ભારતના પાડોશી દેશ | Bharat Na Padoshi Desh

 

પ્રિય મિત્રો અહીં ભારતના પાડોશી દેશ વિશે માહિતી આપવામાં આવી છે. જેમાં ભારતના પાડોશી દેશ અને તેને સંબધિત રાજ્યો કયા છે?, તેની માહિતી આપવામાં આવી છે, તમે વિધાર્થી છો કે કોઈપણ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો અને જો આ તમામ માહિતી જાણવા માંગો છો તે પણ ગુજરાતીમાં તો આ લેખને છેલ્લે સુધી વાંચો.

 

ભારતના પાડોશી દેશ

 

ભારતના પાડોશી દેશ

  • ચીન
  • પાકિસ્તાન
  • અફઘાનિસ્તાન
  • બાંગ્લાદેશ
  • નેપાળ
  • ભૂટાન
  • મ્યાનમાર

 

ભારતના પાડોશી દેશ અને તેને સંબધિત રાજ્યો

દેશનું નામ  સંબધિત રાજ્યો
પાકિસ્તાન રાજસ્થાન, ગુજરાત, પંજાબ, જમ્મુ-કશ્મીર
અફઘાનિસ્તાન જમ્મુ-કાશ્મીર
બાંગ્લાદેશ આસામ, મેઘાલય, પશ્ચિમ બંગાળ, મિઝોરમ લ, ત્રિપુરા
નેપાળ બિહાર, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, ઉત્તરાખંડ, સિક્કિમ
ભૂટાન પશ્ચિમ બંગાળ, આસામ, સિક્કિમ, અરુણાચલ પ્રદેશ
ચીન ઉત્તરાખંડ, સિક્કિમ, હિમાચલ પ્રદેશ, જમ્મુ કાશ્મીર, અરુણાચલ પ્રદેશ
મ્યાનમાર નાગાલેંડ, મિઝોરમ, મણિપૂર, અરુણાચલ પ્રદેશ

 

પ્રિય મિત્રો…

PSI, ASI, DY.SO, GPSC, નાયબ મામલતદાર, તલાટી કમ મંત્રી, જુનિયર ક્લાર્ક, બિન- સચિવાલય ક્લાર્ક, પોલીસ કોન્સટેબલ જેવી કોઈપણ ગુજરાતની વિવિધ સ્પ્રધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો તો આ લેખ તમને ખુબ કામ આવશે. અહીં તમને ભારતના પાડોશી દેશની સંપૂર્ણ માહિતી અહી આપેલ છે. જે સામાન્ય જ્ઞાનનો એક મહત્વનો ભાગ છે. પરંતુ તમે આવી જ માહિતી ગુજરાતી ભાષામાં જાણવા માંગો છો તો અમારા Whatsaap Group સાથે જોડાવા અહીં ક્લિક કરો.

 

આ પણ વાંચો:-

પોસ્ટ શેર કરો:
           

મારું નામ લાલજીભાઈ ચૌધરી છે અને onlylbc.com એ વેબસાઈટ નો એડમીન છું

5 thoughts on “ભારતના પાડોશી દેશ | Bharat Na Padoshi Desh”

Leave a Comment