ગુજરાતમાં આવેલી વાવ | Gujarat Ma Aveli Vav

 

પ્રિય મિત્રો અહીં ગુજરાતમાં આવેલી વાવ વિશે માહિતી આપવામાં આવી છે. જેમાં ગુજરાતમાં કઈ વાવ ક્યાં આવેલ છે?, તેની માહિતી આપવામાં આવી છે, તમે વિધાર્થી છો કે કોઈપણ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો અને જો આ તમામ માહિતી જાણવા માંગો છો તે પણ ગુજરાતીમાં તો આ લેખને છેલ્લે સુધી વાંચો.

 

ગુજરાતમાં આવેલી વાવ

 

ગુજરાતમાં આવેલી વાવ

વાવનું નામ  કયા જિલ્લામાં  મૂળ સ્થાન 
સાત કોઠાની વાવ મોરબી હળવદ
વીરજી વોરાની વાવ મોરબી હળવદ
વણઝારી વાવ પંચમહાલ ગોધરા
માલિક સંદલની વાવ પંચમહાલ હાલોલ
ચંદ્રલેખા વાવ પંચમહાલ હાલોલ
સિંધમાતાની વાવ પંચમહાલ હાલોલ
ચાંપાનરની વાવ પંચમહાલ હાલોલ
લશ્કરી વાવ જૂનાગઢ ઉપરકોટ
ભાણા વાવ જૂનાગઢ વંથલી
ઉપરકોટની વાવ જૂનાગઢ ઉપરકોટ
મોડાપરની વાવ દેવભૂમિ દ્રારકા ભાણવડ
વિકિયા વાવ દેવભૂમિ દ્રારકા ભાણવડ
શનિની વાવ દેવભૂમિ દ્રારકા ભાણવડ
દેરાણી – જેઠાણી વાવ દેવભૂમિ દ્રારકા ભાણવડ
જેઠા વાવ દેવભૂમિ દ્રારકા ભાણવડ
શાહગૌરા વાવ અમરેલી લાઠી
થાન વાવ અમરેલી શિયાળ બેટ
ખાંભાળા વાવ પોરબંદર રાણાવાવ
કોચરી વાવ ગીર સોમનાથ ઉના
મીઠી વાવ  બનાસકાંઠા પાલનપુર
જ્ઞાનવાળી વાવ આણંદ ખંભાત
સાસુ અને વહુની વવાવ મહીસાગર કલેશ્વર નાળ
કુબેર મોરબી મોરબી
દુધિયા વાવ કચ્છ મુદ્રા
સેલોર વાવ કચ્છ મુદ્રા
ત્રિકમ બારોટની વાવ પાટણ પાટણ
જ્ઞાન વાવ પાટણ સિદ્ધપુર
માલા વાવ અરવલ્લી ભિલોડા
ગેલમાતાની વાવ અરવલ્લી મેઘરજ
બ્રહ્માજી વાવ હિંમતનગર ખેડબ્રહ્મા
પગથીયાવાળી વાવ ટિટોઇ અરવલ્લી
હીરુ વાવ અરવલ્લી મોડાસા
વણઝારી વાવ પંચમહાલ ગોધરા
માતા ભવાનીની વાવ અમદાવાદ અસારવા
આશાપૂરીની વાવ અમદાવાદ અમદાવાદ
જેઠાભાઈની વાવ અમદાવાદ અમદાવાદ
માણસાની વાવ ગાંધીનગર માણસ
અંબાપૂરની વાવ ગાંધીનગર ગાંધીનગર
મીનળ વાવ રાજકોટ વિરપૂર
ભાડલાની વાવ રાજકોટ જેતપૂર
જ્ઞાનેશ્વર વાવ મહેસાણા મોઢેરા
ધર્મેશ્વર વાવ મહેસાણા મોઢેરા
બોર્તેરી કોઠાની વાવ મહેસાણા મહેસાણા
નવલખી વાવ વડોદરા વડોદરા
વણજારી વાવ વડોદરા સિસવા
વિદ્યાધરની વાવ વડોદરા વડોદરા
સપ્તમુખી વાવ વડોદરા ડભોઈ
કાંઠાની વાવ ખેડા કપડવંજ
સિગર વાવ ખેડા કપડવંજ
વોરી વાવ ખેડા કપડવંજ
રાણી વાવ ખેડા કપડવંજ
મોટા કોઠાની વાવ ખેડા વડથલ
બત્રીસ કોઠાની વાવ ખેડા કપડવંજ
માધા વાવ સુરેન્દ્રનગર વઢવાણ
રાજબાઇ વાવ સુરેન્દ્રનગર વઢવાણ
લાખા વાવ સુરેન્દ્રનગર વઢવાણ
ગંગા વાવ સુરેન્દ્રનગર વઢવાણ
ચૌમુખી વાવ સુરેન્દ્રનગર ચોટીલા
કાજી વાવ સાબરકાંઠા હિંમતનગર
નાગરાણી વાવ સાબરકાંઠા ખેડ – ચાંદરાણી
અદિતિ વાવ હિંમતનગર ખેડબ્રહ્મ
નરસિંહ મહેતાની વાવ મહેસાણા વડનગર

 

પ્રિય મિત્રો…

PSI, ASI, DY.SO, GPSC, નાયબ મામલતદાર, તલાટી કમ મંત્રી, જુનિયર ક્લાર્ક, બિન- સચિવાલય ક્લાર્ક, પોલીસ કોન્સટેબલ જેવી કોઈપણ ગુજરાતની વિવિધ સ્પ્રધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો તો આ લેખ તમને ખુબ કામ આવશે. અહીં તમને ગુજરાતમાં આવેલી વાવ ની સંપૂર્ણ માહિતી અહી આપેલ છે. જે સામાન્ય જ્ઞાનનો એક મહત્વનો ભાગ છે. પરંતુ તમે આવી જ માહિતી ગુજરાતી ભાષામાં જાણવા માંગો છો તો અમારા Whatsaap Group સાથે જોડાવા અહીં ક્લિક કરો.

 

આ પણ વાંચો:-

પોસ્ટ શેર કરો:
           

મારું નામ લાલજીભાઈ ચૌધરી છે અને onlylbc.com એ વેબસાઈટ નો એડમીન છું



Leave a Comment