ગુજરાતમાં આવેલા કિલ્લાઓ | Gujarat Ma Avela Killao

 

પ્રિય મિત્રો અહીં ગુજરાતમાં આવેલા કિલ્લાઓ વિશે માહિતી આપવામાં આવી છે. જેમાં કયો કિલ્લો ગુજરાતમાં કયા આવેલ છે?, તેની માહિતી આપવામાં આવી છે, તમે વિધાર્થી છો કે કોઈપણ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો અને જો આ તમામ માહિતી જાણવા માંગો છો તે પણ ગુજરાતીમાં તો આ લેખને છેલ્લે સુધી વાંચો.

 

ગુજરાતમાં આવેલા કિલ્લાઓ

 

ગુજરાતમાં આવેલા કિલ્લાઓ

કિલ્લાનુ નામ  કયા આવેલ છે?
ધોરાજીનો કિલ્લો રાજકોટ
ઝીઝુવાડાનો કિલ્લો કચ્છ
ઓખાનો કિલ્લો દેવભૂમિ દ્રારકા
ઈલવાદુર્ગનો કિલ્લો ઇડર
પાવાગઢનો કિલ્લો પંચમહાલ
ડભોઈનો કિલ્લો વડોદરા
ઉપરકોટનો કિલ્લો જૂનાગઢ
ભૂજિયો કિલ્લો ભુજ
લખોટા કિલો જામનગર
ભદ્રનો કિલ્લો અમદાવાદ
ગાયકવાડનો કિલ્લો અમદાવાદ
જૂનો કિલ્લો સુરત

 

પ્રિય મિત્રો…

PSI, ASI, DY.SO, GPSC, નાયબ મામલતદાર, તલાટી કમ મંત્રી, જુનિયર ક્લાર્ક, બિન- સચિવાલય ક્લાર્ક, પોલીસ કોન્સટેબલ જેવી કોઈપણ ગુજરાતની વિવિધ સ્પ્રધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો તો આ લેખ તમને ખુબ કામ આવશે. અહીં તમને ગુજરાતમાં આવેલા કિલ્લાઓ ની સંપૂર્ણ માહિતી અહી આપેલ છે. જે સામાન્ય જ્ઞાનનો એક મહત્વનો ભાગ છે. પરંતુ તમે આવી જ માહિતી ગુજરાતી ભાષામાં જાણવા માંગો છો તો અમારા Whatsaap Group સાથે જોડાવા અહીં ક્લિક કરો.

 

આ પણ વાંચો:-

પોસ્ટ શેર કરો:
           

મારું નામ લાલજીભાઈ ચૌધરી છે અને onlylbc.com એ વેબસાઈટ નો એડમીન છું

1 thought on “ગુજરાતમાં આવેલા કિલ્લાઓ | Gujarat Ma Avela Killao”

Leave a Comment