ભારતમાં મુખ્ય ખનીજોમાં ઉત્પાદક અગ્રેસર રાજ્યો

 

પ્રિય મિત્રો અહીં ભારતમાં મુખ્ય ખનીજોમાં ઉત્પાદક અગ્રેસર રાજ્યો વિશે માહિતી આપવામાં આવી છે. જેમાં ભારતમાં કયું ખનીજ કયા રાજ્યમાંથી મળી આવે છે?, તેની માહિતી આપવામાં આવી છે, તમે વિધાર્થી છો કે કોઈપણ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો અને જો આ તમામ માહિતી જાણવા માંગો છો તે પણ ગુજરાતીમાં તો આ લેખને છેલ્લે સુધી વાંચો.

 

ભારતમાં મુખ્ય ખનીજોમાં ઉત્પાદક અગ્રેસર રાજ્યો

 

ભારતમાં મુખ્ય ખનીજોમાં ઉત્પાદક અગ્રેસર રાજ્યો

ખનીજનુ નામ અગ્રેસર રાજ્ય
તાંબુ (કોપર) રાજસ્થાન
જસત રાજસ્થાન
ફ્લોરસ્પાર ગુજરાત
સિમેન્ટ રાજસ્થાન
જીપ્સમ રાજસ્થાન
લોહ-અયસ્ક ઓરિસ્સા
ક્રોમાઈટ ઓરિસ્સા
બોકસાઈટ ઓરિસ્સા
અબરખ રાજસ્થાન
થોરિયમ કેરળ
સોનુ કર્ણાટક
ખનીજ તેલ મહારાષ્ટ્ર
હીરા મધ્યપ્રદેશ
ડોલોમાઈટ મધ્યપ્રદેશ
યુરેનિયન ઝારખંડ
ચુનાનો પથ્થર આંધ્રપ્રદેશ
કોલસો ઝારખંડ
નિકલ ઓરિસ્સા
ગ્રેફાઇટ ઓરિસ્સા
મેંગેનિઝ ઓરિસ્સા

 

પ્રિય મિત્રો…

PSI, ASI, DY.SO, GPSC, નાયબ મામલતદાર, તલાટી કમ મંત્રી, જુનિયર ક્લાર્ક, બિન- સચિવાલય ક્લાર્ક, પોલીસ કોન્સટેબલ જેવી કોઈપણ ગુજરાતની વિવિધ સ્પ્રધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો તો આ લેખ તમને ખુબ કામ આવશે. અહીં તમને ભારતમાં મુખ્ય ખનીજોમાં ઉત્પાદક અગ્રેસર રાજ્યો ની સંપૂર્ણ માહિતી અહી આપેલ છે. જે સામાન્ય જ્ઞાનનો એક મહત્વનો ભાગ છે. પરંતુ તમે આવી જ માહિતી ગુજરાતી ભાષામાં જાણવા માંગો છો તો અમારા Whatsaap Group સાથે જોડાવા અહીં ક્લિક કરો.

 

આ પણ વાંચો:-

પોસ્ટ શેર કરો:
           

મારું નામ લાલજીભાઈ ચૌધરી છે અને onlylbc.com એ વેબસાઈટ નો એડમીન છું



Leave a Comment