્મા
સુરબહાર અન્નપૂર્ણા દેવી
ગિટાર બ્રજ ભૂષણ કાબરા

 

અમે આશા રાખીએ છીએ, કે તમને આ લેખ કામ આવશે, આ લેખમાં સંગીતનાં સાધનો સાથે સંકળાયેલ વ્યક્તિઓ વિશે માહિતી આપવામાં આવી છે?, આવી જ રીતે તમે જો ગુજરાતી ભાષામાં જનરલ નોલેજ જાણવા માંગો છો, તો જોડાયેલા રહો અમારી વેબસાઈટ સાથે.

 

આ પણ વાંચો:-

પોસ્ટ શેર કરો:
           

મારું નામ લાલજીભાઈ ચૌધરી છે અને onlylbc.com એ વેબસાઈટ નો એડમીન છું

3 thoughts on “સંગીતનાં સાધનો સાથે સંકળાયેલ વ્યક્તિઓ”

Leave a Comment