સંરક્ષણ તાલીમ સંસ્થાઓ | Sanraxn Talim Sansthao

 

પ્રિય મિત્રો અહીં, સંરક્ષણ તાલીમ સંસ્થાઓ વિશે માહિતી આપવામાં આવી છે, જો તમે કોઈ સ્પર્ધાત્મક પરીક્ષા કે કોઈ અન્ય પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો, તો તમને આ લેખ કામ આવશે. તો જો તમે સંરક્ષણ તાલીમ સંસ્થાઓ વિશે માહિતી જાણવા માંગો છો, તો આ લેખને અંત સુધી વાંચો.

 

સંરક્ષણ તાલીમ સંસ્થાઓ

 

સંરક્ષણ તાલીમ સંસ્થાઓ

સંરક્ષણ તાલીમ સંસ્થાનું નામ કયા આવેલ છે?
નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ ડિફેન્સ એસ્ટેટ મેનેજમેન્ટ દિલ્હી
ડિફેન્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એડવાન્સ ટેકનોલોજી પુણે
ડિફેન્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હાઇ એલ્ટિટ્યુડ રિસર્ચ લેહ
કોલેજ ઓફ ડિફેન્સ મેનેજમેન્ટ સિકંદરાબાદ
મનોવૈજ્ઞાનિક સંશોધન સંરક્ષણ સંસ્થા દિલ્હી
નેશનલ એકેડમી ઓફ ડિફેન્સ ફાઇનાન્સિયલ મેનેજમેન્ટ પુણે
નેશનલ ડિફેન્સ કોલેજ દિલ્હી
ભારતીય રાષ્ટ્રીય સંરક્ષણ યુનિવર્સિટી ગુડગાંવ, હરિયાણા
હાઇ એલ્ટિટ્યુડ વોરફેર સ્કૂલ ગુલમર્ગ, J&K
સંરક્ષણ સેવાઓ સ્ટાફ કોલેજ વેલિંગ્ટન
સંરક્ષણ અભ્યાસ અને વિશ્લેષણ માટે સંસ્થા નવી દિલ્હી
નેશનલ ડિફેન્સ એકેડમી ખડકવાસલા, પુણે

 

અમે આશા રાખીએ છીએ, કે તમને આ લેખ કામ આવશે, આ લેખમાં સંરક્ષણ તાલીમ સંસ્થાઓ વિશે માહિતી આપવામાં આવી છે?, આવી જ રીતે તમે જો ગુજરાતી ભાષામાં જનરલ નોલેજ જાણવા માંગો છો, તો જોડાયેલા રહો અમારી વેબસાઈટ સાથે.

 

આ પણ વાંચો:-

પોસ્ટ શેર કરો:
           

મારું નામ લાલજીભાઈ ચૌધરી છે અને onlylbc.com એ વેબસાઈટ નો એડમીન છું

Leave a Comment