પાસ-કી ફીચર્સ : હવે પાસવર્ડની ઝંઝટ નહીં રહે, પાસ-કી થી લોગ-ઈન થશે.
વિશ્વ પાસવર્ડ દિવસના અવસરે ગુગલે પોતાનું એક નવું ફીચર લોન્ચ કર્યું છે, જેનું નામ પાસ કી છે. તો આવો જાણીએ કે પાસ-કી ફીચર્સ શું છે?, Pass Key Features ફાયદાઓ શું છે? અને Pass Key Features …