ચંદ્રયાન-3 વિશે માહિતી : ચંદ્રયાન-3 નું સફળતાપૂર્વક થયું લોન્ચિંગ, 23 ઓગસ્ટ સાંજે 6:04 મિનિટે થશે લેન્ડિંગ
Indian Space Research Organization (ISRO) દ્રારા લોન્ચ કરવામાં આવેલ મિશન ચંદ્રયાન-2 નું ચંદ્ર પર અસફળ લેન્ડિગ થયાના ચાર વર્ષ પછી ફરીથી ભારતીય અવકાશ સંશોધન કેન્દ્ર (ઇસરો) દ્રારા ચંદ્રયાન-3 લોન્ચિંગ કરવામાં આવ્યું છે. જે આંધ્રપ્રદેશના …