Yes Bank Personal Loan : યસ બેંક પર્સનલ લોન માટે પાત્રતા, વ્યાજદર, દસ્તાવેજ અને લોન માટે અરજી કેવી રીતે કરવી?

યસ બેંક પર્સનલ લોન  – શું મિત્રો તમે Yes Bank Personal Loan વિશે માહિતી જાણવા માંગો છો. તો તમે એક દમ પ્રફેક્ટ જગ્યાએ આવ્યા છો. તો ચાલો જાણીએ કે, યસ બેંક પર્સનલ લોન શું છે, યસ બેંક પર્સનલ લોન પરનો વ્યાજદાર કેટલો છે, યસ બેંક પર્સનલ લોનના પ્રકાર કેટલા છે, લોન મેળવવા માટે યોગ્યતાના માપદંડ (લોન લેવા માટેની લાયકાત), લોન મેળવવા માટે કયા દસ્તાવેજ જોઈએ અને Yes Bank Personal Loan મેળવવા માટેની પ્રક્રિયા શું છે. તમામ માહિતી ગુજરાતી ભાષામાં જાણવા માંગો છો તો આ લેખ ને અંત સુધી વાંચો.


યસ બેંક પર્સનલ લોન


યસ બેંક પર્સનલ લોન  શું છે? – Yes Bank Personal Loan

યસ બેંક તરફથી આપવામાં આવતી Personal Loan તે રૂપિયા 40 લાખ સુધીની હોય છે. જે લોન ને ભરવાનો કાર્યકાળ સમય 5 વર્ષ નો હોય છે.


યસ બેંક પર્સનલ લોન પરનો વ્યાજદર કેટલો છે? – Yes Bank Personal Loan interest rate

Yes Bank Personal Loan હેઠળ આપવામાં આવતી પર્સનલ લોનનો વ્યાજદર 10.99% થી વધુ હોય છે. આ વ્યાજદર યસ બેંકના પ્રકાર અને ધિરાણ કરતા વ્યક્તિના ‘CIBIL Score’ પર નક્કી થતો હોય છે.


યસ બેંક પર્સનલ લોનના પ્રકાર કેટલા છે?

મિત્રો અહીં નીચે Yes Bank Personal Loan ના પ્રકાર અને તે લોન કોને આપવામાં આવે છે. તેની સંપૂર્ણ માહિતી નીચે આપેલ છે.

(1) યસ બેંકની નિયમિત વ્યક્તિગત લોન

યસ બેંકની નિયમિત વ્યક્તિગત લોન કોને આપવામાં આવે છે? : યસ બેંક તેના અરજદારોને તેમના વ્યક્તિગત ખર્ચાઓ પુરા કરવા, જેમ કે લગ્ન, મુસાફરી યોજનાઓ, તબીબી કટોકટી અને ઘરનું નવીનીકરણ કરવા માંગે છે તેવા વ્યક્તિઓને આ લોન આપવામાં આવે છે.

(2) રજા માટે યસ બેંક પર્સનલ લોન

રજા માટે યસ બેંક પર્સનલ લોન કોને આપવામાં આવે છે? : જે વ્યક્તિઓ રજાઓમાં તેમના પ્રવાસ ખર્ચાઓ, જેમ કે ફ્લાઇટ ટિકિટ, હોટલના ચાર્જ અને મુસાફરીના એક્સેસરીઝને પહોંચી વળવા માટે આ લોન આપવામાં આવે છે.


યસ બેંક પર્સનલ લોન મેળવવાની પાત્રતા શું છે?

મિત્રો તમે ઉપર Yes Bank Personal Loan ના પ્રકાર તો જોઈ લીધા પણ શું તમે તે લોન લેવા પાત્ર છો, તેથી નીચે પાત્રતા આપેલ છે. જે જોઈને તમે યસ બેંક પર્સનલ લોન માટે પાત્ર છો. તે જાણી શકો છો.

