ભારતમાં આવેલી હિમનદીઓ | Bharat Ma Aveli Himndio

 

પ્રિય મિત્રો અહીં ભારતમાં આવેલી હિમનદીઓ વિશે માહિતી આપવામાં આવી છે. જેમાં ભારતમાં  કઈ હિમનદીઓ ક્યાં આવેલ છે?, તેની માહિતી આપવામાં આવી છે, તમે વિધાર્થી છો કે કોઈપણ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો અને જો આ તમામ માહિતી જાણવા માંગો છો તે પણ ગુજરાતીમાં તો આ લેખને છેલ્લે સુધી વાંચો.

 

ભારતમાં આવેલી હિમનદીઓ

 

ભારતમાં આવેલી હિમનદીઓ

નદીનું નામ  ક્યાં આવેલ છે?
રીમો કાશ્મીર
પુન્માહ કાશ્મીર
ગંગોત્રી કુમાઉં હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડ
મિલામ કુમાઉં હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડ
પિંડોરી કુમાઉં હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડ
જેમ સિક્કિમ અને નેપાળ
બાલ્તોરા કારાકોરમ
સિયાચીન કારાકોરમ
સાસેની કારાકોરમ
હિસ્પારા કારાકોરમ
બિયાફો કારાકોરમ

 

પ્રિય મિત્રો…

PSI, ASI, DY.SO, GPSC, નાયબ મામલતદાર, તલાટી કમ મંત્રી, જુનિયર ક્લાર્ક, બિન- સચિવાલય ક્લાર્ક, પોલીસ કોન્સટેબલ જેવી કોઈપણ ગુજરાતની વિવિધ સ્પ્રધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો તો આ લેખ તમને ખુબ કામ આવશે. અહીં તમેને ભારતમાં આવેલા સરોવર ની સંપૂર્ણ માહિતી અહી આપેલ છે. જે સામાન્ય જ્ઞાનનો એક મહત્વનો ભાગ છે. પરંતુ તમે આવી જ માહિતી ગુજરાતી ભાષામાં જાણવા માંગો છો તો અમારા Whatsaap Group સાથે જોડાવા અહીં ક્લિક કરો.

 

આ પણ વાંચો:-

પોસ્ટ શેર કરો:
           

મારું નામ લાલજીભાઈ ચૌધરી છે અને onlylbc.com એ વેબસાઈટ નો એડમીન છું

1 thought on “ભારતમાં આવેલી હિમનદીઓ | Bharat Ma Aveli Himndio”

Leave a Comment