વિવિધ પાકોના સૌથી વધુ ઉત્પાદન કરતા રાજ્યો

 

પ્રિય મિત્રો અહીં વિવિધ પાકોના સૌથી વધુ ઉત્પાદન કરતા રાજ્યો વિશે માહિતી આપવામાં આવી છે. જેમાં કયા રાજ્યમાં કયું ઉત્પાદન વધારે થાય છે?, તેની માહિતી આપવામાં આવી છે, તમે વિધાર્થી છો કે કોઈપણ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો અને જો આ તમામ માહિતી જાણવા માંગો છો તે પણ ગુજરાતીમાં તો આ લેખને છેલ્લે સુધી વાંચો.

 

 

વિવિધ પાકોના સૌથી વધુ ઉત્પાદન કરતા રાજ્યો

ઉત્પાદક વસ્તુનું નામ ઉત્પાદક રાજ્ય
કેરીનું સૌથી વધુ ઉત્પાદન કરતુ રાજ્ય ઉત્તર પ્રદેશ
શેરડીનું સૌથી વધુ ઉત્પાદન કરતુ રાજ્ય ઉત્તર પ્રદેશ
સફરજનનું સૌથી વધુ ઉત્પાદન કરતુ રાજ્ય જમ્મુ કાશ્મીર
નારંગીનું સૌથી વધુ ઉત્પાદન કરતુ રાજ્ય પંજાબ
પાઈનેપલનું સૌથી વધુ ઉત્પાદન કરતુ રાજ્ય પશ્ચિમ બંગાળ
શણનું સૌથી વધુ ઉત્પાદન કરતુ રાજ્ય  પશ્ચિમ બંગાળ
રીંગણનું સૌથી વધુ ઉત્પાદન કરતુ રાજ્ય ઓરિસ્સા
કોકોનું સૌથી વધુ ઉત્પાદન કરતુ રાજ્ય કેરળ
રબરનું સૌથી વધુ ઉત્પાદન કરતુ રાજ્ય કેરળ
કાજુનું સૌથી વધુ ઉત્પાદન કરતુ રાજ્ય કેરળ
નાળીયેરીનું સૌથી વધુ ઉત્પાદન કરતુ રાજ્ય તામિલનાડુ
સોપારીનું સૌથી વધુ ઉત્પાદન કરતુ રાજ્ય કર્ણાટક
કેળાનુ સૌથી વધુ ઉત્પાદન કરતુ રાજ્ય તામિલનાડુ
હળદરનું સૌથી વધુ ઉત્પાદન કરતુ રાજ્ય આંધ્રપ્રદેશ
સૂર્યમુખીનું સૌથી વધુ ઉત્પાદન કરતુ રાજ્ય કર્ણાટક
ખાંડનું સૌથી વધુ ઉત્પાદન કરતુ રાજ્ય મહારાષ્ટ્ર
દ્રાક્ષનું સૌથી વધુ ઉત્પાદન કરતુ રાજ્ય મહારાષ્ટ્ર
ડુંગળીનું સૌથી વધુ ઉત્પાદન કરતુ રાજ્ય મહારાષ્ટ્ર
ચણાનું સૌથી વધુ ઉત્પાદન કરતુ રાજ્ય મધ્યપ્રદેશ
લીચીનું સૌથી વધુ ઉત્પાદન કરતુ રાજ્ય બિહાર
સોયાબિનનું સૌથી વધુ ઉત્પાદન કરતુ રાજ્ય મધ્યપ્રદેશ
તેલીબીયાનું સૌથી વધુ ઉત્પાદન કરતુ રાજ્ય ઉત્તર પ્રદેશ
એરંડાનું સૌથી વધુ ઉત્પાદન કરતુ રાજ્ય આંધ્રપ્રદેશ

 

પ્રિય મિત્રો…

PSI, ASI, DY.SO, GPSC, નાયબ મામલતદાર, તલાટી કમ મંત્રી, જુનિયર ક્લાર્ક, બિન- સચિવાલય ક્લાર્ક, પોલીસ કોન્સટેબલ જેવી કોઈપણ ગુજરાતની વિવિધ સ્પ્રધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો તો આ લેખ તમને ખુબ કામ આવશે. અહીં તમને વિવિધ પાકોના સૌથી વધુ ઉત્પાદન કરતા રાજ્યોની સંપૂર્ણ માહિતી અહી આપેલ છે. જે સામાન્ય જ્ઞાનનો એક મહત્વનો ભાગ છે. પરંતુ તમે આવી જ માહિતી ગુજરાતી ભાષામાં જાણવા માંગો છો તો અમારા Whatsaap Group સાથે જોડાવા અહીં ક્લિક કરો.

 

આ પણ વાંચો:-

પોસ્ટ શેર કરો:
           

મારું નામ લાલજીભાઈ ચૌધરી છે અને onlylbc.com એ વેબસાઈટ નો એડમીન છું

5 thoughts on “વિવિધ પાકોના સૌથી વધુ ઉત્પાદન કરતા રાજ્યો”

Leave a Comment

Exit mobile version