મિત્રો યસ બેંકે અત્યારે તેના પર્સનલ લોન મેળવનાર અરજદારો માટે કોઈપણ ચોક્કસ પાત્રતા માપદંડો જણાવ્યા નથી. જો કે, તે માહિતી જણાવે છે કે વ્યક્તિગત લોન અરજદારોએ ભરવાની જરૂર છે જેના આધારે ધિરાણકર્તા તેના વ્યક્તિગત લોન અરજદારોની વ્યક્તિગત લોન પાત્રતા ચકાસી શકે છે. (જે તમારે બેંકમાં જાતે જઈને માહિતી મેળવવાની રહેશે.)


યસ બેંક પર્સનલ લોન મેળવવા માટે કયા દસ્તાવેજ જોઈએ? – Yes Bank Personal Loan documents

સામાન્ય દસ્તાવેજો

  • ઓળખનો પુરાવો – કોઈપણ એક (આધાર કાર્ડ, ચૂંટણીકાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ, પાસપોર્ટ, રાજ્ય સરકારના અધિકારી દ્વારા યોગ્ય રીતે સહી કરાયેલ NREGA દ્વારા જોબ કાર્ડ, નામ અને સરનામાની વિગતો સાથે રાષ્ટ્રીય વસ્તી રજિસ્ટર દ્વારા જારી કરાયેલ પત્ર)
  • સરનામાનો પુરાવો -કોઈપણ એક ( પાસપોર્ટ, યુટિલિટી બિલ 3 મહિનાથી વધુ જૂનું ના હોવું જોઈએ, રજા અને લાઇસન્સ કરાર)
  • ઉંમરનો પુરાવો

પગારદાર અરજદારો માટે દસ્તાવેજ 

  • છેલ્લા 2 થી 3 મહિનાની પગારની સ્લિપ
  • 3 થી 6 મહિનાનું બેંક એકાઉન્ટનું સ્ટેટમેન્ટ
  • છેલ્લા 2 વર્ષ માટે ITR, નિયુક્તિ પત્ર, ફોર્મ-16
  • પહેલાની લોન વિગતો

પ્રાઇવેટ લિમિટેડ કંપની માટે દસ્તાવેજ 

  • ડિરેક્ટર્સ અને શેરધારકોની યાદી
  • મેમોરેન્ડમ અને આર્ટિકલ્સ ઓફ એસો
  • છેલ્લા 6 મહિનાનું બેંક એકાઉન્ટનું સ્ટેટમેન્ટ
  • છેલ્લા 3 વર્ષથી ITR/નફો અને નુકસાન/બેલેન્સ શીટ સ્ટેટમેન્ટ જે ફોર્મ 3CB અને 3CD સાથે હોવું જોઈએ.
  • પહેલાની લોન વિગતો

માલિકી માટે દસ્તાવેજ

  • છેલ્લા 3 વર્ષથી ITR/નફો અને નુકસાન/બેલેન્સ શીટ સ્ટેટમેન્ટ જે ફોર્મ 3CB અને 3CD સાથે હોવું જોઈએ.
  • છેલ્લા 6 મહિનાનું બેંક એકાઉન્ટનું સ્ટેટમેન્ટ
  • હાલની લોન માટેની વિગતો

ભાગીદારી પર્સનલ લોન માટે દસ્તાવેજ

  • છેલ્લા 3 વર્ષથી ITR/નફો અને નુકસાન/બેલેન્સ શીટ સ્ટેટમેન્ટ જે ફોર્મ 3CB અને 3CD સાથે હોવું જોઈએ.
  • છેલ્લા 6 મહિનાનું બેંક એકાઉન્ટનું સ્ટેટમેન્ટ
  • હાલની લોન માટેની વિગતો

યસ બેંક પર્સનલ લોન પ્રોસેસિંગ ફી કેટલી છે?

