તમે દરરોજ પિસ્તા તો ખાવો છો પણ શું તમે પિસ્તા ખાવાના ગેરફાયદા (Disadvantages of eating pistachios) જાણો છો કે માત્ર ખાવા ખાતર જ પિસ્તા ખાઓ છો.
જો તમે પિસ્તા ખાવાના નુકસાન નથી જાણતા તો વધુ પડતા પિસ્તા ખાવાથી હાંફ ચઢવી, વજન વધવું, લોહિનુ દબાણ જેવા અનેક નુકશાન થાય છે તો ચાલો જાણીએ પિસ્તા ખાવાના ગેરફાયદાઓ અને દિવસમાં કેટલા પિસ્તા ખાવા જોઈએ. તો લેખને અંત સુધી વાંચો.
પિસ્તા ખાવાના ગેરફાયદા
1)શ્વાસ સંબંધી સમસ્યાઓ
વધુ પડતા પિસ્તાનું સેવન કરવાથી શ્વાસ સંબંધી સમસ્યાઓ થાય છે. કારણ કે પિસ્તામાં પ્રોટીનની માત્રા વધુ પ્રમાણમાં હોય છે, જેના કારણે લોહીમાં તેનું સ્તર વધે છે અને શ્વાસ લેવામાં તકલીફ થાય છે.
2)એલર્જી
વધુ પડતા પિસ્તાનું સેવન કરવાથી એલર્જીની સમસ્યા પણ થઈ શકે છે, જેમ કે ફોલ્લીઓ, ખંજવાળ, લાલાશ જેવી વધુ પડતા પિસ્તાનું સેવન કરવાથી એલર્જી થાય છે.
3)વજન ઘટવું
વધુ પડતા પિસ્તા ખાવાથી વજનમાં ઘટાડો થાય છે. કારણે કે અંજીરમાં ભરપૂર માત્રામાં પ્રોટીન અને ફાઇબર હોય છે. જે લાંબા સમય સુધી ભુખને રોકી શકે છે. જેથી જે લોકો પોતાનું વજન વધારવા માંગે છે તે લોકોએ પિસ્તાનું સેવન ના કરવું જોઈએ.
4)કિડની નબળી છે
તેના વધુ પડતા સેવનથી કિડનીની સમસ્યા થઈ શકે છે. કારણ કે તેમાં પોટેશિયમનું પ્રમાણ વધુ હોય છે, જે કિડનીના સ્વાસ્થ્યને અસર કરે છે. જેના કારણે તમને નબળાઈ, ઉબકા અને હૃદયના ધબકારા વધવા જેવી સમસ્યાઓ થઈ શકે છે.
5)પાચનક્રિયા ખરાબ થશે
આમ તો જે લોકોને કબજિયાતની સમસ્યા છે તે લોકો માટે પિસ્તાનું સેવન ખુબ જ ફાયદાકારક છે. પરંતુ પિસ્તા વધુ ખાવાથી પેટમાં દુખાવો, ખેંચાણ, લૂઝ મોશન વગેરે જેવી સમસ્યાઓ થઈ શકે છે.
6)લોહિનુ દબાણ
જે લોકોને બ્લડ પ્રેશરની સમસ્યા છે તે લોકોએ પિસ્તાનું સેવન કરવાનું ટાળવું જોઈએ. કારણ કે પિસ્તામાં વધુ પડતું મીઠું હોય છે, જેના કારણે હૃદયની બીમારીઓનું જોખમ પણ વધી જાય છે.
આ પણ વાંચો:-
Disclaimer:- મિત્રો અહીં આપવામાં આવેલ માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. તેથી તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ લેખ તૈયાર કરવામાં આવ્યું છે. તેથી આ લેખ કોઈપણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, તેથી વધુ માહિતી માટે હમેશા નિષ્ણાંત કે તમારા ચિકિત્સકની સલાહ લો. તેથી onlylbc.com એ આ જાણકારી માટે કોઈપણ જવાબદારીનો દાવો કરતુ નથી.)
સારાંશ
મિત્રો આ લેખમાં અમે તમને પિસ્તા ખાવાના ગેરફાયદા વિશે માહિતી આપી છે. અમે આશા રાખીએ છીએ કે તમને પિસ્તા ખાવાના ગેરફાયદા વિશે માહિતી મળી ગઈ હશે. તો આવી જ રીતે વિવિધ માહિતી ગુજરાતી ભાષામાં જાણવા માંગો છો તો જોડાયેલા રહો અમારી વેબસાઈટ ONLYLBC.COM સાથે.