ભારતમાં ઉજવાતા મુખ્ય તહેવારો | Bharata Ma Ujwata Mukhy Tahevaro

 

પ્રિય મિત્રો અહીં ભારતમાં ઉજવાતા મુખ્ય તહેવારો વિશે માહિતી આપવામાં આવી છે, જેમાં કયો તહેવાર કયારે ઉજવામાં આવે છે અને તે કયા રાજ્યનો મુખ્ય તહેવાર છે તેના વિશે માહિતી આપવામાં આવી છે, તો તમે પણ ભારતમાં ઉજવાતા મુખ્ય તહેવારો માંગો છો, તો આ લેખને અંત સુધી વાંચો.

 

ભારતમાં ઉજવાતા મુખ્ય તહેવારો

 

ભારતમાં ઉજવાતા મુખ્ય તહેવારો

તહેવારનું નામ  કયારે ઉજવવામાં આવે છે  કયા રાજ્યનો તહેવાર 
પોગલ જાન્યુઆરી આધ્રપ્રદેશ,

તમિલનાડુ,

કર્ણાટક,

મકરસંક્રાતિ 14 જાન્યુઆરી ગુજરાત,

ઉતરપ્રદેશ,

ઉત્તરાખંડ,

પ્રજાસતાક દિન 26 જાન્યુઆરી સમગ્ર ભારતમાં
થિરુમલઈ નાયક ફેબ્રુઆરી તમિલનાડુ (મદુરાઈ)
વસંત પંચમી મહાસુદ પાંચમ સમગ્ર ભારતમાં
મહાશિવ રાત્રી મહાસુદ ચૌદસ સમગ્ર ભારતમાં
ગણગોર માર્ચ / એપ્રિલ રાજસ્થાન
હોળી ફાગણ સુદ પૂનમ સમગ્ર ભારતમાં
વૈશાખી એપ્રિલ પંજાબ
ગુડી પડવો ચૈત્ર સુદ એકમ મહારાષ્ટ્ર
રામનવમી ચૈત્ર સુદ નોમ સમગ્ર ભારતમાં
મહાવીર જ્યંતી ચૈત્ર સુદ તેરસ ગુજરાત, મધ્યપ્રદેશ, રાજસ્થાન
બુદ્ધ પુર્ણિમા વૈશાખ સુદ પૂનમ સમગ્ર ભારતમાં (ખાસ કરીને બિહારમાં)
રથયાત્રા

(અષાઢ બીજ – જગન્નાથ યાત્રા)

અષાઢ સુદ બીજ ગુજરાત (ખાસ કરીને અમદાવાદ)
સ્વાતંત્ર્ય દિન 15 ઓગસ્ટ સમગ્ર ભારતમાં
રક્ષાબંધન શ્રાવણ સુદ પૂનમ સમગ્ર ભારતમાં
જન્માષ્ટમી શ્રાવણ વદ આઠમ સમગ્ર ભારતમાં
ગણેશ ચતુર્થી ભાદરવા સુદ ચોથ મહારાષ્ટ્ર,

ગુજરાત,

તમિલનાડુ  (ખાસ કરીને મહારાષ્ટ્રમાં

ઓણમ સપ્ટેમ્બર કેરલ
ગાંધી જ્યંતી 2 ઓક્ટોબર સમગ્ર ભારતમાં

 

 

પ્રિય મિત્રો…

PSI, ASI, DY.SO, GPSC, નાયબ મામલતદાર, તલાટી કમ મંત્રી, જુનિયર ક્લાર્ક, બિન- સચિવાલય ક્લાર્ક, પોલીસ કોન્સટેબલ જેવી કોઈપણ ગુજરાતની વિવિધ સ્પ્રધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો તો આ લેખ તમને ખુબ કામ આવશે. અહીં તમને ભારતમાં ઉજવાતા મુખ્ય તહેવારો ની સંપૂર્ણ માહિતી અહી આપેલ છે. જે સામાન્ય જ્ઞાનનો એક મહત્વનો ભાગ છે. પરંતુ તમે આવી જ માહિતી ગુજરાતી ભાષામાં જાણવા માંગો છો તો અમારા Whatsaap Group સાથે જોડાવા અહીં ક્લિક કરો.

 

આ પણ વાંચો:-

પોસ્ટ શેર કરો:
           

મારું નામ લાલજીભાઈ ચૌધરી છે અને onlylbc.com એ વેબસાઈટ નો એડમીન છું



Leave a Comment