યસ બેંક પર્સનલ લોન પ્રોસેસિંગ ફી લોનની રકમનાં 2% સુધી

યસ બેંક પર્સનલ લોન મેળવવા માટેની પ્રક્રિયા શું છે?

જે મિત્રો Yes Bank Personal Loan મેળવવા માંગે છે. તેમને પોતાની લોન માટે અરજી કેવી રીતે કરવી તેની સંપૂર્ણ માહિતી નીચે વિગતવાર આપવામાં આવી છે. જેને અનુસરીને તમે યસ બેંક પર્સનલ લોન માટે અરજી કરી શકો છો.

સ્ટેપ 1 : મિત્રો સૌ પ્રથમ તો તમારે તમારા વિસ્તારની નજીકની Yes Bank માં જઈને લોન વિભાગના અધિકારી પાસે જવાનુ રહેશે.

સ્ટેપ 2 : ત્યારબાદ તમારે તે અધિકારી સામે લોનની રજુઆત કરવાની રહેશે.

સ્ટેપ 3 : ત્યારબાદ તે અધિકારી દ્રારા જો તમે તે લોને પાત્ર હશો તો તમને આગળ ડોક્યુમેન્ટ પ્રોસેસ કરવાનું કહેવામાં આવશે.

સ્ટેપ 4 : ત્યારબાદ આગળની તમામ પ્રોસેસ કરવામાં આવશે અને જો તમારી અરજી મંજુર થશે તો તમને લોન આપવામાં આવશે.

સ્ટેપ 5 : મિત્રો તમે આ રીતે બેંક જઈને Yes Bank Personal Loan માટે અરજી કરી શકો છો.


આ પણ વાંચો:-


સારાંશ

મિત્રો લેખમાં, અમે તમને યસ બેંક પર્સનલ લોન (Yes Bank Personal Loan in Gujarati) વિશે સંપૂર્ણ માહિતી આપી છે. આજે આપણે આ લેખમાં Yes Bank Personal Loan ની તમામ મુખ્ય વિશેષતાઓ વિશે ચર્ચા કરી છે. અમે આશા રાખીએ છીએ કે તમને આ માહિતી કામ આવશે. તો મિત્રો આવી જ રીતે વિવિધ બેંકોની લોનની માહિતી ગુજરાતી ભાષામાં જાણવા માંગો છો તો જોડાયેલા રહો. અમારી વેબસાઈટ ONLYLBC.COM સાથે અને યસ બેંક પર્સનલ લોન ની વધુ માહિતી માટે યસ બેંકની અધિકારી વેબસાઈટ https://www.yesbank.in/ ની મુલાકાત લો.


FAQ’s – વારંવાર પુછાતા પ્રશ્નો

પ્રશ્ન 1 : હું Yes Bank સાથે કેટલા સમય મર્યાદામાં હોમ લોન લઈ શકું?

જવાબ : યસ બેંક દ્રારા 5 વર્ષ સુધીના કાર્યકાળ સાથે પર્સનલ લોન આપવામાં આવે છે.

પ્રશ્ન 2 : Yes Bank હોમ લોન પર વ્યાજ દર શું છે?

જવાબ : Yes Bank Personal Loan હેઠળ આપવામાં આવતી પર્સનલ લોનનો વ્યાજદર 10.99% થી વધુ હોય છે. આ વ્યાજદર યસ બેંકના પ્રકાર અને ધિરાણ કરતા વ્યક્તિના ‘CIBIL Score’ પર નક્કી થતો હોય છે.

પ્રશ્ન 3 : યસ બેંક પર્સનલ લોન પ્રોસેસિંગ ફી કેટલી છે?

જવાબ : યસ બેંક પર્સનલ લોન હેઠળ હોમ લોન માટે પ્રોસેસિંગ ફી લોનની રકમના 2% સુધી છે.

પોસ્ટ શેર કરો:
           

મારું નામ લાલજીભાઈ ચૌધરી છે અને onlylbc.com એ વેબસાઈટ નો એડમીન છું



Leave a Comment