માઈલસ્ટોન : રોડ પર લગાવેલ માઈલસ્ટોન પરનો રંગ કેમ હોય છે અલગ? જાણો તેનો રંગ શું સૂચવે છે?
માઈલસ્ટોન : મિત્રો જયારે તમારે રોડ ગાડી કે ચાલતા નીકળો છો ત્યારે તમને રોડની બાજુમાં સફેદ કલરના માઈલસ્ટોન (કિલોમીટર પથ્થર) જોવા મળે છે. પરંતુ તમે જો ધ્યાનથી જોયું હશે તો કોઈક જગ્યાએ તે Milestone પર …