પ્રિય મિત્રો અહીંયા કુંભ રાશિ ના અક્ષરો ગ,શ,સ,પ છે. તેમાંથી ગ પરથી છોકરીના નામ (Baby Names Form G In Gujarati) આપવામાં આવ્યા છે. અહીં આપેલા તમામ નામો માત્ર ‘હિન્દુ બાળકોના નામ’ માટે છે. તો નીચે આપેલા નામ માંથી તમારા બાળક માટે યોગ્ય નામ તમને અહીં મળી રહે?
ગ પરથી છોકરીના નામ
- ગોદાવરી
- ગોમતી
- ગોમિતા
- ગોપી
- ગોપિકા
- ગૌરાંગી
- ગુડિયા
- ગુણવતી
- ગુંજના
- ગુંજીકા
- ગુંજીતા
- ગુણશીકા
- ગુણ્યા
- ગુર્જરી
- ગરિમા
- ગરિશ્મા
- ગરવીતા
- ગાથીકા
- ગાત્રિકા
- ગૌહર
- ગૌરા
- ગૌરાંગી
- ગૌરાંકશી
- ગૌરવી
- ગૌરી
- ગૌરીકા
- ગૌરીશા
- ગૌશ્વ
- ગૌતમી
- ગયલ
- ગાયના
- ગાયત્રી
- ગીતા
- ગીતાંજલિ
- ગીતિકા
- ગીતુ
- ગીતિકા
- ગેહના
- ગેથિકા
- ગિન્ની
- ગીરા
- ગિરિજા
- ગૌરી
- ગોવિંદી
- ગ્રંથા
- ગ્રીષ્મા
- ગૃહલક્ષ્મી
- ગ્રીષ્મા
- ગીરિકા
- ગિરીશા
- ગીતા
- ગીતાશ્રી
- ગાંધા
- ગાંધલી
- ગાંધારી
- ગંગા
- ગંગાદેવી
- ગંગિકા
- ગીતાલી
- ગીતાંશી
- ગીતા
- ગીતિકા
- ગગના
- ગગનદીપિકા
- ગહના
- ગજગામિની
- ગજલક્ષ્મી
- ગજરા
- ગામિની
- ગામ્યા
- ગણક્ષી
- ગણવી
- ગંગોત્રી
- ગન્નિકા
- ગરાતી
- ગાર્ગી
- ગીતીશા
- ગીયાના
પ્રિય મિત્રો…
અહીં તમને ગ પરથી છોકરીના નામ (Baby Names Form G In Gujarati) આપેલા છે. જેમાં તમને જો નામ ગમે તે નામ તમે રાખી શકો છો. આવી જ રીતે વિવિધ અક્ષરો પરથી છોકરા અને છોકરીના નામ જાણવા માંગો છો. તો અમારી વેબસાઈટ પર જોડાયેલા રહો.
આ પણ વાંચો:-