ગ્રહોનો પરિભ્રમણ અને ક્રાંતિનો સમયગાળો

 

પ્રિય મિત્રો અહીં, ગ્રહોનો પરિભ્રમણ અને ક્રાંતિનો સમયગાળો શું છે તેના વિશે માહિતી આપવામાં આવી છે, જો તમે કોઈ સ્પર્ધાત્મક પરીક્ષા કે કોઈ અન્ય પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો, તો તમને આ લેખ કામ આવશે. તો જો તમે ગ્રહોનો પરિભ્રમણ અને ક્રાંતિનો સમયગાળો શું છે તેના વિશે જાણવા માંગો છો, તો આ લેખને અંત સુધી વાંચો.

 

ગ્રહોનો પરિભ્રમણ અને ક્રાંતિનો સમયગાળો

 

ગ્રહોનો પરિભ્રમણ અને ક્રાંતિનો સમયગાળો

ગ્રહનું નામ  પરિભ્રમણનો સમય  ક્રાંતિનો સમયગાળો
બુધ 58.65 પૃથ્વી દિવસો 87.97 પૃથ્વી દિવસો
શુક્ર 243 પૃથ્વી દિવસો 224.7 પૃથ્વી દિવસો
પૃથ્વી 23.93 પૃથ્વી કલાકો 365.26 પૃથ્વી દિવસો
મંગળ 24.62 પૃથ્વી કલાકો 686.93 પૃથ્વી દિવસો
ગુરુ 9.8 પૃથ્વી કલાકો 11.86 પૃથ્વી વર્ષ
શનિ 10.2 પૃથ્વી કલાકો 29.46 પૃથ્વી વર્ષ
યુરેનસ 17.9 પૃથ્વી કલાકો 83.75 પૃથ્વી વર્ષ
નેપ્ચ્યુન 19.1 પૃથ્વી કલાકો 163.72 પૃથ્વી વર્ષ

 

અમે આશા રાખીએ છીએ, કે તમને આ લેખ કામ આવશે, આ લેખમાં ગ્રહોનો પરિભ્રમણ અને ક્રાંતિનો સમયગાળો વિશે માહિતી આપવામાં આવી છે?, આવી જ રીતે તમે જો ગુજરાતી ભાષામાં જનરલ નોલેજ જાણવા માંગો છો, તો જોડાયેલા રહો અમારી વેબસાઈટ onlylbc.com સાથે.

 

આ પણ વાંચો:-

પોસ્ટ શેર કરો:
           

મારું નામ લાલજીભાઈ ચૌધરી છે અને onlylbc.com એ વેબસાઈટ નો એડમીન છું

2 thoughts on “ગ્રહોનો પરિભ્રમણ અને ક્રાંતિનો સમયગાળો”

Leave a Comment