ગ પરથી છોકરીના નામ | Baby Names Form G In Gujarati

 

પ્રિય મિત્રો અહીંયા કુંભ રાશિ ના અક્ષરો ગ,શ,સ,પ છે. તેમાંથી ગ પરથી છોકરીના નામ (Baby Names Form G In Gujarati) આપવામાં આવ્યા છે. અહીં આપેલા તમામ નામો માત્ર ‘હિન્દુ બાળકોના નામ’ માટે છે. તો નીચે આપેલા નામ માંથી તમારા બાળક માટે યોગ્ય નામ તમને અહીં મળી રહે?

 

ગ પરથી છોકરીના નામ

 

ગ પરથી છોકરીના નામ

  • ગોદાવરી
  • ગોમતી
  • ગોમિતા
  • ગોપી
  • ગોપિકા
  • ગૌરાંગી
  • ગુડિયા
  • ગુણવતી
  • ગુંજના
  • ગુંજીકા
  • ગુંજીતા
  • ગુણશીકા
  • ગુણ્યા
  • ગુર્જરી
  • ગરિમા
  • ગરિશ્મા
  • ગરવીતા
  • ગાથીકા
  • ગાત્રિકા
  • ગૌહર
  • ગૌરા
  • ગૌરાંગી
  • ગૌરાંકશી
  • ગૌરવી
  • ગૌરી
  • ગૌરીકા
  • ગૌરીશા
  • ગૌશ્વ
  • ગૌતમી
  • ગયલ
  • ગાયના
  • ગાયત્રી
  • ગીતા
  • ગીતાંજલિ
  • ગીતિકા
  • ગીતુ
  • ગીતિકા
  • ગેહના
  • ગેથિકા
  • ગિન્ની
  • ગીરા
  • ગિરિજા
  • ગૌરી
  • ગોવિંદી
  • ગ્રંથા
  • ગ્રીષ્મા
  • ગૃહલક્ષ્મી
  • ગ્રીષ્મા
  • ગીરિકા
  • ગિરીશા
  • ગીતા
  • ગીતાશ્રી
  • ગાંધા
  • ગાંધલી
  • ગાંધારી
  • ગંગા
  • ગંગાદેવી
  • ગંગિકા
  • ગીતાલી
  • ગીતાંશી
  • ગીતા
  • ગીતિકા
  • ગગના
  • ગગનદીપિકા
  • ગહના
  • ગજગામિની
  • ગજલક્ષ્મી
  • ગજરા
  • ગામિની
  • ગામ્યા
  • ગણક્ષી
  • ગણવી
  • ગંગોત્રી
  • ગન્નિકા
  • ગરાતી
  • ગાર્ગી
  • ગીતીશા
  • ગીયાના

 

પ્રિય મિત્રો…

અહીં તમને ગ પરથી છોકરીના નામ (Baby Names Form G In Gujarati) આપેલા છે. જેમાં તમને જો નામ ગમે તે નામ તમે રાખી શકો છો. આવી જ રીતે વિવિધ અક્ષરો પરથી છોકરા અને છોકરીના નામ જાણવા માંગો છો. તો અમારી વેબસાઈટ પર જોડાયેલા રહો.

 

આ પણ વાંચો:-

ક પરથી છોકરીના નામ

ખ પરથી છોકરીના નામ

પોસ્ટ શેર કરો:
           

મારું નામ લાલજીભાઈ ચૌધરી છે અને onlylbc.com એ વેબસાઈટ નો એડમીન છું

Leave a Comment