શાકભાજી વાવેતર કેલેન્ડર : મિત્રો શું તમે ખેડૂત છો અને શાકભાજીની ખેતી કરો છો. તો શું તમે જાણો છો કે ક્યા મહિનામાં ક્યા શાકભાજીનું વાવેતર થાય. જો નથી જાણતા તો ચાલો શાકભાજી વાવેતર કેલેન્ડર વિશે જાણીએ કે કયા સમયમાં ક્યા શાકભાજીનું વાવેતર કરવું.
શાકભાજી વાવેતર કેલેન્ડર
મિત્રો અહીં નીચે એક કોષ્ટક આપેલ છે. જેમાં એક બાજુ શાકભાજીના નામ અને તેની સામે કઈ ઋતુમાં અને કયા મહિનામાં શાકભાજીનું વાવેતર કરવું તેની માહિતી આપેલ છે.
શાકભાજીનું નામ | શિયાળો | ઉનાળો | ચોમાસુ |
મરચાં | જાન્યુઆરી | ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ | જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર |
રીંગણ | જાન્યુઆરી | ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ | જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર |
ટામેટા | જાન્યુઆરી | ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ | જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર |
ભીંડા | જાન્યુઆરી | ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ | જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર |
દૂધી | જાન્યુઆરી | ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ | જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર |
ગલકા | જાન્યુઆરી | ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ | જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર |
તુરીયા | જાન્યુઆરી | ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ | જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર |
કારેલા | જાન્યુઆરી | ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ | જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર |
ગુવાર | જાન્યુઆરી | ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ | જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર |
ચોળી | જાન્યુઆરી | ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ | જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર |
તુવેર | જાન્યુઆરી | ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ | જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર |
ડુંગળી | ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર | – | – |
લસણ | ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર | – | – |
ધાણા | ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર | – | – |
મેથી | ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર | – | – |
પાલક | ઓક્ટોબર,નવેમ્બર, ડિસેમ્બર | – | – |
સુરણ | – | એપ્રિલ, મે | જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર |
રતાળુ | – | એપ્રિલ, મે | જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર |
બીટ | – | એપ્રિલ, મે | જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર |
આદુ | – | એપ્રિલ, મે | જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર |
હળદર | – | એપ્રિલ, મે | જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર |
પરવળ | ફેબ્રુઆરી, માર્ચ | – | |
બટાટા | ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર, જાન્યુઆરી | – | – |
વાલ પાપડી | ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર, જાન્યુઆરી | – | – |
ટીડોળા | – | ફેબ્રુઆરી, માર્ચ | – |
આ છે શાકભાજી વાવેતર કેલેન્ડર જેને અનુસરીને તમે શાકભાજીનું વાવેતર કરી શકો છો.
આ પણ વાંચો : તમારી રાશિ પ્રમાણે કયો ધંધો કે નોકરી કરવાથી થશે ફાયદો, જાણો તમારી રાશિ પ્રમાણે કઈ નોકરી કે ધંધો યોગ્ય
આ પણ વાંચો : તમામ બેંકના બેલેન્સ ચેક કરવા માટેના નંબર, માત્ર એક મિસ કોલ કરી જાણો તમારું બેંક બેલેન્સ
આ પણ વાંચો : ફોન નંબર પરથી ખોવાયેલા મોબાઇલનું લોકેશન ટ્રેક કેવી રીતે કરવું?, પોલીસ પણ આ રીતે ટ્રેક કરે છે મોબાઈલ નંબર લોકેશન
સારાંશ
મિત્રો આ લેખમાં અમે તમને શાકભાજી વાવેતર કેલેન્ડર વિશે માહિતી આપી છે. અમે આશા રાખીએ છીએ કે તમને અહીંયા શાકભાજી વાવેતર કેલેન્ડર વિશે માહિતી મળી ગઈ હશે. તો આવી જ રીતે વિવિધ માહિતી ગુજરાતી ભાષામાં જાણવા માંગો છો તો જોડાયેલા રહો અમારી વેબસાઈટ ONLYLBC.COM સાથે.