પ્રિય મિત્રો અહીં વિવિધ દેશોની સંસદના નામ વિશે માહિતી આપવામાં આવી છે. જેમાં કયા દેશમાં સંસદને શું કહેવામાં આવે છે?, તેની માહિતી આપવામાં આવી છે, તમે વિધાર્થી છો કે કોઈપણ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો અને જો આ તમામ માહિતી જાણવા માંગો છો તે પણ ગુજરાતીમાં તો આ લેખને છેલ્લે સુધી વાંચો.

વિવિધ દેશોની સંસદના નામ
| દેશના નામ | સંસદનુ નામ |
| ભારત | સંસદ |
| પાકિસ્તાન | નેશનલ એસેમ્બલી |
| નેપાળ | રાષ્ટ્રીય પંચાયત |
| ભૂતાન | ત્સોગડું |
| અફઘાનિસ્તાન | શોરા |
| શ્રીલંકા | પરલિમેંથુવા |
| જાપાન | ડાયટ |
| ઈરાન | મજલિસ |
| તુર્કી | ગ્રાન્ડ નેશનલ એસેમ્બલી |
| ઇઝરાયેલ | નેસેટ |
| ઓસ્ટેલિયા | પાર્લામેન્ટ |
| જર્મની | બુન્ડસટેગ |
| સ્પેન | કોર્ટેસ |
| કેનેડા | પાર્લામેન્ટ |
| ફ્રાન્સ | નેશનલ એસેમ્બલી |
| ઇજિપ્ત | પીપલ્સ એસેમ્બલી |
| પોલેન્ડ | સોજીમ |
| નોર્વે | સ્ટેટિગ |
| તાઇવાન | ફોલ્કેટીંગ |
| સ્વીટ્સઝરલેન્ડ | ફેડરલ એસેમ્બલી |
| મલેશિયા | દીવાન નિગારા |
| માલદીવ | મજલિસ |
| ઉત્તર કોરિયા | સુપર પીપલ્સ એસેમ્બલી |
| USA | કોંગ્રેસ |
| UK | પાર્લામેન્ટ |
| બાંગ્લાદેશ | જાતીય સંસદ |
| ચીન | નેશનલ પીપલ્સ કોંગ્રેસ |
| રશિયા | ડ્યુમાં |
| આયરલેન્ડ | ડેય આયરન |
| સ્વીડન | રીક્સડાગ |
પ્રિય મિત્રો…
PSI, ASI, DY.SO, GPSC, નાયબ મામલતદાર, તલાટી કમ મંત્રી, જુનિયર ક્લાર્ક, બિન- સચિવાલય ક્લાર્ક, પોલીસ કોન્સટેબલ જેવી કોઈપણ ગુજરાતની વિવિધ સ્પ્રધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો તો આ લેખ તમને ખુબ કામ આવશે. અહીં તમને વિવિધ દેશોની સંસદના નામ ની સંપૂર્ણ માહિતી અહી આપેલ છે. જે સામાન્ય જ્ઞાનનો એક મહત્વનો ભાગ છે. પરંતુ તમે આવી જ માહિતી ગુજરાતી ભાષામાં જાણવા માંગો છો તો અમારા Whatsaap Group સાથે જોડાવા અહીં ક્લિક કરો.
આ પણ વાંચો:-